[:gj]ગાંધીનગર આંદોલનની ભૂમિમાં ફેરવાઈ ગયું હતું. LRD ભરતી મામલે મહિલા ઉમેદવારો 42 દિવસથી આંદોલન કરી રહી છે જે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યુ છે. ટેટ -1 અને ટેટ 2ના પાસ ઉમેદવારોની ભરતી ન કરાતા તેઓ પણ ધરણા ધર્યા હતા. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પણ તેમની પડતર માંગોને લઈને ધરણા કરાયા હતા.
ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારોને પ્રાથમિક સ્કૂલમાં ભરતી કરવા માટે રાજ્ય સરકારે નવેમ્બર, 2019 સુધીમાં ભરતી કરવાની ખાતરી આપી હતી. 49 હજાર વિદ્યાર્થીઓ બેરોજગાર છે. ખાલી જગ્યાઓ હોવા છતાં સરકાર સમયસર ભરતી કરતી નથી.[:]
![[:gj]સામાન્ય લાગતા ધારાસભ્ય સરકાર સામે લડી પડ્યા[:en]Ordinary looking MLA opened a front against the government[:hn]साधारण से दिखने वाले विधायक ने सरकार के खिलाफ मोर्चा खोला[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2025/08/mla-ladan6.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]મોદીની કટોકટીથી ગુજરાતમાં 24 વર્ષથી પત્રકારોને ખતરો[:en]Journalists in more danger in Gujarat for 24 years[:hn]गुजरात में 24 साल से पत्रकारों पर हमले[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2025/06/me.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ગુજરાતના ત્રણ પ્રદેશોનો ન્યાયાલય સ્થાપવા 65 વર્ષથી જંગ[:en]65 years of struggle continues to establish court of three regions of Gujarat[:hn]गुजरात के तीन क्षेत्रों की अदालत स्थापित करने के लिए 65 वर्षों का संघर्ष जारी[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2024/12/%E0%AA%85%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A4%E0%AA%B2.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ગુજરાતમાં ભાજપનું વાહન યાત્રાનું રાજકારણ[:en]BJP’s Vahan Yatra Politics in Gujarat[:hn]गुजरात में बीजेपी की वाहन यात्रा पॉलिटिक्स[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2024/09/577338_416917665030748_748511668_n-Copy.jpg?resize=218%2C150&ssl=1)