2021માં ગુજરાતના જિલ્લાની વસતી કેટલી થઈ, 7 અહેવાલોની વિગતો

વસતી ગણતરી કરવાનો મોડો મોડો નિર્ણય કેન્દ્રની મોદી સરકારે લીધો છે. 3 વર્ષના વિલંબથી દેશ, રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોના આયોજનો થઈ શક્યા નથી. તેથી દેશમાં મહત્વના નિર્ણયો લેવા માટેની માહિતી જ નથી. 2011ની માહિતીના આધારે તમામ નિર્ણયો લેવા પડી રહ્યાં છે. ત્યારે ગુજરાતના જિલ્લાઓની વસતી કેટલી હતી અને કેટલો અંદાજ 2021 પ્રમાણે છે તેની વિગતો.

જિલ્લાની વસતી 2021નો અંદાજ, જિલ્લાનો ચો.કિ.મી. વિસ્તાર, ચોરસ કિરોમીટરે ગીચતા,
જિલ્લો-મુખ્ય મથક2001ની વસ્તી2011માં વસતી2021નો અંદાજ લાખમાંચોરસ કિમી.ગીચતા 2011જિલ્લા રચનાતાલુકાઓજિલ્લામાં કુલ તાલુકાઓ
અમદાવાદ56,73,09070,45,313907,1709831960અમદાવાદ સીટી (પૂર્વ), અમદાવાદ સીટી (પશ્ચિમ), બાવળા, દસ્ક્રોઇ, દેત્રોજ-રામપુરા, ધંધુકા, ધોલેરા, ધોળકા, માંડલ, સાણંદ, વિરમગામ11
અમરેલી13,93,88015,13,614176,7602241960અમરેલી, બાબરા, બગસરા, ધારી, જાફરાબાદ, કુંકાવાવ, લાઠી, રાજુલા, સાવરકુંડલા, લીલીયા, ખાંભા11
આણંદ18,56,71220,90,276254,6904461997આણંદ, આંકલાવ, બોરસદ, ખંભાત, પેટલાદ, સોજિત્રા, તારાપુર, ઉમરેઠ8
અરવલ્લી-માડાસા9,08,79710,39,918123,2173232013મોડાસા, બાયડ, ભિલોડા, ધનસુરા, માલપુર, મેઘરજ6
બનાસકાંઠા-પાલનપુર25,02,84331,16,0453812,7032451960પાલનપુર, અમીરગઢ, ભાભર, દાંતા, દાંતીવાડા, ડીસા, દિયોદર, ધાનેરા, કાંકરેજ, થરાદ, વડગામ, વાવ, સુઇગામ, લાખણી14
ભરૂચ13,70,10415,50,822186,5242381960ભરૂચ, આમોદ, અંકલેશ્વર, હાંસોટ, જંબુસર, ઝઘડિયા, વાગરા, વાલિયા, નેત્રંગ9
ભાવનગર20,65,49223,93,272258,3342871960ભાવનગર, ગારીયાધાર, વલ્લભીપુર, મહુવા, ઘોઘા, જેસર, પાલીતાણા, સિહોર, તળાજા, ઉમરાળા10
બોટાદ5,47,5676,56,00582,5642562013બોટાદ, બરવાળા, ગઢડા, રાણપુર4
છોટાઉદેપુર9,09,79910,71,831123,2373312013છોટાઉદેપુર, બોડેલી, પાવી જેતપુર, ક્વાંટ, નસવાડી, સંખેડા6
દાહોદ16,35,37421,26,558273,6425831997દાહોદ, દેવગઢબારિયા, ધાનપુર, ફતેપુરા, ગરબાડા, લીમખેડા, ઝાલોદ, સંજેલી, સીંગવડ9
ડાંગ-આહવા1,86,7122,26,76931,7641291960આહવા, સુબિર, વઘઇ3
દેવભૂમિ દ્વારકા-ભંભાળિયા6,23,0917,52,484105,6841322013ખંભાળિયા, દ્વારકા, ભાણવડ, કલ્યાણપુર4
ગાંધીનગર13,34,73113,87,478152163641૧૯૬૪ગાંધીનગર, દહેગામ, કલોલ, માણસા4
ગીર સોમનાથ – વેરાવાળ10,59,67512,17,477143,7543242013પાટણ-વેરાવળ, ગીર ગઢડા, કોડીનાર, સુત્રાપાડા, તાલાલા, ઉના6
જામનગર12,81,18714,07,635168,4411671960જામનગર, ધ્રોળ, જામજોધપુર, જોડિયા, કાલાવડ, લાલપુર6
જુનાગઢ13,88,49815,25,605175,092૩૦૦1960જુનાગઢ શહેર, જુનાગઢ ગ્રામ્ય, ભેંસાણ, કેશોદ, માળિયા, માણાવદર, માંગરોળ, મેંદરડા, વંથલી, વિસાવદર10
કચ્છ – ભુજ15,26,32120,90,3133045,652461960ભુજ, અબડાસા, ભચાઉ, ગાંધીધામ, મુન્દ્રા, નખત્રાણા, અંજાર, લખપત, માંડવી, રાપર10
ખેડા – નડિયાદ18,06,92920,53,769223,667૫૬૦1960ખેડા, નડીઆદ, ગળતેશ્વર, કપડવંજ, કઠલાલ, મહુધા, માતર, મહેમદાવાદ, ઠાસરા, વસો10
મહીસાગર – લુણાવાડા8,61,5629,94,624122,5003982013લુણાવાડા, બાલાસિનોર, કડાણા, ખાનપુર, સંતરામપુર, વિરપુર6
મહેસાણા18,37,69620,27,727224,3864191960મહેસાણા, બેચરાજી, વડનગર, વિજાપુર, જોટાણા, કડી, ખેરાલુ, સતલાસણા, ઊંઝા, વિસનગર10
મોરબી8,25,3019,60,329124,8711972013મોરબી, હળવદ, માળિયા (મિયાણા), ટંકારા, વાંકાનેર5
નર્મદા – રાજપીપળા5,14,0835,90,37972,7492151997ડેડિયાપાડા, ગરૂડેશ્વર, નાંદોદ, સાગબારા, તિલકવાડા5
નવસારી12,29,25013,30,711142,211૬૦૨1997નવસારી, વાંસદા, ચિખલી, ગણદેવી, જલાલપોર, ખેરગામ6
પંચમહાલ – ગોધરા13,81,00216,42,268193,272૫૦૨1960ગોધરા, ઘોઘંબા, હાલોલ, જાંબુઘોડા, કાલોલ, મોરવા હડફ, શહેરા7
પાટણ11,81,94113,42,746155,7382342000પાટણ, ચાણસ્મા, હારીજ, રાધનપુર, સમી, શંખેશ્વર, સાંતલપુર, સરસ્વતી, સિદ્ધપુર9
પોરબંદર5,36,8545,86,06272,2942551997પોરબંદર, કુતિયાણા, રાણાવાવ3
રાજકોટ24,88,88530,15,229367,5503991960રાજકોટ, ધોરાજી, ગોંડલ, જામકંડોરણા, જસદણ, જેતપુર, કોટડા-સાંગાણી, લોધિકા, પડધરી, ઉપલેટા, વીંછીયા11
સાબરકાંઠા – હિંમતનગર11,73,73413,88,671164,1733331960હિંમતનગર, ઇડર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તલોદ, વડાલી, વિજયનગર, પોશિના8
સુરત49,96,39160,79,231804,4181,3371960બારડોલી, કામરેજ, ચોર્યાસી, મહુવા, માંડવી, માંગરોળ, ઓલપાડ, પલસાણા, ઉમરપાડા9
સુરેન્દ્રનગર13,70,84315,85,268189,2711711960ચોટીલા, ચુડા, દસાડા, ધ્રાંગધ્રા, લખતર, લીંબડી, મુળી, સાયલા, થાનગઢ, વઢવાણ10
તાપી – વ્યારા7,19,6348,06,48993,2492482007વ્યારા, નિઝર, સોનગઢ, ઉચ્છલ, વાલોડ, ડોલવણ, કુકરમુંડા7
વડોદરા27,32,00330,93,795354,3127181960વડોદરા, ડભોઇ, ડેસર, કરજણ, પાદરા, સાવલી, શિનોર, વાઘોડિયા8
વલસાડ14,10,68017,03,068213,0345611966વલસાડ, ધરમપુર, કપરાડા, પારડી, ઉમરગામ, વાપી6
722રાજ્યમાં કુલ તાલુકાઓ:252

ગુજરાતની વસતી 10 વર્ષમાં 58 લાખ વધી ગઈ

https://allgujaratnews.in/gj/population/ 

વર્ષે વસતી વધવાનો દર 2.26 થી વધી 1.92 ટકા વર્ષે થયો

https://allgujaratnews.in/gj/%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b7%e0%ab%87-%e0%aa%b5%e0%aa%b8%e0%aa%a4%e0%ab%80-%e0%aa%b5%e0%aa%a7%e0%aa%b5%e0%aa%be%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%a6%e0%aa%b0-2-26-%e0%aa%a5%e0%ab%80-%e0%aa%b5%e0%aa%a7/ 

વસતી વિસ્ફોટ: ગુજરાતમાં આઠ વર્ષમાં 48 લાખ લોકો ઉમેરાયા

વસતી વિસ્ફોટ: ગુજરાતમાં આઠ વર્ષમાં 48 લાખ લોકો ઉમેરાયા

વસતી ગણતરી ઘોંચમાં !!!

વસતી ગણતરી ઘોંચમાં !!!

૨૦૫૦ સુધીમાં વિશ્વની ૭૦% વસતી શહેરી વિસ્તારોમાં હશે

૨૦૫૦ સુધીમાં વિશ્વની ૭૦% વસતી શહેરી વિસ્તારોમાં હશે

ગુજરાતની વસતીમાં 71 લાખનો વધારો, રોજ બે હજારનો ઉમેરો, સરકાર કહે છે 2.5 લાખ જન્મ થયા

ગુજરાતની વસતીમાં 71 લાખનો વધારો, રોજ બે હજારનો ઉમેરો, સરકાર કહે છે 2.5 લાખ જન્મ થયા

ભારતમાં મુસ્લિમોનો જન્મ દર હિંદુ કરતાં નીચો ગયો, તેથી મોદી વસતી ગણતરી કરાવતાં નથી

ભારતમાં મુસ્લિમોનો જન્મ દર હિંદુ કરતાં નીચો ગયો, તેથી મોદી વસતી ગણતરી કરાવતાં નથી