Saturday, July 11, 2026

Tag: Prime Minister’s Office

[:gj]સરકાર અભૂતપૂર્વ રીતે જળમાર્ગોમાં રોકાણ કરી રહી છેઃ પ્રધાનમંત્રી[...

પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ મેરિટાઇમ ઇન્ડિયા સમિટ 2021નું ઉદ્ઘાટન કર્યું ભારત દરિયાઈ ક્ષેત્રમાં વૃદ્ધિને લઈને અતિ ગંભીર છે અને દેશ દુનિયાની અગ્રણી ‘બ્લૂ ઇકોનોમી’ તરીકે વિકસી રહ્યો છેઃ પ્રધાનમંત્રી ભારતનો ઉદ્દેશ વર્ષ 2030 સુધીમાં 23 જળમાર્ગોને કાર્યરત કરવાનો છેઃ પ્રધાનમંત્રી બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલયે રૂ. 2.25 લાખ કરોડના સ...

[:en]PM addresses United Nations General Assembly[:]

Delhi 22 SEP 2020 Prime Minister Narendra Modi addressed the United Nations General Assembly today through video conferencing. Speaking on the occasion, the Prime Minister said seventy-five years ago an institution was created for the entire world for the first time in human history and a new hope arose from the horrors of war. He added being a f...

[:gj]નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક પરિષદ સમક્ષ ચ...

વડા પ્રધાન, નરેન્દ્ર મોદી, સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક પરિષદ (ECOSOC)ના આ વર્ષના ઉચ્ચ-સ્તરના ક્ષેત્રને વર્ચ્યુઅલ સંબોધન, ન્યુ યોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં, શુક્રવાર, 17 જુલાઈ, 2020 ના રોજ, (સ્થાનિક સમય) સંબોધન કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી નોર્વેના વડા પ્રધાન અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે સમાપન સત્રને સંબોધન કરશે. ...

[:gj]2013ની પૂર હોનારતમાં તૂટી ગયેલા ભગવાન કેદારનાથ ધામમાં શંકરાચાર્યન...

લોકડાઉનને કારણે ભગવાન કેદારનાથ ધામમાં મૌન છે. પરંતુ તે દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રોડ હેડ નીતિન ગડકરી દ્વારા રચિત સ્વપ્ન પ્રોજેક્ટ આકાર લેવાનું શરૂ કર્યું છે. ભારે બરફવર્ષા પછી પુનર્નિર્માણનું કામ અટક્યું હતું. લગભગ ત્રણ વર્ષ પહેલાં, 20 ઓક્ટોબર 2017 ના રોજ, વડા પ્રધાન મોદીએ ધામમાં 700 કરોડ રૂપિયાની પાંચ યોજનાઓના પુનર્નિર્માણ માટે શિલાન્...

[:gj]15મું ભારત-યુરોપિયન યુનિયન શિખર સંમેલનઃ નરેન્દ્ર મોદીનું સંબોધન[:...

મહાનુભાવો, નમસ્કાર! કોવિડ-19ના કારણે આપણે માર્ચમાં ભારત-યુરોપિયન યુનિયનનું શિખર સંમેલન સ્થગિત કરવું પડ્યું હતું. સારી બાબત એ છે કે, આજે આપણે વર્ચ્યુઅલ માધ્યમથી મળી રહ્યાં છીએ. સૌપ્રથમ હું યુરોપમાં કોરોનાવાયરસને કારણે થયેલી જાનહાનિ પર સંવેદના પ્રકટ કરું છું. તમારી પ્રારંભિક ટિપ્પણીઓ બદલ ધન્યવાદ. તમારી જેમ હું પણ ભારત અને યુરોપિયન યુનિયનના સંબંધ...

[:en]Garib Kalyan Rojgar Abhiyaan for migrant workers returning to vil...

Rs 50,000 Crore worth project to be implemented in a mission mode campaign in 125 days in 116 Districts of 6 States Delhi, 20 JUN 2020 Prime Minister Narendra Modi today launched a massive employment -cum- rural public works Campaign named ‘Garib Kalyan Rojgar Abhiyaan’ to empower and provide livelihood opportunities in areas/ villages ...

[:en]PM Modi holds a meeting to discuss ways to boost Defence & A...

Delhi, 30 APR 2020 PM Narendra Modi held a detailed meeting to deliberate the potential reforms to ensure a robust and self-reliant defence industry in India that caters to short and long term needs of the armed forces and initiatives to give a boost to the economy in the backdrop of COVID-19. The discussions involved reforming of the functioning ...

[:en]PM Modi holds a meeting to discuss ways to boost Coal & Mini...

Delhi, 30 APR 2020 PM Narendra Modi held a detailed meeting to deliberate the potential economic reforms in Mines and Coal Sectors to give a boost to the economy in the backdrop of COVID-19. The discussions involved ensuring easy & abundant availability of mineral resources from domestic sources, upscaling exploration, attracting inves...

[:gj]ઊંચું જોખમ ધરાવતા વિસ્તારો અને હોટસ્પોટ પર સતત નજર રાખવામાં આવશે;...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લૉકડાઉનને 3 મે, 2020 સુધી લંબાવવાની જાહેરાત કરી હતી. અગાઉના 21 દિવસના લૉકડાઉનનો ગાળો 14 એપ્રિલ, 2020ના રોજ પૂર્ણ થાય છે. કોરોના વાયરસના પ્રસાર સામેની લડાઈમાં દેશને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, લૉકડાઉનને લંબાવવાનો નિર્ણય ઘણા રાજ્યોની સરકારો, નિષ્ણાતો અને લોકો પાસેથી પ્રાપ્ત થયેલા સૂચનોને ધ્યાનમાં રાખી...

[:en]India US Partnership is stronger than ever says Prime Minister[:]...

Delhi 09 APR 2020 Prime Minister Shri Narendra Modi today said that the India US Partnership is stronger than ever. Modi was responding to a tweet from the US President H.E. Donald Trump who expressed his gratitude for India’s decision to supply Hydroxychloroquine, in the USA’s fight against COVID-19. Reciprocating to the US President, “...

[:en]States, District, Experts suggested extension of Lockdown –...

Leaders provide feedback, suggest policy measures, discuss Lockdown and the way forward Delhi, 08 APR 2020 Prime Minister Shri Narendra Modi today interacted with floor leaders of political parties in Parliament, via video conference. Prime Minister said that the entire world is currently facing the grave challenge of COVID-19, adding that t...

[:gj]પ્રધાનમંત્રીએ કોવિડ-19 સામે લડાઈ લડવા પાંચ મંત્રો ‘સંકલ્પ, સંયમ, ...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રસિદ્ધ રમતવીરો સાથે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોવિડ-19 સંપૂર્ણ માનવજાત માટે અભિશાપરૂપ છે અને આ સ્થિતિની ગંભીરતાનો તાગ એ હકીકત પરથી મળી શકશે કે બીજા વિશ્વયુદ્ધ પછી ઓલિમ્પિક રમતોત્સવ મુલતવી રાખવામાં આવ્યો છે. રોગચાળાને કારણે સર્જાયેલા પડકારોને પગલે વિમ્બ્લ્ડન જેવી અન્ય કે...

[:gj]પ્રધાનમંત્રી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ વચ્ચે ટેલીફોન પર વાતચીત થઇ[...

ફ્રાન્સમાં કોવિડ-19 મહામારીના કારણે સંખ્યાબંધ લોકોના મૃત્યુ બદલ પ્રધાનમંત્રીએ મહામહિમ રાષ્ટ્રપતિ મેક્રોન સમક્ષ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી. બંને નેતાઓ વચ્ચે વર્તમાન સમયમાં ઉભી થયેલી કટોકટીના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પરિબળો પર ચર્ચા થઇ હતી અને વર્તમાન પરિસ્થિતિમાં વૈશ્વિક સહયોગ તેમજ એકતાના મહત્વ પર તેમણે પ્રકાશ પાડ્યો હતો. તેઓ સંમત થયા હતા કે, ...

[:gj]સંપૂર્ણ દેશ ખંત, ધૈર્ય અને સહનશીલતા દર્શાવીને પડકારનો સામનો કરી ર...

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોવિડ-19ના પડકારને દેશનાં નાગરિકો ખંત, ધૈર્ય અને સહનશીલતા દાખવી રહ્યાં છે. તેમણે મહાત્મા ગાંધીનાં એ શબ્દો ટાંક્યા હતા કે, ગરીબો અને વંચિતોની સેવા કરવી દેશની સૌથી શ્રેષ્ઠ સેવા છે. તેમણે માનવતાની સેવા કરવા સહભાગી થયેલા સંગઠનોની પ્રતિબદ્ધતા અને સમર્પણની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ સંસ્થાઓ ત્રણ ...

[:gj]વિદેશમાં ફસાયેલા ભારતીયો, વિદ્યાર્થીઓ અને કામદારોને મદદ કરો [:en]...

વડા પ્રધાને ભારતીય ઉચ્ચ કમિશનના વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​સાંજે પાંચ વાગ્યે વિશ્વભરના ભારતના દૂતાવાસો અને ઉચ્ચ કમિશનના વડાઓ સાથે વિડિઓ કોન્ફરન્સ કરી હતી. વિશ્વવ્યાપી ભારતીય મિશન માટેની આવી પહેલી ઘટના - આ સંમેલન વૈશ્વિક કોવિડ -19 રોગચાળાની પ્રતિક્રિયાઓ અંગે ચર્ચા કરવા યોજાયું હતું. પ્રધાનમંત્રીએ કહ...