Sunday, July 12, 2026

Tag: Sonia Gandhi

[:gj]અહેમદ પટેલ ફરી કોંગ્રેસના વિલન, ગુજરાત કોંગ્રેસના બે ભાગલા પડે તો...

ગાંધીનગર, 18 મે 2020 ગુજરાતમાં કોંગ્રેસની રાજ્યસભાની બે બેઠકો આવે તેમ હતી. પણ હવે એક જ બેઠક આવશે. એક બેઠક માટે કોંગ્રેસના ફૂટેલા નેતા અહેમદ પટેલ જીદે ભરાયા છે. તેમના ચેલા શક્તિસિંહ ગોહીલને કોઈ પણ ભોગે રાજ્યસભામાં લઈ જવા માંગે છે. શક્તિસિંહ અને ભરતસિંહ કરતાં વધું કાબેલ અર્જુન મોઢવાડિયા છે. તેમ છતાં અહેમદ પટેલ પોતાની તૂટતી તાકાતને ફરીથી મજબૂત કરવા...

[:gj]બધી જ સત્તા વડાપ્રધાન પાસે, કોઈ ચૂંકે ચાં કરી શકતા નથી – સો...

લોકડાઉનમાંથી બહાર આવવાની સરકારની કોઈ વ્યૂહરચના ન હોવાનો દાવો કરતા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શુક્રવારે કહ્યું હતું કે આ સંકટ સમયે પણ તમામ સત્તા વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ) સુધી મર્યાદિત છે. "ઘણા જાણીતા અર્થશાસ્ત્રીઓએ અનુમાન લગાવ્યું છે કે 2020-21માં આપણો દેશ -5 ટકાના દરે વિકાસ કરી શકે છે. પરિણામો વિનાશક બનશે. "સોનિયાએ કહ્યું," હાલની સરકાર પા...