[:gj]અમદાવાદની ભાજપની સરકારે પ્રજાની રૂ. 1 હજાર કરોડની જમીન ફૂંકી મારી[:en]BJP govt of Ahmedabad has given the public Land worth Rs 1000 crore destroyed[:hn]अहमदाबाद की बीजेपी सरकार ने जनता की रु. 1 हजार करोड़ की जमीन उड़ा दी[:]

[:gj]અમદાવાદના વિવિધ વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના રહેણાંક અને કોમર્શિયલ હેતુ માટે આરક્ષિત પ્લોટની હરાજી કરવામાં આવશે. 4થી 8મી એપ્રિલ-2024 દરમિયાન યોજાનારી ઈ-ઓક્શનમાં મૂકવામાં આવેલા કેટલાક પ્લોટની પુનઃ હરાજી માટે મૂકવામાં આવ્યા છે. મોટેરા, ચાંદખેડા, બોડકદેવ તેમજ થલતેજ, મકરબા, શીલજ અને વસ્ત્રાલ, વટવા, નિકોલ, મુથિયા તેમજ ઈસનપુર અને નારોલના પ્લોટનો હરાજીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. થલતેજ વોર્ડમાં ઝાયડસ હોસ્પિટલ રોડ પર 4062 ચોરસ મીટરનો રહેણાંક પ્લોટ છે જેની કિંમત પ્રતિ ચોરસ મીટર 2.75 લાખ રૂપિયા રાખવામાં આવી છે. જો આ તમામ પ્લોટ વેચવામાં આવે તો મનપાને એક હજાર કરોડથી વધુની આવક થાય તેવો અંદાજ છે.

મોટેરામાં એક રહેણાંક અને એક કોમર્શિયલ પ્લોટની ઈ-ઓક્શન મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે. ચાંદખેડા વોર્ડમાં બે કોમર્શિયલ અને ત્રણ રહેણાંક અનામત પ્લોટની હરાજી કરવામાં આવશે. બોડકદેવ વોર્ડમાં ત્રણ કોમર્શિયલ પ્લોટ અને થલતેજ વોર્ડમાં એક રહેણાંક પ્લોટની હરાજી કરવામાં આવશે. મકરબામાં બે કોમર્શિયલ પ્લોટ, શીલજમાં એક રહેણાંક પ્લોટ અને વસ્ત્રાલ વોર્ડમાં એક કોમર્શિયલ પ્લોટની હરાજી થશે. વટનામાં એક કોમર્શિયલ પ્લોટ ઉપરાંત બે કોમર્શિયલ પ્લોટ અને નિકોલ વોર્ડમાં એક રહેણાંક પ્લોટ પણ હરાજીમાં સામેલ છે. મુઠીયા વિસ્તાર તેમજ નારોલ અને ઈસનપુર. વિસ્તારમાં વાણિજ્યિક હેતુ માટે દરેક પ્લોટ માટે અનુક્રમે ઇ-ઓક્શન હાથ ધરવામાં આવશે.

વિસ્તાર હેતુ વિસ્તાર (ચો. મીટર) ન્યૂનતમ મૂલ્ય

મોટેરા રેસિડેન્શિયલ 16068 1,01,000

ચાંદખેડા કોમર્શિયલ 3657 87,000

ચાંદખેડા કોમર્શિયલ 66168 76,000

ચાંદખેડા રહેણાંક 32296 85,000

ચાંદખેડા રહેણાંક 24085 85,000

ચાંદખેડા રહેણાંક 12292 84,000

બોડકદેવ કોમર્શિયલ 4658 2,70,000

બોડકદેવ કોમર્શિયલ 8167 2,52,000

બોડકદેવ કોમર્શિયલ 5058 2,52,000

થલતેજ રહેણાંક 4062 2,75,000

મકરબા કોમર્શિયલ 3740 80,000

મકરબા કોમર્શિયલ 3710 77,000

શીલજ રેસિડેન્શિયલ 9765 1,70,000

વસ્ત્રાલ કોમર્શિયલ 5900 86,000

વટવા રહેણાંક 6558 40,000

નિકોલ કોમર્શિયલ 1895 72,000

નિકોલ કોમર્શિયલ 1085 75,000

નિકોલ રેસિડેન્શિયલ 5741 70,000

મુથિયા કોમર્શિયલ 1971 65,000

મોટેરા કોમર્શિયલ 963 1,00,000

ઇસનપુર કોમર્શિયલ 1672 60,000

નારોલ કોમર્શિયલ 970 50,000[:en]Plots reserved for residential and commercial purposes of the Municipal Corporation will be auctioned in various wards of Ahmedabad. Some of the plots placed in the e-auction to be held from 4th to 8th April-2024 have been put up for re-auction. Plots in Motera, Chandkheda, Bodakdev as well as Thaltej, Makarba, Sheelaj and Vastral, Vatva, Nikol, Muthia as well as Isanpur and Narol have been included in the auction. There is a residential plot of 4062 square meters on Zydus Hospital Road in Thaltej Ward. The price has been kept at Rs 2.75 lakh per square meter. If all these plots are sold, it is estimated that the Municipal Corporation will earn more than one thousand crore rupees.

E-auction of one residential and one commercial plot in Motera will be conducted by the Municipal Corporation. Two commercial and three residential reserved plots will be auctioned in Chandkheda ward. Three commercial plots in Bodakdev ward and one residential plot in Thaltej ward will be auctioned. Two commercial plots in Makarba, one residential plot in Shilaj and one commercial plot in Vastral ward will be auctioned. Apart from one commercial plot in Vatna, two commercial plots and one residential plot in Nicol Ward are also included in the auction. Muthiya area as well as Narol and Isanpur. E-auction will be conducted respectively for each plot for commercial purpose in the area.

Area Purpose Area (Sq. Meter) Minimum Value

Motera Residential 16068 1,01,000

Chandkheda Commercial 3657 87,000

Chandkheda Commercial 66168 76,000

Chandkheda Residential 32296 85,000

Chandkheda Residential 24085 85,000

Chandkheda Residential 12292 84,000

Bodakdev Commercial 4658 2,70,000

Bodakdev Commercial 8167 2,52,000

Bodakdev Commercial 5058 2,52,000

Thaltej Residential 4062 2,75,000

Makarba Commercial 3740 80,000

Makarba Commercial 3710 77,000

Sheelj Residential 9765 1,70,000

Vastral Commercial 5900 86,000

Vatva Residential 6558 40,000

Nicole Commercial 1895 72,000

Nicole Commercial 1085 75,000

Nicole Residential 5741 70,000

Muthiya Commercial 1971 65,000

Motera Commercial 963 1,00,000

Isanpur Commercial 1672 60,000

Narol Commercial 970 50,000[:hn]अहमदाबाद के विभिन्न वार्डों में नगर निगम के आवासीय और वाणिज्यिक उद्देश्यों के लिए आरक्षित भूखंडों की नीलामी की जाएगी। 4 से 8 अप्रैल-2024 तक आयोजित होने वाली ई-नीलामी में रखे गए भूखंडों में से कुछ भूखंडों को फिर से नीलामी के लिए रखा गया है। मोटेरा, चांदखेड़ा, बोदकदेव के साथ-साथ थलतेज, मकरबा, शीलज और वस्त्राल, वटवा, निकोल, मुथिया के साथ-साथ इसानपुर और नारोल में भूखंडों को नीलामी में शामिल किया गया है। थलतेज वार्ड में ज़ाइडस हॉस्पिटल रोड पर 4062 वर्ग मीटर का आवासीय भूखंड है कीमत 2.75 लाख रुपए प्रति वर्ग मीटर रखी गई है। अगर ये सभी प्लॉट बिक गए तो अनुमान है कि नगर निगम को एक हजार करोड़ रुपए से ज्यादा की आय होगी।

मोटेरा में एक आवासीय और एक वाणिज्यिक भूखंड की ई-नीलामी नगर निगम द्वारा की जाएगी। चांदखेड़ा वार्ड में दो वाणिज्यिक और तीन आवासीय आरक्षित भूखंडों की नीलामी की जाएगी। बोदकदेव वार्ड में तीन वाणिज्यिक भूखंड और थलतेज वार्ड में एक आवासीय भूखंड की नीलामी की जाएगी। दो मकरबा में वाणिज्यिक भूखंड, शिलाज में एक आवासीय भूखंड और वस्त्राल वार्ड में एक वाणिज्यिक भूखंड की नीलामी की जाएगी। वत्ना में एक वाणिज्यिक भूखंड के अलावा, दो वाणिज्यिक भूखंड और निकोल वार्ड में एक आवासीय भूखंड भी नीलामी के लिए शामिल हैं। मुथिया क्षेत्र के साथ-साथ नारोल और इसानपुर। क्षेत्र में व्यावसायिक उद्देश्य के लिए प्रत्येक भूखंड के लिए क्रमशः ई-नीलामी आयोजित की जाएगी।

क्षेत्र प्रयोजन क्षेत्र (वर्ग मीटर) न्यूनतम मूल्य

मोटेरा आवासीय 16068 1,01,000

चांदखेड़ा वाणिज्यिक 3657 87,000

चांदखेड़ा वाणिज्यिक 66168 76,000

चांदखेड़ा आवासीय 32296 85,000

चांदखेड़ा आवासीय 24085 85,000

चांदखेड़ा आवासीय 12292 84,000

बोदकदेव कमर्शियल 4658 2,70,000

बोदकदेव कमर्शियल 8167 2,52,000

बोदकदेव कमर्शियल 5058 2,52,000

थलतेज आवासीय 4062 2,75,000

मकरबा कमर्शियल 3740 80,000

मकरबा कमर्शियल 3710 77,000

शीलज आवासीय 9765 1,70,000

वस्त्रल कमर्शियल 5900 86,000

वटवा आवासीय 6558 40,000

निकोल कमर्शियल 1895 72,000

निकोल कमर्शियल 1085 75,000

निकोल आवासीय 5741 70,000

मुथिया कमर्शियल 1971 65,000

मोटेरा कमर्शियल 963 1,00,000

इसानपुर वाणिज्यिक 1672 60,000

नारोल कमर्शियल 970 50,000[:]