[:gj]રૂપાણીની સરકારે ખાનગી હોસ્પિટલોને કોરોના સારવારની મંજૂરી આપી, રૂ.10 લાખની ફીની લૂંટ [:en]An audio recording of misuse of permission for corona given to private hospitals[:hn]निजी अस्पतालों को दिए गए कोरोना का दुरुपयोग[:]

[:gj]આપેલી ખાનગી હોસ્પિટલોને કોરોના માટેની પરવાનગીનો દુરુપયોગ, હોસ્પિટલો દ્વારા થતી આવી મહામારીના સમયે ઉઘાડી લૂંટ, જેવી કે, ગુરૂકુલ પરની ભાજપના નેતાની ભાગીદારી વાળી જાણાતી હોસ્પિટલ ડિપોઝિટ એમાઉન્ટ 8,50,000 રૂપિયા તથા એસજી હાઈવે પરની પ્રખ્યાત હોસ્પિટલના પ્રતિદિવસ 50,000નો ભાવ લેવામાં આવી રહ્યો હોવાનું એક ઓડિયો ફોન ટેપમાં સ્પષ્ટ થયું છે. આંતરરાષ્ટ્રિય હિંદુ પરિષદ દ્વારા આ ઓડિયો જાહેર કરાયો છે જેમાં રૂપાણી સરકારે આ

સ્ટર્લિંગ હોસ્પિટલમાં કોરોના વાઇરસ મહામારીના ઈલાજનાં આંકડા સાંભળી કોરોનાથી નહિ પરંતુ ઈલાજની રકમથી હાર્ટએટેક આવી મરી જવાય આ ઈલાજ મધ્યમવર્ગ ગરીબો કેમ કરી શકશે..? સરકાર વિચારે. સરકારી કોઈ પેકેઝ અહીં ચાલતાં નથી. અમદાવાદ અને રાજ્યની બીજી 22 ખાનગી હોસ્પિટલોને આ રીતે રૂપાણીએ કોરોનાની સારવાર માટે મંજૂરી આપી છે. જેનો રોજનો સારવારનો ખર્ચ રૂય1 લાખ અને 8.30 લાખ ડિપોઝીટ ભરવાની કહેવામાં આવી રહ્યું છે.

ગુજરાતની જાણીતી હોસ્પિટલોના સંચાલકો અને તબિબો જ્યારથી ભાજપના ડોક્ટર સેલ સાથે જોડાયા છે ત્યારથી મન માની લૂંટ અને કૌભાંડો કરવામાં આવી રહ્યાં છે. હવે કોરોના માટે ડિપોઝીટ 8-10 લાખ સામાન્ય થઈ ગઈ છે. [:en]An audio recording of misuse of permission for corona given to private hospitals, looting by hospitals during such epidemics, such as a well-known hospital deposit amount of Rs.8 lakhas Phone is specified in the tape. This audio has been released by the International Hindu Council in which the Rupani government has done this

Heard the statistics of treatment of corona virus epidemic in Sterling Hospital. The government thinks. No government package runs here. Rupani has thus approved the treatment of corona in Ahmedabad and 22 other private hospitals in the state. He is being asked to pay a daily deposit of Rs 1 lakh and a deposit of Rs 8.30 lakh.

Managers and doctors of well-known hospitals in Gujarat have been involved in looting and scams ever since they joined the BJP’s Doctor Cell. Now a deposit of Rs 8-10 lakh has become normal for Corona.[:hn]निजी अस्पतालों को दिए गए कोरोना का दुरुपयोग, अस्पतालों द्वारा इस तरह की महामारी की स्थिति में डकैती, जैसे कि अस्पताल में जमा राशि रु। फोन टेप में निर्दिष्ट है। ऑडियो की घोषणा अंतर्राष्ट्रीय हिंदू परिषद ने की है जिसमें रोमानियाई सरकार ने यह जारी किया है

स्टर्लिंग अस्पताल में कोरोना वायरस महामारी के उपचार के आंकड़े सुने। सरकार सोचती है। कोई भी सरकारी पैकेज यहां नहीं चलता है। रूपानी ने इस तरह अहमदाबाद और राज्य के 22 अन्य निजी अस्पतालों में कोरोना के इलाज को मंजूरी दी है। उन्हें एक लाख रुपये का दैनिक जमा और 8.30 लाख रुपये जमा करने के लिए कहा जा रहा है।

गुजरात के जाने-माने अस्पतालों के प्रबंधक और डॉक्टर भाजपा के डॉक्टर सेल में शामिल होने के बाद से ही लूटपाट और घोटाले में शामिल रहे हैं। कोरोना के लिए अब डिपॉजिट 8-10 लाख सामान्य हो गए हैं।[:]