[:gj]ગાંધીનગર, 15 એપ્રિલ 2021
30 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત રૂપિયા 150 કરોડ છે. સમુદ્રમાં એક સંયુક્ત ઓપરેશન કરાયું હતું. ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ)એ સાથે કામ કર્યું હતું.
ગુરુવારે સવારે આઠ પાકિસ્તાની નાગરિકોને ગુજરાતના દરિયાકાંઠે પકડી લીધા હતા. જેની પાસે રૂપિયા 150 કરોડના હેરોઇન સાથે બોટ હતી. .
અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય દરિયાઇ બાઉન્ડ્રી લાઇનની નજીક બોટને કબજે કરી હતી.
પાકિસ્તાનથી બોટ દ્વારા મધ્ય સમુદ્રમાં માલ મોકલવાનો હતો.
આઈસીજીએ ટ્વિટર પર પોસ્ટ કરી, ભારતીય પાણીમાં આઈ.બી.બી.એલ. ની આશરે 30૦ કિલો હેરોઇન સાથે એટીએસ ગુજરાત સાથે સંયુક્ત કામગીરીમાં પાકિસ્તાની બોટ પીએફબી (પાકિસ્તાની ફિશિંગ બોટ) એનયુએચની ધરપકડ કરી.[:en]Gandhinagar, 15 April 2021
30 kg of heroin has been seized. It costs 150 crores in the international market. A joint operation was carried out at sea. The Indian Coast Guard and the Gujarat Anti Terrorism Squad (ATS) worked together.
Eight Pakistani nationals were abducted off the coast of Gujarat on Thursday morning. Who had a boat with heroin worth 150 crores rupees. .
The boat was captured near the International Maritime Boundary Line in the Arabian Sea.
The goods were to be shipped from Pakistan to the Mediterranean Sea by boat.
ICG posted on Twitter, IBBL in Indian waters. Pakistani boat PFB (Pakistani fishing boat) NUH was arrested in a joint operation with ATS Gujarat with around 300 kg of heroin.[:hn]गांधीनगर, 15 अप्रैल 2021
30 किलो हेरोइन जब्त की गई है। अंतरराष्ट्रीय बाजार में इसकी कीमत 150 करोड़ रुपये है। समुद्र में एक संयुक्त ऑपरेशन किया गया था। भारतीय तटरक्षक बल और गुजरात आतंकवाद निरोधी दस्ते (एटीएस) ने एक साथ काम किया।
गुजरात के तट से गुरुवार सुबह आठ पाकिस्तानी नागरिकों का अपहरण कर लिया गया। जिसके पास 150 करोड़ रुपये की हेरोइन के साथ एक नाव थी। ।
अरब सागर में अंतर्राष्ट्रीय समुद्री सीमा रेखा के पास नाव पर कब्जा कर लिया गया था।
माल को नाव से पाकिस्तान से भूमध्य सागर में भेजना था।
ICG ने ट्विटर पर पोस्ट किया, भारतीय जलक्षेत्र में आईबीबीएल। पाकिस्तानी नाव PFB (पाकिस्तानी मछली पकड़ने की नाव) NUH को ATS गुजरात के साथ लगभग 300 किलोग्राम हेरोइन के साथ एक संयुक्त अभियान में गिरफ्तार किया गया था।[:]
