[:gj]નોન એસેન્શિઅલ ચીજો ઓનલાઇન વેચવાની અગાઉ આપેલી મંજૂરી પાછી ખેંચી લીધી[:en]Withdrew earlier approval to sell non-essential items online[:hn]गैर-जरूरी सामान ऑनलाइन बेचने मंजूरी वापस ले लें[:]

Withdrew earlier approval to sell non-essential items online

[:gj]કેન્દ્ર સરકારે આ અંગે કેન્દ્ર સરકારે ઇ-કોમર્સ કંપનીઓને તા. 20મી એપ્રિલથી નોન એસેન્શિઅલ ચીજો ઓનલાઇન વેચવાની અગાઉ આપેલી મંજૂરી પાછી ખેંચી લીધી છે. ગૃહ મંત્રાલય દ્વારા એક સુધારા આદેશ જારી કરવામાં આવ્યો છે.તેમાં નોન એસેન્શિઅલ ચીજો લઇ જતા ઇ-કોમર્સ કંપનીઓના વાહનોને લોકડાઉન દરમિયાન અગાઉઅપાયેલી મંજૂરી પાછી ખેંચવામાં આવી છે. દેશમાં લોકડાઉન તા. 3 મે સુધી લંબાવાયુંછે ત્યારે હવે લોકડાઉન પછી જ નવો નિર્ણય જાહેર કરવામાં આવશે.
અગાઉ ગયા સપ્તાહે સરકારે એક આદેશ દ્વારા ઇ-કોમર્સ કંપનીઓને એસેન્શિઅલ ઉપરાંત નોન એસેન્શિઅલ ચીજો વેચવાની પણ મંજૂરી આપી હતી. પરંતુ, રિટેલ વેપારીઓના સંગઠનોએ આ મંજૂરીનો વિરોધ કર્યો હતો અને વિવિધ વેપારીઓ અને એસોસીએશનો દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રીને રજુવાત કરવામાં આવી હતી કે આ મંજૂરીથી નાના વેપારીઓ અને દુકાનદારોને ભારે નુકસાન થશે. જેને પગલે સરકારે ઉપરોકત નિર્ણય લેતા લોકડાઉનનો ચુસ્ત પાલનકરાવવા સાથે લોકડાઉન પૂર્ણ ના થાય ત્યાં સુધી તમામ નાની મોટી કંપની કે નાના વેપારીઓ માટેની તમામ મંજૂરી રદ કરી છે.ઓને તા. 20મી એપ્રિલથી નોન એસેન્શિઅલ ચીજો ઓનલાઇન વેચવાની અગાઉ આપેલી મંજૂરીપાછી ખેંચી લીધી છે. ગૃહ મંત્રાલય દ્વારા એક સુધારા આદેશ જારી કરવામાં આવ્યો છે.તેમાં નોન એસેન્શિઅલ ચીજો લઇ જતા ઇ-કોમર્સ કંપનીઓના વાહનોને લોકડાઉન દરમિયાન અગાઉઅપાયેલી મંજૂરી પાછી ખેંચવામાં આવી છે.
દેશમાં લોકડાઉન તા. 3 મે સુધી લંબાવાયુંછે ત્યારે હવે લોકડાઉન પછી જ નવો નિર્ણય જાહેર કરવામાં આવશે. અગાઉ ગયા સપ્તાહેસરકારે એક આદેશ દ્વારા ઇ-કોમર્સ કંપનીઓને એસેન્શિઅલ ઉપરાંત નોન એસેન્શિઅલ ચીજોવેચવાની પણ મંજૂરી આપી હતી. પરંતુ, રિટેલ વેપારીઓના સંગઠનોએ આ મંજૂરીનો વિરોધ કર્યો હતો અને વિવિધ વેપારીઓ અને એસોસીએશનો દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રીને રજુવાત કરવામાં આવી હતી કે આ મંજૂરીથી નાના વેપારીઓ અને દુકાનદારોને ભારે નુકસાન થશે. જેને પગલે સરકારે ઉપરોકત નિર્ણય લેતા લોકડાઉનનો ચુસ્ત પાલન કરાવવા સાથે લોકડાઉન પૂર્ણ ના થાય ત્યાં સુધી તમામ નાની મોટી કંપની કે નાના વેપારીઓ માટેની તમામ મંજૂરી રદ કરી છે. [:en]The Central Government has directed the e-commerce companies in this regard. Withdrawal of previous approval to sell non-essential goods online from April 20th. An amendment order has been issued by the Home Ministry. In that case, the clearance of vehicles belonging to e-commerce companies carrying non-essential goods has been withdrawn during the lockdown. Lockdown in the country Extending until May 3, a new decision will be announced only after the lockdown.

Earlier last week, the government issued an order allowing e-commerce companies to sell non-essential items in addition to essential ones. However, the retailers’ associations opposed the approval and various traders and associations submitted to the Gujarat state president that the approval would cause huge losses to small traders and shopkeepers. Following which, the government has revoked all approvals for all small and big companies or small traders till the lockdown is completed with strict adherence to the above decision. Withdrawal of earlier approval to sell non-essential items online from April 20. An amendment order has been issued by the Home Ministry. In that case, the clearance of vehicles belonging to e-commerce companies carrying non-essential goods has been withdrawn during the lockdown.

Lockdown in the country Extending until May 3, a new decision will be announced only after the lockdown. Earlier last week, the government issued an order allowing e-commerce companies to sell non-essential items in addition to essential ones. However, the retailers’ associations opposed the approval and various traders and associations submitted to the Gujarat state president that the approval would cause huge losses to small traders and shopkeepers. Following this, the government has canceled all clearances for all the big companies or small traders till the lockdown is completed with the strict compliance of lockdown in the above decision.[:hn]केंद्र सरकार ने इस संबंध में ई-कॉमर्स कंपनियों को निर्देश दिया है। गैर-जरूरी वस्तुओं को 20 अप्रैल से ऑनलाइन बेचने के लिए पहले की गई मंजूरी को वापस ले लिया। गृह मंत्रालय द्वारा एक संशोधन आदेश जारी किया गया है। उस मामले में, लॉक-डाउन के दौरान गैर-आवश्यक सामान ले जाने वाली ई-कॉमर्स कंपनियों से संबंधित वाहनों की निकासी वापस ले ली गई है। देश में तालाबंदी नए फैसले की घोषणा अब लॉकडाउन के बाद ही की जाएगी, जिसे 3 मई तक बढ़ा दिया गया है।

इससे पहले पिछले हफ्ते, सरकार ने एक आदेश जारी कर ई-कॉमर्स कंपनियों को आवश्यक वस्तुओं के अलावा गैर-आवश्यक वस्तुओं को बेचने की अनुमति दी थी। लेकिन खुदरा व्यापारियों के संगठनों ने इस अनुमोदन का विरोध किया, और विभिन्न व्यापारियों और संघों ने गुजरात प्रदेश अध्यक्ष को प्रस्तुत किया था कि निकासी से छोटे व्यापारियों और दुकानदारों को बहुत नुकसान होगा। जिसके बाद, सरकार ने सभी छोटी और बड़ी कंपनियों या छोटे व्यापारियों के लिए सभी अनुमोदन रद्द कर दिए हैं जब तक कि लॉकडाउन उपरोक्त निर्णय के सख्त पालन के साथ पूरा नहीं हुआ है। गैर-जरूरी वस्तुओं को 20 अप्रैल से ऑनलाइन बेचने के लिए पहले की गई मंजूरी को वापस ले लिया। गृह मंत्रालय द्वारा एक संशोधन आदेश जारी किया गया है। उस मामले में, लॉक-डाउन के दौरान गैर-आवश्यक सामान ले जाने वाली ई-कॉमर्स कंपनियों से संबंधित वाहनों की निकासी वापस ले ली गई है।

देश में तालाबंदी नए फैसले की घोषणा अब लॉकडाउन के बाद ही की जाएगी, जिसे 3 मई तक बढ़ा दिया गया है। इससे पहले पिछले हफ्ते, सरकार ने एक आदेश जारी कर ई-कॉमर्स कंपनियों को आवश्यक वस्तुओं के अलावा गैर-आवश्यक वस्तुओं को बेचने की अनुमति दी थी। लेकिन खुदरा व्यापारियों के संगठनों ने इस अनुमोदन का विरोध किया, और विभिन्न व्यापारियों और संघों ने गुजरात प्रदेश अध्यक्ष को प्रस्तुत किया था कि निकासी से छोटे व्यापारियों और दुकानदारों को बहुत नुकसान होगा। इसके बाद, सरकार ने उपरोक्त निर्णय में लॉकडाउन के सख्त अनुपालन के साथ लॉकडाउन पूरा होने तक सभी बड़ी कंपनियों या छोटे व्यापारियों के लिए सभी मंजूरी रद्द कर दी है।[:]