Sunday, July 12, 2026

Tag: riot

[:gj]ખંભાતમાં કોમી રમખાણો ભાજપના પૂર્વ ધારાસભ્ય સંજયે કરાવ્યા [:]

ખંભાત કોમી હિંસા કેસમાં ભાજપના નેતા સહિત 18 વિરૂદ્ધ ફરિયાદ ખંભાતમાં થયેલાં કોમી રમખાણોના સંદર્ભમાં પોલીસે ભાજપના માજી ધારાસભ્ય સંજય પટેલ સહિત 18 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. તમામ લોકો સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે આ ફરિયાદમાં મોટા ભાગના ભાજપ તથા હિંદુવાદી સંગઠનોના હોદ્દેદારો તથા કાર્યકરો હોવાનું સામે આવી રહ્યું છે. તેમની સામે મંજૂરી વ...