[:gj]ઓનલાઇન પેમેન્ટમાં બેન્ક પોતાની મરજી મુજબ વસૂલી રહી છે વધુ ચાર્જ[:en]Banks are charging more at its discretion in online payments[:hn]ओनलाइन पेमेन्ट मे बैंक अपने मर्ज़ी मुजब वसुल रहि चार्ज[:]

[:gj]બેન્કો કોરોના મહામારીના સંકટકાળમાં પણ પણ ગ્રાહકો પાસેથી ચાર્જના નામે વધારે રૂપિયા પડાવવાનો પેંતરો રચી રહી છે. જો તમે મહિનામાં 20થી વધુ વખત યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) મારફતે ઓનલાઇન પેમેન્ટ કરી રહ્યા છે તો તમારે વધારે ચાર્જ ચૂકવવા તૈયાર રહેવુ પડશે.

મોટાભાગની ખાનગી બેન્કોએ નિર્ધારિત સંખ્યા કરતા વધુ ઓનલાઇન પેમેન્ટ ઉપર વધારાનો ચાર્જ વસૂલવાની શરૂઆત કરી દીધી છે અને 2.5થી 5 રૂપિયા સુધી વધારાનું ચાર્જ વસૂલી રહી છે. અલબત સરકારે સ્પષ્ટ કહ્યુ છે કે યુપીઆઇ મારફતે પેમેન્ટ નિઃશુલ્ક રહેશે પરંતુ બેન્કો એવો તર્ક રજૂ કરી રહ્યા છે કે સિસ્ટમ પર બિનઆવશ્યક પેમેન્ટના લોડથી બચવા માટે આ ચાર્જ વસૂલવાની વ્યવસ્થા કરાઇ છે. આઇઆઇટી, મુંબઇના આશિષ દાસની એક રિપોર્ટ મુજબ બેન્ક પોતાની મરજી મુજબ નિયમોની વ્યાખ્યા કરી રહી છે. જયારે પેમેન્ટ ફ્રી છે અને ટ્રાન્સફર પર ચાર્જ વસૂલી શકાય છે.

રિપોર્ટમાં બેન્કોની વિસંગતતાઓને ઉજાગર કરતા જણાવ્યુ છે કે, સરકાર અને RBIએ બેન્કોને કોમ્પન્સેટ કરવાની વ્યવસ્થા નાબૂદ કરવી જોઇએ. ખાનગી બેન્કોએ એવા સમયે યુપીઆઇ પર ચાર્જ વસૂલવાનો નિર્ણયલીધો છે જયારે તેનો ઉપયોગ 8 ટકાના માસિક દરે વધી રહ્યો છે. એપ્રિલમાં યુપીઆઇ મારફતે 80 કરોડ ટ્રાન્ઝેકશન થયા હતા જયારે ઓગસ્ટમાં તે 160 કરોડે પહોંચવાનો અંદાજ છે.[:en]Banks are maneuvering to extort more money from customers even in the face of the Corona epidemic. If you are making online payments through the Unified Payment Interface (UPI) more than 20 times a month, you should be prepared to pay a higher charge.

Most of the private banks have started charging extra for online payments in excess of the prescribed number and are charging an additional charge of Rs 2.5 to Rs 5. Of course, the government has made it clear that payments through UPI will be free, but banks are arguing that the system is levied to avoid unnecessary payments on the system. According to a report by Ashish Das of IIT, Mumbai, the bank is defining the rules as it sees fit. While the payment is free and a charge can be levied on the transfer.

Highlighting the discrepancies between the banks, the report said the government and the RBI should abolish the system of compensating banks. Private banks have decided to charge UPIs at a time when its usage is growing at a monthly rate of 8 per cent. In April, 80 crore transactions were transacted through UPI while it is estimated to reach 160 crore in August.[:hn]कोरोना महामारी की सूरत में भी बैंक ग्राहकों से अधिक धन निकालने की कोशिश कर रहे हैं। यदि आप एक महीने में 20 से अधिक बार यूनिफाइड पेमेंट इंटरफेस (UPI) के माध्यम से ऑनलाइन भुगतान कर रहे हैं, तो आपको उच्च शुल्क का भुगतान करने के लिए तैयार रहना चाहिए।

अधिकांश निजी बैंकों ने निर्धारित संख्या से अधिक ऑनलाइन भुगतान के लिए अतिरिक्त शुल्क लेना शुरू कर दिया है और 2.5 रुपये से 5 रुपये तक अतिरिक्त शुल्क ले रहे हैं। बेशक, सरकार ने यह स्पष्ट कर दिया है कि UPI के माध्यम से भुगतान मुफ्त होगा, लेकिन बैंक तर्क दे रहे हैं कि सिस्टम पर अनावश्यक भुगतान से बचने के लिए सिस्टम लगाया गया है। आईआईटी, मुंबई के आशीष दास की एक रिपोर्ट के अनुसार, बैंक नियमों को परिभाषित कर रहा है क्योंकि वह फिट है। जबकि भुगतान निःशुल्क है और स्थानांतरण शुल्क लगाया जा सकता है।

बैंकों के बीच की विसंगतियों पर प्रकाश डालते हुए, रिपोर्ट में कहा गया है कि सरकार और RBI को बैंकों को मुआवजा देने की प्रणाली को समाप्त करना चाहिए। निजी बैंकों ने एक समय में UPI चार्ज करने का फैसला किया है जब इसका उपयोग 8 प्रतिशत की मासिक दर से बढ़ रहा है। अप्रैल में, 80 करोड़ लेनदेन यूपीआई के माध्यम से किए गए थे जबकि अगस्त में 160 करोड़ तक पहुंचने का अनुमान है।[:]