[:gj]જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ સામાન્ય લોકોને બરબાદ કરશે[:en]Terrible effect of privatization of public sector banks[:hn]बैंकों के निजीकरण का भयानक असर होगा [:]

[:gj]

બેંકોના ખાનગીકરણના ભયંકર અસર કેવી હશે

જો ભારતમાં તમામ બેંકો ખાનગી બની જાય તો શું?

બેંકોનું ખાનગીકરણ યોગ્ય છે કે નહી?

જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણને ન્યાયી ઠેરવી શકાતી નથી.

જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણનો મુદ્દો છેલ્લા કેટલાક સમયથી જોરશોરથી ચર્ચાઈ રહ્યો છે. બેંકિંગ સુધારાઓ હેઠળ, કેન્દ્ર સરકારે માત્ર ત્રણ વર્ષમાં 27 જાહેર ક્ષેત્રની બેંકોને 12 બેંકોમાં મર્જ કરી છે.

તમામ જાહેર ક્ષેત્રની બેંકોનું ખાનગીકરણ કરવું જોઈએ, માત્ર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને સરકારી હાથમાં રાખવું જોઈએ. 1969માં પ્રથમ વખત 14 ખાનગી બેંકો અને 1980માં વધુ છ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું.

મુખ્ય ઉદ્દેશ્ય વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો. 50 વર્ષમાં પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે.

અર્થતંત્રને માઠા પરિણામો ભોગવવા પડશે.

માર્ચ 2021 સુધીમાં જાહેર ક્ષેત્રની બેંકોની 33% શાખાઓ ગ્રામીણ વિસ્તારોમાં હતી. ખાનગી બેંકો 21% હતી. અર્ધ શહેરી વિસ્તારોમાં, ખાનગી બેંકો 32% શાખાઓ હતી. શહેરી વિસ્તારોમાં જાહેર ક્ષેત્રની બેંકો 19% હતી. શહેરોમાં ખાનગી બેંકો 21% છે.

મેટ્રો સિટીમાં, ખાનગી બેંકોનો 26.5%ના હિસ્સો છે. એટીએમની સંખ્યામાં સરકારી બેંકો ગ્રામીણ વિસ્તારોમાં આગળ છે. 45 કરોડ જન ધન યોજના ખાતામાંથી 78% જાહેર ક્ષેત્રની બેંકોમાં છે. 60% ખાતા ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં છે.

હમણાં શૂન્ય બેલેન્સ સાથે 46 કરોડ જન ધન ખાતા ખોલવામાં આવ્યા છે. ગરીબો, સામાન્ય લોકો બેંક સુધી પહોંચ્યા છે. થાપણો અને ધિરાણમાં ખાનગી બેંકોનો હિસ્સો 37 ટકા છે, ત્યારે ખાનગી બેંકો દ્વારા માત્ર 10 ટકા જ જનધન ખાતા ખોલવામાં આવ્યા હતા.

6 કરોડ મહિલાઓને આજીવિકા લોન જાહેર ક્ષેત્રની બેંકો અને તે બેંકો દ્વારા પ્રાયોજિત પ્રાદેશિક ગ્રામીણ બેંકો દ્વારા 90 ટકા લોન પણ આપવામાં આવી હતી.

નાના ઉદ્યોગો અને વેપારીઓને લોન આપવાનું કામ પણ જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા કરવામાં આવે છે.

તેથી જાહેર ક્ષેત્રની બેંકો કરતા ખાનગી ક્ષેત્રની બેંકોના ફાયદા નાના લોકોને થતાં નથી. ખાનગી બેંકો વધુ નફો કમાઈ રહી છે. જાહેર ક્ષેત્રની બેંકો વધું વ્યાજ અને નફાને મહત્વ આપતી નથી. સમાજને મહત્વ આપે છે.

જાહેર ક્ષેત્રની બેંકોનું ખાનગીકરણ કરવા સામે મૂળભૂત વાંધાઓ છે. દેશની સરકાર આ વાંધાઓની અવગણના કરે છે. અવગણના કરવી દેશને પોસાય તેમ નથી . દેવાની વહેંચણીની પેટર્ન બદલાશે. ખેતીથી લઈને મોટા વ્યવસાયમાં મોટા ફેરફારો આવશે. કૃષિની નફાકારકતા, ખાદ્ય સુરક્ષા અને રોજગાર માટે વિનાશક પરિણામો આવી શકશે.

સંસ્થાઓ ઓછા વ્યાજ દરે લોન આપતી હતી. વ્યાજની રકમ ફુગાવાના દર કરતાં. ઓછી રહી છે.

ઉદારીકરણના આગમન સાથે, સમગ્ર વ્યવસ્થા બદલાઈ ગઈ છે.

જનતા દ્વારા કરવામાં આવેલી થાપણોમાંથી સંસાધનો બેંકોમાં આવે છે. બેંકમાંથી થાપણના નાણાં ઉપાડવા મુશ્કેલ બનશે. અફવા ફેલાશે તો ખાતેદારોમાં નાસભાગ મચી જશએ. બેંક બેસી જશે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં સહકારી બેંકોની આવી જ હાલત થઈ છે.

સરકારની મદદના કારણે એકપણ સરકારી બેંક ડૂબી ન હતી. પરંતુ આ દરમિયાન સરકારી બેંકો અને સરકારના હસ્તક્ષેપથી ઘણી ખાનગી બેંકોને ડૂબતી બચાવી લેવામાં આવી હતી. બેંકોના રાષ્ટ્રીયકરણ પહેલા ઘણી ખાનગી બેંકો ડૂબી ગઈ હતી. જેના કારણે સામાન્ય જનતાને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

થાપણદારોના પૈસા અચાનક ઉપાડવાથી બેંકને જે જોખમ ઊભું થાય છે તે નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે.

જાહેર ક્ષેત્રની બેંકો જ્વાળામુખીના મુખ પર છે. જાહેર ક્ષેત્રની બેંકો તરફથી લોન માત્ર લાંબા ગાળાની સંપત્તિ માટે જ આપવામાં આવી નથી, તેમની મોટાભાગની લોન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે આપવામાં આવે છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ પ્રોજેક્ટ્સ તેમના ફળદાયી તબક્કા સુધી પહોંચવામાં લાંબો સમય લે છે.

આવા પ્રોજેક્ટ્સ માટે મૂળ યોજનાથી ખર્ચ અને પૂર્ણતાના સમયગાળાને વટાવવું સામાન્ય છે, અને આ પ્રોજેક્ટ્સ, જો તેઓ નફો ઉત્પન્ન કરે તો પણ, લાંબા ગાળાના હોય છે.

આરબીઆઈ ખાનગી બેંકોને રાષ્ટ્રીય ઉદ્દેશ્યો સાથે જોડવાનું કરે છે. દેશના વિકાસ માટે જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા કરવામાં આવતી કામગીરી, ખાનગી ક્ષેત્રની બેંકો નથી કરતી.

2004થી 2014ના દાયકામાં યુપીએ શાસન દરમિયાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર લોનના નામે અનેક મોટી લોન આપવામાં આવી હતી. ઘણા દેવામાં ડૂબી ગયા.

2014થી 2022 સુધીમાં મોદી રાજમાં 10 લાખ કરોડની એનપીએ લઈ જવામાં આવી છે. તેમના સમયમાં ઉદ્યોગપતિઓ વિદેશ ભાગી ગયા હતા. અદાણીએ પોતાની લોનો લઈને પ્રગતિ કરી છે. જે ખાનગી બેંકો વધારે છે.

નિયમોમાં ફેરફાર કરી નવો નાદારી કાયદો ઘડવામાં આવ્યો હતો. તેથી જાહેર ક્ષેત્રની બેંકોના પૈસા સલવાઈ ગયા હતા.

જાહેર ક્ષેત્રની બેંકોના સામાજિક બેંકિંગ અને નાણાકીય રીતે ખાનગીકરણ નુકસાનકારક બની શકે છે. ખાનગીકરણ એ વર્તમાન બેંકિંગ સમસ્યાઓનો ઉકેલ નથી. કાર્યક્ષમતા તેની માલિકી પર આધારિત નથી. સંચાલન પર આધારિત છે.

બેંકોના રાષ્ટ્રીયકરણ પછી, સામાન્ય લોકોનો નાણાકીય સંસ્થાઓમાં વિશ્વાસ વધ્યો હતો. બચતમાં નોંધપાત્ર વધારો થયો હતો.

જાહેર ક્ષેત્રના જીવન વીમા નિગમ ઓફ ઈન્ડિયાએ પણ ઘરેલું બચતને પ્રોત્સાહન આપ્યું. આ બધાને કારણે દેશના વિકાસ માટે જરૂરી નાણાકીય સંસાધનો એકત્ર કરી શકાય હતા.

લક્ષ્મી વિલાસ નામની ખાનગી બેંક સિંગાપોરની એક બેંકને સોંપવી પડી હતી. ખાનગીકરણને કારણે જો દેશનું નાણાકીય ક્ષેત્ર વિદેશી આધિપત્ય હેઠળ જશે.

[:en]

What if all banks in India go private?

Is privatization of banks right or not?

Privatization of public sector banks cannot be justified

The issue of privatization of public sector banks has been a vigorous debate for some time now. Under the banking reforms, the central government has merged 27 public sector banks into 12 banks in just three years.

All public sector banks should be privatized, only State Bank of India should be kept in government hands. 14 private banks were nationalized for the first time in 1969 and six more in 1980.

The main objective was to promote development. The situation has changed a lot in 50 years.

The economy will have to bear the brunt of this.

As of March 2021, 33% of public sector banks’ branches were in rural areas. Private banks were up 21%. In semi-urban areas, 32% of private banks had branches. Public sector banks accounted for 19 per cent in urban areas. The share of private banks in cities is 21%.

The share of private banks in metro cities is 26.5%. In terms of number of ATMs, state-run banks are at the fore in rural areas. Of the 45 crore Jan Dhan Yojana accounts, 78 per cent are in public sector banks. 60% of the accounts are in rural and semi-urban areas.

Till now 46 crore Jan Dhan banks accounts have been opened with zero balance. The poor, common people have reached the bank. While the share of private banks in deposits and credit was 37 percent, only 10 percent of Jan Dhan accounts were opened by private banks.

Livelihood loans to 6 crore women were provided by public sector banks and 90 per cent by regional rural banks sponsored by those banks.

Lending is also done by public sector banks to small businesses and traders.

So private sector banks do not give more benefits to small people than public sector banks. Private banks are making more profit. Public sector banks do not give much importance to interest and profit. Gives importance to society.

There are fundamental objections to the privatization of public sector banks. The government of the country ignores these objections. The country cannot ignore this. The way of distributing loans will change. There will be big changes from agriculture to big business. There could be disastrous consequences for agricultural profitability, food security and employment.

Institutions used to provide loans at low interest rates. Interest amount from the inflation rate. has decreased.

With the advent of liberalisation, the whole system has changed.

Resources flow into banks from deposits deposited by the public. It will be difficult to withdraw the deposit from the bank. If the rumor spreads, there will be a stampede among the guests. The bank will sit Similar is the case with the cooperative banks of Gujarat and Maharashtra.

Not a single public sector bank failed due to government bailouts. But in the meantime, many private banks were saved from drowning due to the intervention of public sector banks and the government. Before the nationalization of banks, many private banks collapsed. Due to which the common people had to face a lot of trouble.

Sudden withdrawal of depositors’ money can significantly reduce the risk to the bank.

Public sector banks are at the mouth of the volcano. Public sector banks’ loans are not only for long-term assets, most of their loans are for infrastructure projects. Infrastructural projects take a long time to reach their fruitful stage.

It is common for such projects to exceed the original plan in cost and completion period, and these projects, even if they generate profit, are long term.

RBI aims to link private banks with national objectives. The work done by the public sector banks for the development of the country is not done by the private sector banks.

During the UPA regime from 2004 to 2014, many big loans were given in the name of infrastructure loans. Many went into debt.

10 lakh crore NPA has been taken under Modi Raj from 2014 to 2022. Industrialists fled abroad during his time. Adani has made progress with its loans. Which is promoted by private banks.

A new bankruptcy law was created by changing the rules. So public sector banks ran out of money.

Social banking and financial privatization of public sector banks can be harmful. Privatization is not the solution to the current banking problems. Efficiency does not depend on its ownership. Depends on management.

After the nationalization of banks, the confidence of the general public in financial institutions has increased. There was a significant increase in savings.

Public sector Life Insurance Corporation of India also promoted household savings. Due to all this, the necessary financial resources could be collected for the development of the country.

A private bank named Lakshmi Vilas had to be handed over to a Singapore bank. If the financial sector of the country goes under foreign control due to privatization.

The economy will have to bear the brunt of this.

[:hn]

क्या होगा यदि भारत में सभी बैंक निजी हो जाएं?

बैंकों का निजीकरण सही है या नहीं?

सार्वजनिक क्षेत्र के बैंकों के निजीकरण को उचित नहीं ठहराया जा सकता।

सार्वजनिक क्षेत्र के बैंकों के निजीकरण के मुद्दे पर पिछले कुछ समय से जोरदार बहस चल रही है। बैंकिंग सुधारों के तहत, केंद्र सरकार ने केवल तीन वर्षों में 27 सार्वजनिक क्षेत्र के बैंकों को 12 बैंकों में विलय कर दिया है।

सभी सार्वजनिक क्षेत्र के बैंकों का निजीकरण किया जाना चाहिए, केवल भारतीय स्टेट बैंक को सरकारी हाथों में रखा जाना चाहिए। 1969 में पहली बार 14 निजी बैंकों का और 1980 में छह और बैंकों का राष्ट्रीयकरण किया गया।

मुख्य उद्देश्य विकास को बढ़ावा देना था। 50 वर्षों में स्थिति बहुत बदल गई है।

इसका खामियाजा अर्थव्यवस्था को भुगतना पड़ेगा।

मार्च 2021 तक, सार्वजनिक क्षेत्र के बैंकों की 33% शाखाएँ ग्रामीण क्षेत्रों में थीं। निजी बैंक 21% थे। अर्ध-शहरी क्षेत्रों में, निजी बैंकों की 32% शाखाएँ थीं। शहरी क्षेत्रों में सार्वजनिक क्षेत्र के बैंक 19 प्रतिशत थे। शहरों में निजी बैंकों की हिस्सेदारी 21% है।

मेट्रो शहरों में निजी बैंकों की हिस्सेदारी 26.5% है। एटीएम की संख्या के मामले में सरकारी बैंक ग्रामीण क्षेत्रों में सबसे आगे हैं। जन धन योजना के 45 करोड़ खातों में से 78 फीसदी सार्वजनिक क्षेत्र के बैंकों में हैं। 60% खाते ग्रामीण और अर्ध-शहरी क्षेत्रों में हैं।

अब तक 46 करोड़ जनधन खाते जीरो बैलेंस के साथ खोले जा चुके हैं। बैंक पहुंच गए हैं गरीब, आम लोग। जमा और क्रेडिट में जहां निजी बैंकों की हिस्सेदारी 37 प्रतिशत थी, वहीं निजी बैंकों द्वारा जन धन खातों का केवल 10 प्रतिशत ही खोला गया.

सार्वजनिक क्षेत्र के बैंकों द्वारा 6 करोड़ महिलाओं को आजीविका ऋण और उन बैंकों द्वारा प्रायोजित क्षेत्रीय ग्रामीण बैंकों द्वारा 90 प्रतिशत ऋण प्रदान किया गया।

सार्वजनिक क्षेत्र के बैंकों द्वारा छोटे व्यवसायों और व्यापारियों को उधार भी दिया जाता है।

इसलिए निजी क्षेत्र के बैंक सार्वजनिक क्षेत्र के बैंकों से अधिक छोटे लोगों को लाभ नहीं देते हैं। प्राइवेट बैंक ज्यादा मुनाफा कमा रहे हैं। सार्वजनिक क्षेत्र के बैंक ब्याज और लाभ को ज्यादा महत्व नहीं देते हैं। समाज को महत्व देता है।

सार्वजनिक क्षेत्र के बैंकों के निजीकरण पर मूलभूत आपत्तियां हैं। देश की सरकार इन आपत्तियों की अनदेखी करती है। देश इसे नजरअंदाज नहीं कर सकता। कर्ज बांटने का तरीका बदलेगा। कृषि से लेकर बड़े व्यवसाय तक में बड़े बदलाव होंगे। कृषि लाभप्रदता, खाद्य सुरक्षा और रोजगार के लिए विनाशकारी परिणाम हो सकते हैं।

संस्थान कम ब्याज दरों पर ऋण प्रदान करते थे। मुद्रास्फीति दर से ब्याज राशि। कम हो गया है।

उदारीकरण के आगमन के साथ, पूरी व्यवस्था बदल गई है।

जनता द्वारा जमा की गई जमाओं से संसाधन बैंकों में प्रवाहित होते हैं। बैंक से जमा राशि निकालना मुश्किल होगा। अफवाह फैली तो मेहमानों के बीच भगदड़ मच जाएगी। बैंक बैठेगा। कुछ ऐसा ही हाल गुजरात और महाराष्ट्र के सहकारी बैंकों का भी है।

सरकार के बेलआउट के कारण एक भी सरकारी बैंक विफल नहीं हुआ। लेकिन इस बीच सरकारी बैंकों और सरकार के हस्तक्षेप से कई निजी बैंक डूबने से बच गए। बैंकों के राष्ट्रीयकरण से पहले, कई निजी बैंक ध्वस्त हो गए। जिससे आम लोगों को काफी परेशानी का सामना करना पड़ा।

जमाकर्ताओं के पैसे की अचानक निकासी से बैंक को होने वाले जोखिम को काफी कम किया जा सकता है।

सार्वजनिक क्षेत्र के बैंक ज्वालामुखी के मुहाने पर हैं। सार्वजनिक क्षेत्र के बैंकों के ऋण न केवल लंबी अवधि की संपत्ति के लिए हैं, उनके अधिकांश ऋण बुनियादी ढांचा परियोजनाओं के लिए हैं। अवसंरचनात्मक परियोजनाओं को उनके फलने-फूलने के चरण तक पहुंचने में लंबा समय लगता है।

ऐसी परियोजनाओं के लिए मूल योजना से लागत और पूर्णता अवधि से अधिक होना आम बात है, और ये परियोजनाएं, भले ही वे लाभ उत्पन्न करती हों, दीर्घकालिक हैं।

आरबीआई का लक्ष्य निजी बैंकों को राष्ट्रीय उद्देश्यों के साथ जोड़ना है। सार्वजनिक क्षेत्र के बैंकों द्वारा देश के विकास के लिए जो काम किया जाता है, वह निजी क्षेत्र के बैंक नहीं करते।

2004 से 2014 के यूपीए शासन के दौरान इंफ्रास्ट्रक्चर लोन के नाम पर कई बड़े कर्ज दिए गए। कई कर्ज में डूब गए।

2014 से 2022 तक मोदी राज में 10 लाख करोड़ का एनपीए लिया गया है। उनके समय में उद्योगपति विदेश भाग गए। अदानी ने अपने ऋणों के साथ प्रगति की है। जिसे निजी बैंक बढ़ाते हैं।

नियमों को बदलकर एक नया दिवालियापन कानून बनाया गया था। इसलिए सार्वजनिक क्षेत्र के बैंकों के पैसे खत्म हो गए।

सार्वजनिक क्षेत्र के बैंकों का सामाजिक बैंकिंग और वित्तीय निजीकरण हानिकारक हो सकता है। निजीकरण वर्तमान बैंकिंग समस्याओं का समाधान नहीं है। दक्षता उसके स्वामित्व पर निर्भर नहीं करती है। प्रबंधन पर निर्भर करता है।

बैंकों के राष्ट्रीयकरण के बाद आम जनता का वित्तीय संस्थाओं पर विश्वास बढ़ा है। बचत में उल्लेखनीय वृद्धि हुई।

सार्वजनिक क्षेत्र के भारतीय जीवन बीमा निगम ने भी घरेलू बचत को बढ़ावा दिया। इन सबके कारण देश के विकास के लिए आवश्यक वित्तीय संसाधनों को एकत्र किया जा सका।

लक्ष्मी विलास नाम के एक निजी बैंक को सिंगापुर के एक बैंक को सौंपना पड़ा। यदि देश का वित्तीय क्षेत्र निजीकरण के कारण विदेशी नियंत्रण में चला जाता है।

इसका खामियाजा अर्थव्यवस्था को भुगतना पड़ेगा।

[:]