Sunday, May 19, 2024

Tag: Politics

[:gj]ઉત્તર પ્રદેશ ધિક્કારના રાજકાણનું હબ બની ગયું છે, પૂર્વ સનદી અધિકા...

30 ડિસેમ્બર 2020 યુપીના મુખ્યમંત્રી 100 થી વધુ પૂર્વ અમલદારોએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે . પત્રમાં કહેવામાં આવ્યું છે કે ધર્માંતર વિરોધી વટહુકમથી રાજ્યને સામાજિક નફરત, ભાગલા પાડો ને રાજ કરો અને ધાર્મિક કટ્ટરતાના રાજકારણનું કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. સનદી અધિકારીઓએ વટહુકમને સંપૂર્ણ ગેરકાયદેસર ગણાવ્યા છે. જેને તાત્...
HARDIK PATEL

[:gj]હાર્દિક પટેલ, ગુજરાતના રાજકારણનો નવો નાયક? ભાજપે તેના પર ઝુલમ શરૂ...

ગાંધીનગર, 22 નવેમ્બર 2020 ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રમુખ તથા વિરોધપક્ષના નામો પર ચર્ચા શરૂ, હાર્દિક પટેલ પણ કતારમાં છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ હાર માટે રાજીનામાં આપી દીધા બાદ હવે નવા પ્રમુખ માટે ચર્ચા શરૂ થઈ છે.  આ બંને નેતાઓએ તાજેતરમાં થયેલી વિધાનસભાની પેટાચૂંટણીમાં 8 સીટો પર મળેલી હારની ...

[:gj]રૂપાણી અને શિક્ષણ પ્રધાન આમને સામને, અમદાવાદ બંધ છતાં શાળા કોલેજો...

ગાંધીનગર, 20 નવેમ્બર 2020 શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ રાજ્યની માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળા-કોલેજો 23 નવેમ્બર 2020થી શરૂ કરવા ફરી એક વખત જાહેરાત કરી છે. જે દિવસે નબળા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદમાં કોરોનાના દર્દી વધતા 3 દિવસ માટે કર્ફયુ લાદવાનો નિર્ણય કર્યો હતો. અમદાવાદ મહાનગર પાલિકાની શાળાઓમાં 1,22,789 વિદ્યાર્થીઓ છે. ધોરણ 10-12ના...

[:gj]બિહારમાં કોંગ્રેસની નિષ્ફળતાથી તેજસ્વી યાદવનું સીએમ બનવાનું સપનું...

વિપક્ષોમાં સૌથી નબળી કડી મનાતા કોંગ્રેસે 70 બેઠકોમાંથી માક્ષ 19 બેઠકો જીતીને એ વાત સાબીત પણ કરી દીધી.ચૂંટણી લડેલી તમામ પાર્ટીઓમાં તે સૌથી નબળી પાર્ટી રહી હતી.જો કે કોંગ્રેસના ચૂંટણી પ્રક્રિયામાં સામેલ લોકો કહે છે કે ઉમેદવારોની પસંદગીમાં મોડું, બેઠકોની વહેંચણીમાં ઢીલ અને નબળું સંગઠન જેવી બાબતો કારણભૂત હતી. પ્રચાર કામગીરી પણ અત્યંત નબળી હતી. છેલ્લ...

[:gj]બિહાર રાજકારણ: ભાજપની ફેમસ પોસ્ટર ગર્લ બસપાની સ્ટાર પ્રચારક બની ગ...

બિહારમાં ભાજપ-જેડીયુની પોસ્ટર ગર્લ શાંતિપ્રિયાએ માયાવતીની બસપાનો પ્રચાર કરવા માંડતાં ભાજપ-જેડીયુની હાલત કફોડી થઈ ગઈ છે. ભાજપ-જેડીયુને છોડીને શાંતિપ્રિયા પશ્ચિમ ચંપારણ જિલ્લાની લૌરીયા વિધાનસભા બેઠક પર બસપાના ઉમેદવાર ગુડ્ડુ સિંહ માટે મત માંગી રહી છે. ગુડ્ડુ સિંહ સામે ભોજપુરી ગાયક વિનય બિહારી મેદાનમાં છે. ભોજપુરી ગાયિકા શાંતિપ્રિયાને પોસ્ટર ગર્લ બનાવ...

[:gj]બિહારમાં સૌથી વધુ સભાઓ ભાજપે સંબોધી તેજસ્વી યાદવે સૌથી વધુ વ્યક્ત...

બિહાર વિધાનસભાની ચૂંટણીના પ્રચારનો કોલાહલ ગુરુવારે સંપન્ન થયો હતો. આ વખતની પ્રચાર ઝુંબેશનાં લેખાંજોખાં માંડીએ તો સૌથી વધુ મહેનત આરજેડીના તેજસ્વી યાદવે કરી હતી પંરતુ સૌથી વધુ સભાઓ 650 સભા ભાજપે સંબોધી હતી. વર્તમાન મુખ્ય પ્રધાન નીતિશ કુમારે 113 સભા સંબોધી હતી. તેજસ્વીએ કરી એકલે હાથ 250થી વધુ સભાઓ આ વખતની ચૂ્ંટણીએ સારી એવી રસાકસી જમાવી હતી. મુખ્ય પ્...

[:gj]હાર્દિક પટેલની ફેસબુક પર ચૂંટણી સભા-રોડ શોની રીચ 35 લાખ થઈ, કોઈ એ...

અમદાવાદ, 5 નવેમ્બર 2020 મંદી અને કોરોનાના કારણે ચૂંટણી પ્રચારમાં લોકોની સભાઓ કરવા કરતાં સોશિયલ મિડિયામાં લોકો સાથેનો સંપર્ક એકદમ વધી ગયો છે. ગુજરાતમાં પેટા ચૂંટણી થઈ તેમાં સૌથી વધું લોકપ્રિય નેતા એવા હાર્દિક પટેલે પ્રત્યક્ષ સભાઓ કરતાં તેના સોશિયલ મિડિયામાં જોનારાઓ સૌથી વધું છે. ભાજપ અને કોંગ્રેસના કોઈ એક વ્યક્તિના ભાષણ સૌથી વધું સાંભળેલા હોય એવા ય...

[:gj]ગુજરાત વિધાનસભામાં માહિતી છૂપાવવા વધું એક વખત લોકશાહીની હત્યા, હવ...

ગાંધીનગર, 2 નવેમ્બર 2020 ગુજરાત વિધાનસભામાં અતારાંકિત પ્રશ્નો પહેલાં સભ્‍યો અર્યાદિત પુછી શકતા હતા. તેના ઉપર અધ્‍યક્ષશ્રએ કાપ મૂકીને 2018માં આદેશ બહાર પાડેલો હતો. એક ધારાસભ્‍ય અઠવાડિયામાં 3 જ પ્રશ્નો પુછી શકે છે.. ફરીથી વિધાનસભાના અધ્‍યક્ષ અને ભાજપના પૂર્વ નેતા રાજેન્દ્ર ત્રિવેદીએ 28 ઓક્ટોબર 2020માં આદેશ બહાર પાડીને વિપક્ષની એટલેકે પ્રજાના પ્...

[:gj]પક્ષ પલટુના વિરોધ વચ્ચે મોરબીના સિરામીક ઉદ્યોગે ભાજપને ખુલ્લો ટેક...

ગુજરાતની 8 વિધાનસભા બેઠકો પરની પેટા ચૂંટણીને લઇને સમગ્ર ગુજરાતના રાજકારણમાં ગરમાવો છે.મોરબીમાં બ્રિજેશ મેરજાએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપીને હવે તે કમળના નિશાન પર ચૂંટણી લડી રહ્યાં છે. મોરબી વિધાનસભા મતવિસ્તારમાં તેમના વિરુધ્ધમાં ગદ્દાર, દગાખોર જેવા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેની સીધી અસર તેમના દ્વારા કરવામાં આવતા ચૂંટણી પ્રચાર પર પણ પડી...

[:gj]BJPના અમિત શાહ, રૂપાણી અને સીઆર પાટીલે કરોડો રૃપિયા આપ્યા છે R...

ભાજપમાંથી રાજીનામું આપી ચૂકેલા કોંગ્રેસના 8 ધારાસભ્યોને કરોડો રૂપિયા આપવામાં આવ્યા છે. એવો સ્ટીંગ ઓપરેશનનો વિડિઓ કોંગ્રેસ દ્વારા જાહેર કરાતા દેશના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. જૂઓ વિડિયો. https://youtu.be/gFMydq47Hhg ભાજપમાંથી રાજીનામું આપી ચૂકેલા કોંગ્રેસના 8 ધારાસભ્યોને કરોડો રૂપિયા આપવામાં આવ્યા છે. એવો સ્ટીંગ ઓપરેશનનો વિડિઓ કોંગ્રેસ દ્વારા ...

[:gj]નીતિન પટેલ પર ચંપલ ફેંકનાર અને પત્ની ભાજપના કાર્યકર્તા[:]

ગુજરાતમાં 8 બેઠકોની પેટાચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર શરૂ થઇ ગયો છે. બંને પક્ષો પોતાના ઉમેદવારની જીત માટે મતદારોને રીઝવવા અલગ-અલગ જગ્યા પર સભાને સંબોધી રહ્યા છે. ત્યારે વડોદરાના કરજણમાં અક્ષય પટેલના પ્રચાર અર્થે ગયેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સભાને સંબોધન કર્યા બાદ મીડિયા સાથે વાતચીત...

[:gj]કેશુભાઈને ઉથલાવ્યા ન હોત તો નરેન્દ્ર મોદી વડાપ્રધાન ન હોત, તેમને ...

ગુજરાતમાં ભાજપની સ્થાપના કરનાર અને રાજ્યના સૌથી શક્તિશાળી ક્ષત્રપ તરીકે ગણાતા કેશુભાઈ પટેલના સિતારા રાજ્યના રાજકારણમાં બુલંદ હતા. તેઓ ભાજપના પહેલા મુખ્યમંત્રી હતા. એક સમયે ગુજરાતમાં તેમની ઇચ્છા વિના ભાજપમાં એક પાન પણ તૂટી શકતું ન હતું. ગુજરાતની પ્રજા તેમને લોખંડી પુરૂષ તરીકે માનતી રહી છે. પણ પછી ભાજપના જે હાલના નેતાઓએ તેમને હાંસીયામાં ધકેલી દીધા હત...

[:gj]સોશિયલ મીડિયા ફોલોઅર્સમાં યોગી આદિત્યનાથ સૌથી મોખરે, વિજય રૂપાણી ...

સોશિયલ મીડિયામાં વધુ ઉપયોગ ભારતભરના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી રહ્યો. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સૌથી વધુ સોશિયલ મીડિયામાં ફેન ફોલોઅર્સ ધરાવે છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી આ યાદીમાં છઠ્ઠાક્રમે આવે છે. દેશના સૌથી મોટા રાજ્યના મુખ્યમંત્રીઓના આવા જ ફોલોઅર્સના આંકડાઓ જોઈએ તો તેમાં ટ્વીટરમાં 1.16 કરોડ અને ફેસબૂકમાં 64 લા...

[:gj]બિહારમાં બમ્પર વોટીંગ બપોર સુધીમાં 40 ટકા મતદાન[:]

બિહાર વિધાનસભા ચુંટણીના મહાસંગ્રામની પ્રથમ પરીક્ષા ચાલુ છે. પ્રથમ ચરણમાં કુલ 71 વિધાનસભા સીટો પર મતદાન થઇ રહ્યું છે. સવારથી જ પોલિંગ બુથો પર લોકોની લાંબી લાઇનો જોવા મળે છે. કેટલાક સ્થળોએ શરૂઆતમાં ઇવીએમ અને વીવીપેટ મશીનોમાં ખરાબી સામે આવી છે. પરંતુ બાદમાં ફરી મતદાને રફતાર પકડી છે. બપોર સુધીમાં અંદાજે 40 મતદાન થયું છે. પ્રથમ ચરણ માટે બપોરે 1 વાગ્ય...
ભાજપ - પાટિલ - Patil

[:gj]ગુજરાત ભાજપના પ્રમુખની અપરાધ કુંડળી જાહેર કરવા બદલ કોંગ્રેસના નેત...

https://twitter.com/arjunmodhwadia/status/1286324433112535045 કોંગ્રેસ પક્ષના ગુજરાતના નેતા અર્જુન મોઢવાડીયાએ કહ્યું હતું કે, ભાજપના નવા અધ્યક્ષની ક્રાઇમ કુંડળી વિશાળ છે. સી.આર. પાટીલની નિમણુંકને ભાજપના રાજકીય દેવાળું છે. જેથી જેમની સામે એક સમયે 107 જેટલા ગુનાઓ કોર્ટમાં નોંધાયેલા હતા. તેનો જવાબ આપતાં ભાજપના પ્રદેશ પ્રમુખે કહ્યું કે, મારા પરના 10...