[:gj]ગાંધીનગર, 31 ઓક્ટોબર 2020
છેલ્લા કેટલાક વર્ષોમાં, શેરડીના લાલ સડાનો – રાતડો રોગથી ખેડુતો પરેશાન છે. હવે એવી શેરડી બહારમાં આવી છે જે આ સમસ્યાને દૂર કરશે. ભારતીય શેરડી સંશોધન સંસ્થા, લખનઉ અને ઉત્તર પ્રદેશ શેરડી સંશોધન પરિષદ, શાહજહાંપુરએ નવી શેરડીની જાત વિકસાવી છે. 14201 (CoLk-14201) જે ઝડપથી ઉગે છે અને સામાન્ય 14233 (CoS-14233) જાત છે. વધું ઉપજ આપે છે. વધુ ખાંડ મળે છે. લાલ સડાની સામે લડવાની સારી ક્ષમતા આ શેરડીની જાતમાં છે. જીવાતોના હુમલા ખૂબ ઓછા છે. જાત ખેડુતો માટે ખૂબ ફાયદાકારક છે. ગુજરાતમાં શેરડીમાં લાલ રોગની સમસ્યા ઘણી વધી રહી છે. જેનાથી શેરડીનો સાંઠો લાલ રંગનો થઈ જાય છે. જે ખાંડનું ઉત્પાદન બગાડે છે. શેરડીનું ઉત્પાદન ઓછું થાય છે.
સોનેરી ગોળ
પ્રતિ હેક્ટર 900-1000 ક્વિન્ટલનું ઉત્પાદન મળે છે. સરેરાશ, 13.0% વધું પોલ કેન પણ મળે છે. શેરડીનો સાંઠો બરાબર સીધો ઉભો રહે છે. શેરડી ઢળી જતી નથી. તેથી ખરાબ થતી નથી. ગોળ સોનેરી રંગનો અને ઉત્તમ ગુણવત્તાનો મળે છે. જે સજીવ ગોળ તરીકે ઉત્તમ માનવામાં આવે છે.
સુગર મિલોના પ્રયાસ
આ વર્ષે તો તેનું બીં નહીં મળે. પણ આવતા વર્ષથી તેનું બિયારણ ખેડૂતોને મળતું થશે. તેથી ગુજરાતની સહકારી સુગર મીલો આ બીને મેળવવા માટે અત્યારથી જ પ્રયાસ કરશે. હાલ આ બિયારણ મોટા પ્રમાણમાં મીલો સાથે મળીને તૈયાર કરવામાં આવી રહ્યું છે. તેથી ગુજરાતની સહકારી ખાંડ મિલો તે મેળવવા માટે પ્રયાસ કરશે. આવતા વર્ષે 50 ટકા ખેડૂતોને આ બિયારણ મળે એવા સરકારના પ્રયાસો છે. પસંદ કરેલા ખેડુતો અને ખાંડ મિલો દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યા છે. આવતા વર્ષે ખેડુતો તેના બિયારણ સરળતાથી મેળવી શકશે આગામી વર્ષે 50 ટકા સુધીના ખેડૂતો સહ 14201 નું બીજ તૈયાર કરશે.
ગુજરાતમાં શેરડીનું વાવેતર
1.5 લાખ હેક્ટરમાં ગુજરાતમાં શેરડીનું વાવેતર 2019-20માં થયું હતું. જેમાં 107 લાખ ટન શેરડીનું ઉત્પાદન થયું હતું. લગભગ એક હેક્ટરે 71 હજાર કિલો ઉત્પાદકતાં હતી જે 713 ક્વિન્યલનું હેક્ટરે સરેરાશ ઉત્પાદન બતાવે છે. જેમાં 20 ટકા બગાડ તો રાતડાના કારણે થાય છે. તે હવે અટકાવી શકાય તેમ છે. ગુજરાતમાં ભારે વરસાદ અને સતત વરસાદના કારણે ખેતરોમાં સતત પાણી ભરાઈ રહેવાના કારણે રાતડો રોગ આસપાસના ખેતરોમાં ફેલાઈ ગયો હતો. નવી જાતથી ખેડૂતો હેક્ટરે 100 કિલો જેટલું ઉત્પાદન વધારી શકે એવી ધારણા છે.
રાતડો રોગ
રાતડા રોગના લક્ષણો ત્રીજી કે ચોથી પાન અવસ્થામાં વૃદ્ધિ વખતે જોવા મળે છે. આખો છોડ સુકાઈ જાય છે. શેરડીના સાંઠાને ચીરતાં લાલ રંગની પટ્ટાઓ જોવા મળે છે, જેમાંથી દારૂ જેવી કે ખાટી વાંસ આવે છે. શેરડીનું કેન્સર ગણવામાં આવે છે તેનો કોઈ ઉપાય નથી. દવા કામ આપતી નથી. સતત પાણી ભરાવાના કારણે શેરડીમાં લાલ રોગ આવી ગયો છે. આખો સાંઠો લાલ થઈ જાય છે. રોગ વધીને આખા ખેતરમાં ફેલાઈ અને તમામ શેરડી લાલ થઈ જાય છે. શેરડી સડીને સુકાય જાય છે. પાણીનો ભરાવો,વધુ ભેજવાળું હવામાન, રોગ ગ્રાહ્ય જાતનું વાવેતર, સતત ઝરમરીયું વરસાદવાળુ હવામાન હોય તો રોગ વધે છે.
રોગ નિયંત્રણ
લાલ છોડને મૂળ સાથે કાઢી, બાળી કાઢવા. એ ખેતરમાં એક વર્ષ સુધી શેરડી વાવવી નહીં. લાલ બિયારણ વાપરવું નહીં. બીના બે થી ત્રણ આંખવાળા ટુકડાને એમીસાન કે કાબૅન્ડીઝમના દ્રાવણમાં 10 મીનીટ બોળી પછી કટકા રોપવા. ટ્રાયકોડમૉ વીરીડી અથવા ટ્રાયકોડમૉ હરજીયાનમ આપવું. શણ કે ઈકકડ જેવો લીલો પડવાશ કરવો. રોગ બીજજન્ય છે.
શેરડી ઢળી પડવાનો રોગ
શેરડીના વધવાના અંતિમ દિવસોમાં તે જોવા મળે છે. તેના મૂળથી પાંદડા સુધી જોવા મળે છે. પાંન પીળા બને છે. દાંડી સુકાઈ જાય છે. પાક સુકાઈ જાય છે. ટોચ સફેદ બને છે. સાંઠા ઓછા વજનના અને પોલા બને છે. ઉત્પાદન ઘટાડી દે છે.
બીજી જાતો
ટૂંક સમયમાં શેરડીની ચાર જાતો ઉત્તરી રાજ્યો માટે CoLk14204, Co15023, CoPb14185 અને CoSe 11453 અને દક્ષિણ રાજ્યો માટે MS13081, VSI 12121 અને Co13013 છે. આ જાતોનું વાવેતર ખેડુતો અને ખાંડ ઉદ્યોગની આવક વધારવા માટે એક માઇલસ્ટોન સાબિત થશે.
2021-22ના વર્ષ માટે વરીયેટલ આઇડેન્ટિફિકેશન કમિટિએ પેનિનસ્યુલર ઝોન (એમએસ 13081-પ્રારંભિક જૂથ; વીએસઆઈ 12121 અને કો 13013-મધ્ય-લેટ જૂથ), ઉત્તર પશ્ચિમ ઝોન (Co 15023-પ્રારંભિક જૂથ; CoPb 14185) માં મુક્ત કરવા માટે સાત જાતોની ઓળખ કરી અને CoLk 14204-મધ્ય-અંતમાં જૂથ) અને ઉત્તર મધ્ય અને ઉત્તર પૂર્વીય ઝોન (CoSe 11453-મધ્ય-અંતમાં જૂથ).
1988થી ગુજરાત માટે ખાસ નહીં
CoLk14204, Co15023, CoPb14185 અને CoSe 11453, MS13081, VSI 12121, Co13013, CoLk 8001 જાતો ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં 1988 માં વ્યાપારી ખેતી માટે ભલામણ કરવામાં આવી હતી. મધ્યમ-મોડી વિવિધતા, ઉચ્ચ શર્કરા, સ્ટાર્ચ અને શેરડીની શેરડીમાં ઉચ્ચ ઉપજની સંભાવના, આ વિવિધતા બોરરો માટે સહનશીલ છે. તેથી આ સંસ્થાએ ગુજરાત માટે કંઈ ખાસ કર્યું નથી.
ખાંડના ભાવ
હાલમાં ગુજરાતમાં ખાંડનો ભાવ એમ / 30 નો બિઝનેસ રૂ .3171 થી રૂ .3211 છે. ખાંડ ઉત્પાદક રાજ્યોના તમામ સચિવો અને શેરડીનાં કમિશનરોની બેઠક બોલાવી હતી. જેમાં નક્કી થયું હતું કે, અંદાજ છે કે 291 મિલિયન ટન શેરડી પીલી 305 લાખ ટન ખાંડ, 20 લાખ ટન ખાંડને ઇથેનોલ તરફ વાળવામાં આવશે. 2020-21માં અપેક્ષિત ઇથેનોલ સપ્લાય ખાંડ ક્ષેત્રમાંથી 300 મિલિયન લિટર થશે. ખેડૂતોને લગભગ 93,000 કરોડ રૂપિયાની એફઆરપી ચૂકવવામાં આવશે.[:en]Gandhinagar, 31 October 2020
In the last few years, farmers have suffered due to red rot disease of sugarcane. Now a sugarcane has come out which will eliminate this problem. The Indian Sugarcane Research Institute, Lucknow and Uttar Pradesh Sugarcane Research Council, Shahjahanpur have developed new varieties of sugarcane. 14201 (CoLk-14201) which grows rapidly and is the 14233 (CoS-14233) variety.
Higher yield Get more sugar. This sugarcane variety has a good ability to fight red rot. Pest attacks are very rare. Quality is very beneficial for farmers. The problem of sugarcane red disease is increasing in Gujarat. Due to which the cane stalks turn red. Which spoil sugar production.
Golden Jagger
New sugarcane yield is 900–1000 quintal per hectare. The cane stands upright. Does not fall down Jagger is golden in color and is of excellent quality. Which is considered excellent as organic.
Sugar mills try
Seeds will not be available in 2020 this year. But from next year its seed will be available to the farmers. Therefore, cooperative sugar mills of Gujarat will try to get this sugarcane seed from now on. Presently, these seeds are being produced in large quantities with the help of Milo. Therefore, cooperative sugar mills of Gujarat will try to achieve this. The government is trying to get 50 percent of this seed to farmers next year. Are being prepared by select farmers and sugar mills. Farmers will be able to get its seeds easily next year. Next year 50 percent of the farmers will produce 14201 seeds.
Sugarcane cultivation in Gujarat
Sugarcane was planted in 1.5 lakh hectares in Gujarat in 2019-20. In which 107 lakh tonnes of sugarcane was produced. The yield per hectare was 71 thousand kilograms showing an average yield of 713 quintals per hectare. In which 20% loss is due to sugarcane from red rot. It can now be stopped. Due to heavy rains and incessant rains in Gujarat, the fields were continuously flooded. The disease spread to the surrounding fields. With the new variety, farmers are expected to increase production to 100 kg per hectare.
Not special to Gujarat since 1988
In 1988 CoLk14204, Co15023, CoPb14185 and CoSe 11453, MS13081, VSI 12121, Co13013, CoLk 8001 varieties were recommended for commercial cultivation in Uttar Pradesh and Gujarat. In sugarcane, medium-late variety of sugarcane, high sugar, starch and high yield potential, this variety is tolerant to borers. Therefore, this organization has done little for Gujarat.
Sugar prices
Currently, the price of sugar in Gujarat is Rs 3171 to Rs 3211 per M / 30. A meeting of all secretaries and sugarcane commissioners of sugar producing states was called. It was estimated that 291 million tonnes of sugarcane would be converted to 305 lakh tonnes of sugar and 2 million tonnes of sugar into ethanol. The expected ethanol supply in 2020-21 will be 300 million liters from the sugar sector. FRP will be paid to the farmers of about Rs 93,000 crore.[:hn]गांधीनगर, 31 अक्तुबर 2020
पिछले कुछ वर्षों में गन्ने की लाल सड़न बीमारी से किसान त्रस्त हो चुके हैं। अब एक ऐसा गन्ना निकला है जो इस समस्या को खत्म कर देगा। भारतीय गन्ना अनुसंधान संस्थान, लखनऊ और उत्तर प्रदेश गन्ना अनुसंधान परिषद, शाहजहाँपुर ने गन्ने की नई किस्में विकसित की हैं। 14201 (CoLk-14201) जो तेजी से बढ़ता है और 14233 (CoS-14233) किस्म है। पैदावार अधिक मिलती है। अधिक चीनी प्राप्त करें। इस गन्ने की किस्म में लाल सड़न से लड़ने की अच्छी क्षमता होती है। कीट के हमले बहुत दुर्लभ हैं। किसानों के लिए गुणवत्ता बहुत फायदेमंद है। गुजरात में गन्ने में लाल रोग की समस्या बढ़ती जा रही है। जिससे गन्ने के डंठल लाल हो जाते हैं। जो चीनी उत्पादन को खराब करता है। गन्ने का उत्पादन कम होता है।
स्वर्णिम गुड
नई गन्ने की उपज 900-1000 क्विंटल प्रति हेक्टेयर है। गन्ने के छोड सीधे खड़े होते हैं। नीचे नहीं गिरता। गुड रंग में सुनहरा है और उत्कृष्ट गुणवत्ता का है। जिसे ऑर्गेनिक के रूप में उत्कृष्ट माना जाता है।
चीनी मिलें कोशिश करती हैं
इस साल 2020में बीज नहीं मिलेगा। लेकिन अगले साल से इसका बीज किसानों को उपलब्ध होगा। इसलिए, गुजरात की सहकारी चीनी मिलें इस गन्ने का बीज को अभी से प्राप्त करने की कोशिश करेंगी। वर्तमान में ये बीज बड़ी मात्रा में मिलो के सहयोग से तैयार किए जा रहे हैं। इसलिए गुजरात की सहकारी चीनी मिलें इसे प्राप्त करने का प्रयास करेंगी। सरकार की कोशिश है कि अगले साल इस बीज का 50 फीसदी किसानों को मिल जाए। चुनिंदा किसानों और चीनी मिलों द्वारा तैयार किए जा रहे हैं। किसान अगले साल आसानी से इसके बीज प्राप्त कर सकेंगे। अगले साल 50 प्रतिशत किसान 14201 बीज पैदा करेंगे।
गुजरात में गन्ने की खेती
गुजरात में 2019-20 में 1.5 लाख हेक्टेयर में गन्ना लगाया गया था। जिसमें 107 लाख टन गन्ने का उत्पादन हुआ था। प्रति हेक्टेयर उपज 71 हजार किलोग्राम थी जो औसतन 713 क्विंटल प्रति हेक्टेयर उपज दिखाती है। जिसमें 20% नुकसान लाल सड़न से गन्ने के कारण होता है। यह अब रोका जा शकता है। गुजरात में भारी बारिश और लगातार बारिश के कारण खेतों में लगातार पानी भर गया था। बीमारी आसपास के खेतों में फैल गई। नई किस्म के साथ, किसानों को प्रति हेक्टेयर 100 किलोग्राम तक उत्पादन बढ़ने की उम्मीद है।
रात भर चलने वाली बीमारी
तीसरी या चौथी पत्ती अवस्था में वृद्धि के दौरान लाल सड़न रोग के लक्षण देखे जाते हैं। पूरा पौधा सूख जाता है। गन्ने के डंठल में लाल धारियाँ होती हैं, जहाँ से शराब या खट्टी बाँस आती है। लाल सड़न गन्ने के कैंसर का कोई इलाज नहीं है। दवा काम नहीं करती है। लगातार पानी लगने से गन्ने में लाल रोग हो गया है। पूरा डंठल लाल हो जाता है। रोग पूरे खेत में फैल जाता। गन्ना सूख जाता है।
रोग नियंत्रण
लाल पौधों को जड़ों से हटा दें, जला दें। एक साल तक उस खेत में गन्ने की रोपाई न करें। लाल बीज का उपयोग न करें। अमीनन या काबॉंडिज्म के घोल में बीज के दो से तीन आंखों के टुकड़ों को 10 मिनट तक डुबोकर रखें। ट्राइकोडम विरिडी या ट्राइकोडम याचिका। रोग बीज जनित है।
1988 से गुजरात के लिए विशेष नहीं
1988 में उत्तर प्रदेश और गुजरात में व्यावसायिक खेती के लिए CoLk14204, Co15023, CoPb14185 और CoSe 11453, MS13081, VSI 12121, Co13013, CoLk 8001 किस्मों की सिफारिश की गई थी। गन्ने की गन्ने में मध्यम-देर की किस्म, उच्च शर्करा, स्टार्च और उच्च उपज क्षमता, यह किस्म बोरर्स के प्रति सहनशील है। इसलिए इस संगठन ने गुजरात के लिए कुछ खास नहीं किया है।
चीनी की कीमतें
वर्तमान में गुजरात में चीनी की कीमत 3171 रुपये से 3211 रुपये प्रति M / 30 है। चीनी उत्पादक राज्यों के सभी सचिवों और गन्ना आयुक्तों की बैठक बुलाई गई थी। यह अनुमान लगाया गया था कि 291 मिलियन टन गन्ने को 305 लाख टन चीनी और 20 लाख टन चीनी को इथेनॉल में बदल दिया जाएगा। 2020-21 में अपेक्षित इथेनॉल की आपूर्ति चीनी क्षेत्र से 300 मिलियन लीटर होगी। किसानों को लगभग 93,000 करोड़ रुपये एफआरपी का भुगतान किया जाएगा।[:]
