[:gj]સુરતના ડાયમંડ કિંગ સવજી ધોળકીયા કર્મચારીની કારના હપ્તા ભરે છે[:en]Why Suraj Diamond King Sawaji Dholakia wrote to his employee that the car repayment company is paying[:hn]डायमंड किंग सवाजी ढोलकिया ने अपने कर्मचारी को क्यों लिखा कि कार चुकाने वाली कंपनी भुगतान कर रही है[:]

[:gj]સુરત : સુરતમાં જ નહીં પણ દેશની ડાયમંડ કંપનીમાંઓ હરીક્રષ્ના એકસપોર્ટ પ્રાઈવેટ લિમીટેડનું નામ મોટુ છે જો કે આ ડાયમંડ કંપનીના માલિક સવજી ધોળકીયાઓ પોતાની કરામત અને માર્કેટીંગની સ્ટાઈલને કારણે માત્ર ડાયમંડ કિંગ જ નહીં પણ દાનવીર તરીકેની ખ્યાતી મેળવી જો કે અમે થોડા મહિના અગાઉ દાનવીર સવજી ધોળકીયા કઈ રીતે કર્મચારીઓને મળવા પાત્ર બોનસની રકમને પોતાની ગણાવી તેમાંથી કાર ખરીદી જાણે પોતે હજારો કર્મચારીઓને કાર આપી રહ્યા છે તેવો દેખાડો કર્યો અને જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિડીયો કોન્ફરન્સ દ્વારા સમારંભ ગોઠવી નરેન્દ્રી મોદીને પણ અંધારામાં રાખી તેમના નામનો ઉપયોગ કર્યો હતો, જો કે દેશ વિકાસ કરી રહ્યો છે તેવા દાવા વચ્ચે સુરતનો હિરા ઉધ્યોગ પણ મંદીનો સામનો કરે તે સ્વભાવીક છે પણ આ દરમિયાન સવજી ધોળકીયા પોતાના કર્મચારી પાસે અમારી કારના હપ્તા કંપની ભરી રહી છે તેવુ લખાણ લખાવી રહ્યા છે તેવુ બે રત્ન કલાકારોએ સોશીયલ મિડીયા ઉપર વાયરલ કરતા ધોળકીયાને તેમને નોકરીમાંથી કાઢી મુકી આ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચમમાં પોતાની બદનામી થઈ રહી છે તેવા મતલબનની ફરિયાદ આપી છે જેની સામે રત્ન કલાકારોના ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્નારા સુરત પોલીસ કમિશનરને એક આવેદનપત્ર આપી પોતાનો પક્ષ પણ રજુ કર્યો છે.

ઘટનાની શરૂઆત આ પ્રમાણે થઈ હતી સુરતમાં પોતાની દાનવીર તરીકે છાપ ઉભી કરનાર સવજી ધોળકીયાએ પોતાના કર્મચારીઓ દિવાળીમાં કાર અને ફલેટ આપે છે તેવી ખ્યાતી તેમણે ગુજરાત સહિત સમગ્ર દેશના મિડીયામાં ઉભી કરી છે પણ વાસ્વીકતા એવી હતી કે દિવાળીના બોનસ પેટે રત્ન કલાકારોના પગારમાંથી દર મહિને કાપવામાં આવતી રકમ કારના ડાઉન પેમેન્ટ તરીકે ભરવામાં આવતી હતી, ગત દિવાળીમાં જયારે આ ભાંડો ફટતા સવજી ધોળકીયાએ જાહેરાંત કરી હતી કે હવે કારના હપ્તા કંપની ભરશે જો કે તેવુ થયુ ન્હોતુ આથી રત્ન કલાકારો દ્વારા પોતાની સાથે થઈ રહેલી છેતરપીંડી અંગે સોશીયલ મિડીયા ઉપર લખતા સવજી ધોળકીયા ભડકયા હતા અને તેમણે તમામ રત્ન કલાકારો પાસે લખાવી લીધુ હતું કે અમારા કારના હપ્તા કંપની ભરે છે જો આ વાત સાચી હોય તો ધોળકીયાએ આવુ લખાણ લખાવી લેવાની જરૂર ન્હોતી,, ત્યાર બાદ વગદાર ધોળકીયાએ સુરત ક્રાઈમમાં પોતાની બદનામી થઈ રહી છે તેવી ફરિયાદ પણ આપી હતી

આ આખી ઘટના પાછળ રત્ન કલાકાર અને યુનિયનના નેતા ભાવેશ ટાંક અને હરેશ કુબાવત છે તેવી શંકા જતાં તેમને નોકરીમાંથી કાઢી મુકયા હતા. આ મામલે યુનિયન દ્વારા સુરત પોલીસ કમિશનરને એક આવેદન પત્ર આપી પોતાનો પક્ષ રજુ કર્યો છે તેમનો દાવો છે કે તેમણે સોશીયલ મિડીયા ઉપર કઈ રીતે રત્ન કલાકારો મુર્ખ બનાવવામાં આવી રહ્યા છે તે અંગે વાકેફ કર્યા છે તેમનો ઈરાદો ધોળકીયાની બદનામીનો નથી આ ઉપરાંત યુનિયન દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે પણ રજુઆત કરવામાં આવી છે સાથે કારના હપ્તા જો કંપની ભરે છે તો પગાર સ્લીપમાં તેનો ઉલ્લેખ કેમ નથી તેવો પ્રશ્ન પણ પુછવામાં આવ્યો છે.

આ મામલે સુરતના અખબારો દ્વારા જયારે સવજી ઘોળકીયાનો સંપર્ક કરી તેમનો મત જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમણે અખબારનવેશોને પણ જો કોઈ સમાચાર છાપ્યા તો માનહાનીનો કેસ કરીશ તેવી ધમકી આપી હતી, આ ઉપરાંત એક રાજકિય દાવ પણ રમ્યા છે જેમાં તેઓ પોતાનો બચાવ એવો કરી રહ્યા છે કે આહીર જ્ઞાતિના રત્ન કલાકારો તેમની સામે પડયા છે અને તેઓ પાટીદારના ધંધા બંધ કરવા માટે કારસો ઘડી રહ્યા છે.[:en]Surat

Not only in Surat but in the Diamond Company of the country, the name of Harikrishna Export Private Limited is huge. However, the owner of this diamond company, Swaji Dholakia, got the reputation of not only Diamond King but also Danavir because of his talent and marketing style. Calculate the amount of the bonus you deserve and buy a car from it as if it were thousands He showed employees giving cars and in which he organized a ceremony through a video conference by Prime Minister Narendra Modi and used his name in the dark, even in the face of claims that the country is developing. But in the meantime, Swaji Dholakia is filling up our car installment company with his employee The two jewelers who are writing this article, who have gone viral on social media, have fired Dholakia from their job and complained that the Surat Crime Branch is defaming itself. The party has also introduced.

The incident began as Swaji Dholakia, who made an impression of himself as a donor in Surat, has raised his employees in Diwali all over the country including Gujarat, but acknowledged that the Diwali bonus was deducted from the salaries of gem artists every month. The car was paid as a down payment, while in the last Diwali, the bursting saviji dholaki YA had announced that now the car installment company will be filled, but as it happened, Swaji Dholakia, who was writing on social media about the cheating by the gem artists with him, has written to all the gem artists that our car installment is filling the company. If this is true then Dholakiya did not need to write such a text, then Daglakiya Dholakiya defamed himself in Surat Crime. There was also a complaint that has been

He was fired on suspicion that the gem artist and union leaders Bhavesh Tank and Haresh Kubawat were behind the entire incident. The union has submitted a petition to the Surat Police Commissioner in this regard, claiming that he has made known on the social media how gem artists are being fooled. It is not his intention to defame Dholakia, besides union chief minister Vijay Rupani. The company has also been introduced along with the car installment if the company pays, why not mention it in the salary slip. A similar question has been asked.

When contacted by Surat newspapers in this regard, when he tried to know his opinion, he threatened to sue the newspapers if he published any news, and also played a political suit in which he defended himself. The gem artists of the caste have fallen in front of them and are planning to close the business of Patidar.[:hn]सूरत

न केवल सूरत में बल्कि देश की डायमंड कंपनी के पास हरिकृष्णा एक्सपोर्ट प्राइवेट लिमिटेड का नाम है। हालांकि, इस डायमंड कंपनी के मालिक स्वजी ढोलकिया को अपनी प्रतिभा और मार्केटिंग शैली के कारण न केवल डायमंड किंग की बल्कि दानवीर की भी प्रतिष्ठा मिली। उस बोनस की मात्रा की गणना करें जिसके आप हकदार हैं और उससे एक कार खरीदें जैसे कि वह हजारों थी उन्होंने कार देने वाले कर्मचारियों को भी दिखाया और जिसमें उन्होंने प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा एक वीडियो कॉन्फ्रेंस के माध्यम से एक समारोह का आयोजन किया और अंधेरे में अपने नाम का इस्तेमाल किया, यहां तक ​​कि दावों के बावजूद कि देश विकसित हो रहा है। लेकिन इस बीच, स्वजी ढोलकिया अपने कर्मचारी के साथ हमारी कार की किस्त कंपनी भर रहे हैं इस लेख को लिखने वाले दो ज्वैलर्स, जो सोशल मीडिया पर वायरल हो गए हैं, ने ढोलकिया को नौकरी से निकाल दिया है और शिकायत की है कि सूरत क्राइम ब्रांच खुद को बदनाम कर रही है, जिसके खिलाफ रत्ना आर्टिस्ट्स के डायमंड वर्कर्स यूनियन को गुजरात का एक पुलिस कमीशन दिया गया है। पार्टी ने भी पेश किया।

इस घटना की शुरुआत स्वजी ढोलकिया के रूप में हुई, जिन्होंने सूरत में खुद को एक दाता के रूप में छापा, गुजरात सहित देश भर में अपने कर्मचारियों को खड़ा किया, लेकिन स्वीकार किया कि दिवाली बोनस हर महीने रत्न कलाकारों के वेतन से काटा जाता था। कार को एक डाउन पेमेंट के रूप में भुगतान किया गया था, जबकि पिछली दिवाली में, धमाकेदार सविजी ढोलकी YA ने घोषणा की थी कि अब कार की किस्त कंपनी भरेगी, लेकिन जैसा कि हुआ, उसके साथ मणि कलाकारों द्वारा की गई धोखाधड़ी के बारे में सोशल मीडिया पर लिखने वाले स्वजी ढोलकिया ने सभी मणि कलाकारों को लिखा है कि हमारी कार की किस्त कंपनी भर रही है। अगर यह सच है तो ढोलकिया को इस तरह का पाठ लिखने की आवश्यकता नहीं थी, तब डगलकिया ढोलकिया ने सूरत अपराध में खुद को बदनाम किया। वहाँ भी एक शिकायत है कि कर दिया गया है था

उन्हें संदेह के आधार पर निकाल दिया गया था कि पूरी घटना के पीछे मणि कलाकार और यूनियन नेता भावेश टांक और हरेश कुबावत का हाथ था। संघ ने इस संबंध में सूरत पुलिस आयुक्त को एक याचिका प्रस्तुत की है, जिसमें दावा किया गया है कि उसने सोशल मीडिया पर यह बताया है कि मणि कलाकारों को कैसे बेवकूफ बनाया जा रहा है। संघ के मुख्यमंत्री विजय रूपानी के अलावा, ढोलकिया को बदनाम करना उनका उद्देश्य नहीं है। कंपनी को कार की किस्त के साथ भी पेश किया गया है यदि कंपनी भुगतान करती है, तो इसका उल्लेख वेतन पर्ची में क्यों नहीं किया गया है। इसी तरह का सवाल पूछा गया है।

इस संबंध में सूरत के अखबारों से संपर्क करने पर, जब उनसे उनकी राय जानने की कोशिश की गई, तो उन्होंने किसी भी खबर को प्रकाशित करने पर समाचार पत्रों पर मुकदमा चलाने की धमकी दी, और एक राजनीतिक मुकदमा भी चलाया जिसमें उन्होंने अपना बचाव किया। जाति के रत्न कलाकार उनके सामने गिर गए हैं और पाटीदार के कारोबार को बंद करने की योजना बना रहे हैं।[:]