Sunday, July 12, 2026

Tag: Suigam

[:gj]ખડોલ ગામમાં સેવા સેતુ કાર્યક્રમમાં 898 અરજીઓનો સ્થળ પર નિકાલ[:]

સુઈગામ, તા.૦૩ સુઇગામ તાલુકાના ખડોલ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ખડોલ ઉપરાંત આજુબાજુના ગામોના 898 અરજદારોએ વિવિધ યોજનાનો લાભ લીધો હતો. જેમાં સુઇગામ તાલુકા વહીવટી તંત્ર દ્વારા તમામ અરજીઓનો સ્થળ પર નિકાલ કરાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વાવ ધારાસભ્યએ પણ આરોગ્ય ચકાસણી કરાવી હતી. સુઇગામ તાલુકાના ખડોલ ખાતે ચોથા તબક્કાના સેવા સેતુ કા...

[:gj]ડાભીમાં સરપંચના ઘરે વીજચોરી પકડાતા ઇજનેરને મારી મહીલા સાથે ફોટા પ...

સુઇગામ, તા.૧૭ સુઇગામના ડાભી ગામે સોમવારે ચેકીંગમા ગયેલી યુજીવીસીએલની ટીમ ગામના સરપંચના ઘરે થતી વિજ ચોરીના ચેકીંગ કરવા પહોચી તો સરપંચ સહિત એક શખ્સ અને એક મહીલાએ યુજીવીસીએલના ઇજનેર સહીત ટીમને મારમારી ઘરમાં હાજર મહીલા સાથે હાથ પકડાવી ફોટા પાડી ફોટા વાયરલ કરી દેવાની ધમકીઓ આપતા ઇજનેરએ સુઇગામ પોલીસ મથકે ફરીયાદ નોધાવી હતી. સુઇગામની યુજીવીસીએલની સબ ડીવ...