Tag: Poisonous Water
[:gj]કસ્બામાં ઘરના નળમાંથી પાલિકાનું પાણી લાલરંગનું આવતાં ગૃહિણીઓ ચોંક...
મહેસાણા શહેરના કસ્બા વિસ્તારના બે મહોલ્લામાં સાંજે નગરપાલિકા દ્વારા સપ્લાય કરાતું પીવાનું પાણી લાલરંગનું દુર્ગંધયુક્ત આવતા નળ ચાલુ કરતા જ મહિલાઓ ચોંકી ઉઠી હતી. પાલિકાની પાઇપલાઇન મારફતે આવતુ પાણી પીવાલાયક નહોતુ એટલે ખુલ્લા નળથી ગટરમાં આ દુષિત પાણી નિકાલ કર્યા પછી પણ વાસ મારતી હોવાની રહીશોમાં બુમરાડ ઉઠી હતી. સાંજે રહિશો પાણી સેમ્પલ લઇને પાલિકા પહોચી ...