Sunday, May 19, 2024

Tag: Stock Market

[:gj]સાકનો રાજા બકાકાના ભાવ ભડકે બળશે [:]

બનાસકાંઠા : ચોમસામાં બટાકાનું વાવેતર થતું નથી પણ બિયારણ તૈયાર કરવામાં આવે છે. બિયારણ તૈયાર થવામાં હતું ત્યારે કમોસમી વરસાદ પડવાના કારણે આ વર્ષે બટાકાનું વાવેતર ઓછું થયું છે. બટાકાનું ઉત્પાદન મેળવવા 90 દિવસનો સમય લાગે છે. હવે 60 દિવસ બાકી રહ્યાં છે. કૃષિ વિભાગે એવી ધારણા હતી કે, 1.21 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થવાની ધારણા હતી. જોકે સરેરાશ 1.25 ...

[:gj]અબ કી બાર લસણ રૂ. ૨૦૦ ને પાર[:]

સમગ્ર દેશમાં ગરીબોની કસ્તૂરી ડૂંગળીના ભાવ આસમાનને આંબી ગયા છે. તો બીજી બાજુ લસણની પણ બજારમાં ભારે અછત સર્જાતાં અમદાવાદ સહિત રાજ્યભરમાં તેના ભાવ સામાન્ય પ્રજાની કમર તોડી રહ્યા છે. લસણના શોખીન ગુજરાતીઓ માટે આ એક માઠા સમાચાર ગણી શકાય. કેમ કે, રાજ્યમાં ઠંડીનો ચમકારો શરૂ થયો છે અને તેની સાથે સાથે શિયાળામાં વધુ ખપતાં લસણના ભાવ વધવાના કારણે તે ખરીદવાની હિ...

[:gj]મૂડીઝે રેટિંગ ઘટાડતાં શેરોમાં વેચવાલીઃ સેન્સેક્સ 330 પોઇન્ટ ઘટ્યો...

અમદાવાદ,તા:08 સપ્તાહના અંતિમ સેશનમાં ભારે ઉતારચઢાવ રહ્યા હતા. બજાર તેજીમાં ખૂલ્યા પછી શેરોમાં નફારૂપી વેચવાલીએ ઘટ્યું હતું. જોકે બપોરના સેશનમાં બેન્ક શેરોની આગેવાનીએ સેન્સેક્સ ઊછળ્યો હતો. જોકે મૂડીઝે રેટિંગ ઘટાડતાં શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી. જેથી દિવસના અંતે 40,323.61ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 104 પોઇન્ટ તૂટીને 11,908.15ની સપાટી...

[:gj]રિઅલ્ટી ક્ષેત્રને બૂસ્ટર ડોઝથી શેરોમાં તેજીઃ સેન્સેક્સ ઓલટાઇમ ઊંચ...

અમદાવાદ,તા:૦૭ શેરબજાર બેતરફી વધઘટે તેજી સાથે બંધ થયું હતું. સરકાર દ્વારા રિયલ્ટી ક્ષેત્રને બુસ્ટ ડોઝ આપવામાં આવ્યું હતું. આ સાથે હોમ બાયર્સ માટે સારા સમાચાર હતા. સરકારે 4,68,000 અધૂરા ઘરોને પૂરાં કરવી માટે રૂ. 25,000 કરોડના વિશેષ ફંડને કેબિનેટની મંજૂરી આપી હતી. જેને લીધે એનબીસીસી સહિત રિયલ્ટી શેરોમાં જોરદાર તેજી હતી. જેથી સેન્સેક્સ 184 પોઇન્ટ વ...

[:gj]ભારતીય ઉદ્યોગો સ્પર્ધા કરી શકે તેમ ન હોવાથી RCEPમાંથી ભારત ખસી ગય...

અમદાવાદ,ગુરૂવાર ભારતના ઉદ્યોગો ના 16 દેશોમાંથી 11 દેશો સામે સ્પર્ધામાં ટકી શકે તેવી ક્ષમતા ન ધરાવતો હોવાથી ભારતે છેલ્લી ઘડીએ તેમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે. પરિણામે ભારતમાંથી નિકાસ થવાની સંભાવના કરતાં ભારતમાં આયાત વધી જાય તેવી સંભાવના વધારે હતી. વિશ્વના સ્પર્ધાત્મકતાના ઇન્ડેક્સમાં ભારત આજે 68માં ક્રમે છે. આ સંજોગોમાં ચોક્કસ નિર્ણય પર આવી જવા ...

[:gj]શેરબજારમાં સાત દિવસની તેજી પર બ્રેકઃ સેન્સેક્સ 53 પોઇન્ટ ઘટ્યો, ઇ...

અમદાવાદ,તા:05 સતત સાત દિવસની તેજી થયા પછી શેરબજાર આંશિક ઘટ્યું હતું. રોકાણકારોએ ઊંચા મથાળેથી શેરોમાં પ્રોફિટ બુકિંગ કર્યું હતું. દિવસ દરમ્યાન સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં પણ નફારૂપી વેચવાલી હતી. જેથી બીએસઈ સેન્સેક્સ 53.73 પોઇન્ટ ઘટીને 40,248.23ના મથાળે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 24.10 પોઇન્ટ ઘટીને 11,917.20ના સ્તરે બંધ રહ્યો હતો. અમ...

[:gj]સતત સાત દિવસની તેજીએ સેન્સેક્સ ઓલટાઇમ ઊંચી સપાટીએઃ નિફ્ટી 11,900ન...

સપ્તાહના પ્રારંભ તેજી સાથે થયો હતો. સેન્સેક્સ સતત સાતમા દિવસે તેજી સાથે બંધ રહ્યો હતો. જેથી સેન્સેક્સ રેકોર્ડ ઊંચા સ્તરે બંધ રહ્યો હતો. ઇન્ફોસિસ અને એચડીએફસીની આગેવાની હેઠળ તેજીની આગોકૂચ રહી હતી. જેથી બીએસઈ સેન્સેક્સ ચોથા દિવસે 40,000ની ઉપર બંધ રહ્યો હતો. સેન્સેક્સ 137 પોઇન્ટ વધીને 40,301.96ના મથાળે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 54.55 પોઇન્...

[:gj]રાઈટ્સ લિમિટેડની રૂા. 6100 કરોડની ઓર્ડર બુક જોતાં ઇન્વેસ્ટ કરી શક...

અમદાવાદ,રવિવાર કેન્દ્ર સરકારે પ્રમોટ કરેલી રાઈટ્સ લિમિટેડની રૂા. 6100 કરોડની તગડી ઓર્ડર બુક જોતાં અને દેશવિદેશમાંથી તેને મળી રહેલા નવા નવા ઓર્ડરને જોતાં તેના શેર્સમાં ઇન્વેસ્ટ કરવાનું વિચારી શકાય છે. ભારત સરકાર પણ રેલવેની સુવિધામાં સતત સુધારો કરી રહી હોવાથી તેની ઓર્ડર બુકમાં વધારો થવાનું ચાલુ રહેવાની ગણતરી મૂકવામાં આવી રહી છે. છેલ્લે ઘાનાની સરકા...

[:gj]વિપ્રોઃ વર્તમાન સપાટીથી છલાંગ લગાવે તેવી સંભાવના[:]

અમદાવાદ,તા:૨૭ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના ક્ષેત્રની ભારતની ચોથા ક્રમે આવતી મોટી કંપની છે. નિષ્ણાતો સ્ક્રિપનો ભાવ રૂા.235ની રેન્જમાં રહેવાની ધારણા બાંધીને બેઠાં છે. ભારતમાંની તેની હરીફ કંપનીઓની તુલનાએ હાલને તબક્કે તે 3.5થી 4.5 ટકાપાછળ જ રહે તેવી ગણતરીઓ મૂકવામાં આવી રહી છે. તેમની ધારણાથી વિપરીત પહેલી ઓક્ટોબરથી વિપ્રોની સ્ક્રિપે સુધારાની ચાલ પકડી છે. રૂા...

[:gj]ઇબી-5 વિઝા સ્કીમમાં જોડાઈનેગુજરાતમાંથી ઉચાળા ભરી રહેલા બિઝનેસમેન[...

અમદાવાદ,શનિવાર ગુજરાત અને ભારતમાં ભાજપના શાસનમાં બિઝનેસ કરવા માટેનો માહોલ અનુકૂળ ન હોવાથી અને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવતું હોવાથી ગુજરાત અને ભારતમાંથી સંખ્યાબંધ બિઝનેસમેનો અમેરિકી સરકારના ઈબી-5 વિઝા લઈને પરિવાર સાથે વિદેશ સ્થાયી થઈ જવાનું પસંદ કરી રહ્યા છે. આ વિઝા મેળવીને પરિવારના તમામ સભ્યો માટે કાયમી નિવાસી - પરમેનન્ટ રે...

[:gj]ઓનલાઈન માલ વેચનારાઓ કંપનીએ રિટેઈલર્સ સહિત સહુને આપેલા ડિસ્કાઉન્ટથ...

અમદાવાદ,શનિવાર દેશના રિટેઇલર્સ દ્વારા લેવલ પ્લેયિંગ ફિલ્ડ મળે તે માટે કરવામાં આવી રહેલી માગણીને ધ્યાનમાં લઈને ઓનલાઈન વેચાણ કરતી કંપનીઓને માલનું ઉત્પાદન કરતી કંપનીઓ દ્વારા રિટેઇલર્સ, હોલસેલર્સ કે સ્ટોકિસ્ટને આપવામાં આવતા ડિસ્કાઉન્ટથી વધુ ડિસ્કાઉન્ટ ગ્રાહકને ન આપવા દેવાનો નિયમ સરકારે લાગુ કર્યો છે. આ પગલું દેશભરના રિટેઇલર્સ દ્વારા લેવલ પ્લેયિંગ ફિ...

[:gj]2020ની દિવાળી સુધીમાં તગડું વળતર અપાવી શકે તેવા શેર્સ[:]

અમદાવાદ, તા.27 શેરબજારનું રોકાણ આમેય જોખમી છે. લાખના બાર હજાર થતાં અને રૂપિયાના કાગળ થઈ જતાં વાર લાગતી નથી. તેથી જ સામાન્ય રોકાણકારોએ તેમાં પડવાનું ખોટું સાહસ કરવું ન જોઈએ. જેમને શેરબજારની આંટીઘૂંટી ન સમજાતી હોય તેમણે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં રોકાણ કરી દેવાનું આયોજન કરવું જોઈએ. બજારમાં ખબર પડતી નથી તેથી એફ એન્ડ ઓ-ફ્યુચર એન્ડ ઓપ્શન તરફ ...

[:gj]દિવાળીની અત્યાર સુધીમાં સેન્સેક્સ 11.7 ટકા અને નિફ્ટી ઇન્ડેક્સ 10...

અમદાવાદ,25 સપ્તાહના અંતિમ સેશનમાં શેરબજાર ઘટીને બંધ રહ્યું હતું. વૈશ્વિક બજારોમાં વ્યાપેલી સુસ્ત અને અગ્રણી રેટિંગ એજન્સીઓ દ્વારા આર્થિક ગ્રોથ ઘટાડવાને કારણે શેરબજારમાં રોકાણકારોએ સાવચેતીભર્યું વલણ અખત્યાર કર્યું હતું. નવા વર્ષના પહેલાં સેન્સેક્સ 37 પોઇન્ટ વધીને  39,058ના મથાળે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 1.30 પોઇન્ટ સુધરીને 11,583ના સ...

[:gj]રાજ્યોનાં ચૂંટણી પરિણામો મિશ્ર આવતાં શેરોમાં વેચવાલીઃ સેન્સેક્સ 3...

અમદાવાદ,24 શેરબજાર બેતરફી વધઘટે અથડાઈને સાધારણ ઘટીને બંધ રહ્યું હતું. બે રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો તેમ જ પેટા ચૂંટણીના પરિણામો મિશ્ર આવતાં રોકાણકારોએ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું હતું. જેથી સેન્સેક્સ 38.44 પોઇન્ટ ઘટીને 39,020.39ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારકે નિફ્ટી 50 ઇન્ડેક્સ 21.50 પોઇન્ટ ઘટીને 11,582.60ના મથાળે બંધ રહ્યો હતો. વૈશ...

[:gj]સરકારે ઘઉં સહિત અનેક રવી પાકોની એમએસપી વધારતાં સંલગ્ન શેરોમાં તેજ...

અમદાવાદ શેરબજારમાં બેતરફી વધઘટે સુધારો થયો હતો. ગઈ કાલની નફારૂપી વેચવાલી બાદ શેરબજારમાં ઇન્ટ્રા-ડે દરમ્યાન સુધારો થયો હતો. જોકે ઊંચા મથાળે નફારૂપી વેચવાલી આવતાં સુધારો સીમિત રહ્યો હતો. જેથી સેન્સેક્સ 94.99 પોઇન્ટ વધીને 39,058.83ના મથાળે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 16 પોઇન્ટ વધીને 11,604ના સ્તરે બંધ રહ્યો હતો. પીએસયુ બેન્કોમાં નોંધપાત્...