[:gj]મોરારી બાપુનો ભગવાન શ્રીકૃષ્ણ પર ટિપ્પણી કરતો જૂનો વિડિઓ વાયરલ થતા રોષ[:en]Anger on old video gone viral of Moraribapu commenting on Lord Krishna[:hn]मोरारी बापू का भगवान कृष्ण पर टिप्पणी करने का पुराना वीडियो वायरल, लोगो में आक्रोश[:]

[:gj]જામનગર,

પ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુનાં એક નિવેદને ફરીથી વિવાદ ઉભો કર્યો છે, તેમને ભગવાન શ્રીકૃષ્ણ પરની વિવાદિત ટિપ્પણી કરતા ક્ષત્રિય અને આહિર સમાજ રોષે ભરાયો છે, જે મામલે કરણીસેના પણ હવે મેદાનમાં આવી છે.

કરણીસેનાના કાર્યકર્તાઓએ જામનગર કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગ કરી છે કે મોરારીબાપુ સામે કાર્યવાહી કરવામાં આવે, ખોટી વાતો ફેલાવવા બદલ તેમની સામે કાયદાકીય પગલા ભરવામાં આવે.

મોરારીબાપુનો એક જૂનો વીડિયો વાઇરલ થયો છે, જેમાં તેઓ ભગવાન શ્રીકૃષ્ણ પર કહી રહ્યાં છે કે શ્રીકૃષ્ણએ ધર્મની સ્થાપના માટે જન્મ લીધો હતો, પરંતુ તેઓ દ્વારકામાં ધર્મની સ્થાપના એટલા માટે ન કરી શક્યાં કે તેમના પુત્ર અને ભાઇ બલરામ દારૂનું સેવન કરતા હતા.તેઓ મદીરાની ચોરી કરીને પણ નશો કરતા હતા.

નોંધનિય છે કે અગાઉ ભગવાન સ્વામીનારાયણ પર ટિપ્પણી કરીને મોરારીબાપુ રોષનો ભોગ બન્યાં હતા. અને હવે ફરીથી નવો વિવાદ ઉભો થયો છે.[:en]Jamnagar,

A statement by famous storyteller Moraribapu has again caused controversy, angering the Kshatriya and Ahir community over his controversial remarks on Lord Krishna, in which case Karni-sena has also come to the fore.

Karni-sena activists have filed an application with the Jamnagar Collector seeking action against Morari bapu and legal action against him for spreading false rumors.

An old video of Morari bapu has gone viral, in which he is telling Lord Krishna that Lord Krishna was born to establish a religion, but he could not establish a religion in Dwarka because his son and brother Bal ram were drinking alcohol. Were also intoxicated.

It is to be noted that Moraribapu had earlier become a victim of resentment by commenting on Lord Swaminarayan. And now again a new controversy has arisen.[:hn]जामनगर,

प्रसिद्ध कथाकार मोरारीबापू के एक बयान ने फिर से विवाद पैदा कर दिया है, भगवान कृष्ण पर उनकी विवादास्पद टिप्पणी को लेकर क्षत्रिय और अहीर समुदाय को नाराज कर दिया है, जिसके मामले में कर्णसेना भी सामने आई है।

कर्णीसेना के कार्यकर्ताओं ने जामनगर कलेक्टर के साथ एक आवेदन दायर कर मोरारीबापू के खिलाफ कार्रवाई करने और उनके खिलाफ कानूनी कार्रवाई करने की मांग की है।

मोरारीबापू का एक पुराना वीडियो वायरल हुआ है, जिसमें वह भगवान कृष्ण को बता रहे हैं कि भगवान कृष्ण का जन्म एक धर्म की स्थापना के लिए हुआ था, लेकिन वह द्वारका में एक धर्म की स्थापना नहीं कर सके क्योंकि उनके पुत्र और भाई बलराम शराब पी रहे थे। नशे में भी थे।

यह ध्यान दिया जाना चाहिए कि मोरारीबापू पहले भगवान स्वामीनारायण पर टिप्पणी करके नाराजगी का शिकार हो गया था। और अब फिर से एक नया विवाद खड़ा हो गया है।[:]