[:gj]2021માં ગુજરાતના જિલ્લાની વસતી કેટલી થઈ, 7 અહેવાલોની વિગતો[:]

[:gj]વસતી ગણતરી કરવાનો મોડો મોડો નિર્ણય કેન્દ્રની મોદી સરકારે લીધો છે. 3 વર્ષના વિલંબથી દેશ, રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોના આયોજનો થઈ શક્યા નથી. તેથી દેશમાં મહત્વના નિર્ણયો લેવા માટેની માહિતી જ નથી. 2011ની માહિતીના આધારે તમામ નિર્ણયો લેવા પડી રહ્યાં છે. ત્યારે ગુજરાતના જિલ્લાઓની વસતી કેટલી હતી અને કેટલો અંદાજ 2021 પ્રમાણે છે તેની વિગતો.

જિલ્લાની વસતી 2021નો અંદાજ, જિલ્લાનો ચો.કિ.મી. વિસ્તાર, ચોરસ કિરોમીટરે ગીચતા,
જિલ્લો-મુખ્ય મથક 2001ની વસ્તી 2011માં વસતી 2021નો અંદાજ લાખમાં ચોરસ કિમી. ગીચતા 2011 જિલ્લા રચના તાલુકાઓ જિલ્લામાં કુલ તાલુકાઓ
અમદાવાદ 56,73,090 70,45,313 90 7,170 983 1960 અમદાવાદ સીટી (પૂર્વ), અમદાવાદ સીટી (પશ્ચિમ), બાવળા, દસ્ક્રોઇ, દેત્રોજ-રામપુરા, ધંધુકા, ધોલેરા, ધોળકા, માંડલ, સાણંદ, વિરમગામ 11
અમરેલી 13,93,880 15,13,614 17 6,760 224 1960 અમરેલી, બાબરા, બગસરા, ધારી, જાફરાબાદ, કુંકાવાવ, લાઠી, રાજુલા, સાવરકુંડલા, લીલીયા, ખાંભા 11
આણંદ 18,56,712 20,90,276 25 4,690 446 1997 આણંદ, આંકલાવ, બોરસદ, ખંભાત, પેટલાદ, સોજિત્રા, તારાપુર, ઉમરેઠ 8
અરવલ્લી-માડાસા 9,08,797 10,39,918 12 3,217 323 2013 મોડાસા, બાયડ, ભિલોડા, ધનસુરા, માલપુર, મેઘરજ 6
બનાસકાંઠા-પાલનપુર 25,02,843 31,16,045 38 12,703 245 1960 પાલનપુર, અમીરગઢ, ભાભર, દાંતા, દાંતીવાડા, ડીસા, દિયોદર, ધાનેરા, કાંકરેજ, થરાદ, વડગામ, વાવ, સુઇગામ, લાખણી 14
ભરૂચ 13,70,104 15,50,822 18 6,524 238 1960 ભરૂચ, આમોદ, અંકલેશ્વર, હાંસોટ, જંબુસર, ઝઘડિયા, વાગરા, વાલિયા, નેત્રંગ 9
ભાવનગર 20,65,492 23,93,272 25 8,334 287 1960 ભાવનગર, ગારીયાધાર, વલ્લભીપુર, મહુવા, ઘોઘા, જેસર, પાલીતાણા, સિહોર, તળાજા, ઉમરાળા 10
બોટાદ 5,47,567 6,56,005 8 2,564 256 2013 બોટાદ, બરવાળા, ગઢડા, રાણપુર 4
છોટાઉદેપુર 9,09,799 10,71,831 12 3,237 331 2013 છોટાઉદેપુર, બોડેલી, પાવી જેતપુર, ક્વાંટ, નસવાડી, સંખેડા 6
દાહોદ 16,35,374 21,26,558 27 3,642 583 1997 દાહોદ, દેવગઢબારિયા, ધાનપુર, ફતેપુરા, ગરબાડા, લીમખેડા, ઝાલોદ, સંજેલી, સીંગવડ 9
ડાંગ-આહવા 1,86,712 2,26,769 3 1,764 129 1960 આહવા, સુબિર, વઘઇ 3
દેવભૂમિ દ્વારકા-ભંભાળિયા 6,23,091 7,52,484 10 5,684 132 2013 ખંભાળિયા, દ્વારકા, ભાણવડ, કલ્યાણપુર 4
ગાંધીનગર 13,34,731 13,87,478 15 2163 641 ૧૯૬૪ ગાંધીનગર, દહેગામ, કલોલ, માણસા 4
ગીર સોમનાથ – વેરાવાળ 10,59,675 12,17,477 14 3,754 324 2013 પાટણ-વેરાવળ, ગીર ગઢડા, કોડીનાર, સુત્રાપાડા, તાલાલા, ઉના 6
જામનગર 12,81,187 14,07,635 16 8,441 167 1960 જામનગર, ધ્રોળ, જામજોધપુર, જોડિયા, કાલાવડ, લાલપુર 6
જુનાગઢ 13,88,498 15,25,605 17 5,092 ૩૦૦ 1960 જુનાગઢ શહેર, જુનાગઢ ગ્રામ્ય, ભેંસાણ, કેશોદ, માળિયા, માણાવદર, માંગરોળ, મેંદરડા, વંથલી, વિસાવદર 10
કચ્છ – ભુજ 15,26,321 20,90,313 30 45,652 46 1960 ભુજ, અબડાસા, ભચાઉ, ગાંધીધામ, મુન્દ્રા, નખત્રાણા, અંજાર, લખપત, માંડવી, રાપર 10
ખેડા – નડિયાદ 18,06,929 20,53,769 22 3,667 ૫૬૦ 1960 ખેડા, નડીઆદ, ગળતેશ્વર, કપડવંજ, કઠલાલ, મહુધા, માતર, મહેમદાવાદ, ઠાસરા, વસો 10
મહીસાગર – લુણાવાડા 8,61,562 9,94,624 12 2,500 398 2013 લુણાવાડા, બાલાસિનોર, કડાણા, ખાનપુર, સંતરામપુર, વિરપુર 6
મહેસાણા 18,37,696 20,27,727 22 4,386 419 1960 મહેસાણા, બેચરાજી, વડનગર, વિજાપુર, જોટાણા, કડી, ખેરાલુ, સતલાસણા, ઊંઝા, વિસનગર 10
મોરબી 8,25,301 9,60,329 12 4,871 197 2013 મોરબી, હળવદ, માળિયા (મિયાણા), ટંકારા, વાંકાનેર 5
નર્મદા – રાજપીપળા 5,14,083 5,90,379 7 2,749 215 1997 ડેડિયાપાડા, ગરૂડેશ્વર, નાંદોદ, સાગબારા, તિલકવાડા 5
નવસારી 12,29,250 13,30,711 14 2,211 ૬૦૨ 1997 નવસારી, વાંસદા, ચિખલી, ગણદેવી, જલાલપોર, ખેરગામ 6
પંચમહાલ – ગોધરા 13,81,002 16,42,268 19 3,272 ૫૦૨ 1960 ગોધરા, ઘોઘંબા, હાલોલ, જાંબુઘોડા, કાલોલ, મોરવા હડફ, શહેરા 7
પાટણ 11,81,941 13,42,746 15 5,738 234 2000 પાટણ, ચાણસ્મા, હારીજ, રાધનપુર, સમી, શંખેશ્વર, સાંતલપુર, સરસ્વતી, સિદ્ધપુર 9
પોરબંદર 5,36,854 5,86,062 7 2,294 255 1997 પોરબંદર, કુતિયાણા, રાણાવાવ 3
રાજકોટ 24,88,885 30,15,229 36 7,550 399 1960 રાજકોટ, ધોરાજી, ગોંડલ, જામકંડોરણા, જસદણ, જેતપુર, કોટડા-સાંગાણી, લોધિકા, પડધરી, ઉપલેટા, વીંછીયા 11
સાબરકાંઠા – હિંમતનગર 11,73,734 13,88,671 16 4,173 333 1960 હિંમતનગર, ઇડર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તલોદ, વડાલી, વિજયનગર, પોશિના 8
સુરત 49,96,391 60,79,231 80 4,418 1,337 1960 બારડોલી, કામરેજ, ચોર્યાસી, મહુવા, માંડવી, માંગરોળ, ઓલપાડ, પલસાણા, ઉમરપાડા 9
સુરેન્દ્રનગર 13,70,843 15,85,268 18 9,271 171 1960 ચોટીલા, ચુડા, દસાડા, ધ્રાંગધ્રા, લખતર, લીંબડી, મુળી, સાયલા, થાનગઢ, વઢવાણ 10
તાપી – વ્યારા 7,19,634 8,06,489 9 3,249 248 2007 વ્યારા, નિઝર, સોનગઢ, ઉચ્છલ, વાલોડ, ડોલવણ, કુકરમુંડા 7
વડોદરા 27,32,003 30,93,795 35 4,312 718 1960 વડોદરા, ડભોઇ, ડેસર, કરજણ, પાદરા, સાવલી, શિનોર, વાઘોડિયા 8
વલસાડ 14,10,680 17,03,068 21 3,034 561 1966 વલસાડ, ધરમપુર, કપરાડા, પારડી, ઉમરગામ, વાપી 6
722 રાજ્યમાં કુલ તાલુકાઓ: 252

ગુજરાતની વસતી 10 વર્ષમાં 58 લાખ વધી ગઈ

https://allgujaratnews.in/gj/population/ 

વર્ષે વસતી વધવાનો દર 2.26 થી વધી 1.92 ટકા વર્ષે થયો

https://allgujaratnews.in/gj/%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b7%e0%ab%87-%e0%aa%b5%e0%aa%b8%e0%aa%a4%e0%ab%80-%e0%aa%b5%e0%aa%a7%e0%aa%b5%e0%aa%be%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%a6%e0%aa%b0-2-26-%e0%aa%a5%e0%ab%80-%e0%aa%b5%e0%aa%a7/ 

વસતી વિસ્ફોટ: ગુજરાતમાં આઠ વર્ષમાં 48 લાખ લોકો ઉમેરાયા

વસતી વિસ્ફોટ: ગુજરાતમાં આઠ વર્ષમાં 48 લાખ લોકો ઉમેરાયા

વસતી ગણતરી ઘોંચમાં !!!

વસતી ગણતરી ઘોંચમાં !!!

૨૦૫૦ સુધીમાં વિશ્વની ૭૦% વસતી શહેરી વિસ્તારોમાં હશે

૨૦૫૦ સુધીમાં વિશ્વની ૭૦% વસતી શહેરી વિસ્તારોમાં હશે

ગુજરાતની વસતીમાં 71 લાખનો વધારો, રોજ બે હજારનો ઉમેરો, સરકાર કહે છે 2.5 લાખ જન્મ થયા

ગુજરાતની વસતીમાં 71 લાખનો વધારો, રોજ બે હજારનો ઉમેરો, સરકાર કહે છે 2.5 લાખ જન્મ થયા

ભારતમાં મુસ્લિમોનો જન્મ દર હિંદુ કરતાં નીચો ગયો, તેથી મોદી વસતી ગણતરી કરાવતાં નથી

https://allgujaratnews.in/gj/muslime-population-india/[:]