[:gj]ઉનાળો પુરો થવામાં, સરકાર પાણી પહોંચાડવા માટે હવે આયોજન બનાવે છે [:en]As the summer draws to a close, the government is now planning to deliver water[:]

[:gj]ઉનાળાની ઋતુમાં લોકોને પીવાના પાણીની કોઈપણ પ્રકારની મુશ્કેલી ન અનુભવાય તે માટે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ નવસારી જિલ્લાની મુલાકાત લીધી હતી. વાંસી બોરસી ખાતે આવેલા ફિલ્ટરેશન પ્લાન્ટના નિરીક્ષણ સમયે છેવાડા તાલુકાઓમાં પણ સમયસર અને શુદ્ધ પાણી મળી રહેશે તેવી નેમ વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, “ ફિલ્ટરેશન પ્લાન્ટ, પંપીંગ સ્ટેશન અને હેડ વર્ક્સના નિરીક્ષણ દરમિયાન જો કોઈ ક્ષતિ કે સમારકામની જરૂરીયાત જણાય તો સત્વરે તેનો નિકાલ લાવવામાં આવશે. પૂર્ણ ક્ષમતા સાથે દરેક ગામ સુધી સમયસર પીવાનું પાણી પહોંચે તે માટે વિભાગના ઉચ્ચ અધિકારીઓને સુચના આપવામાં આવી છે.”

ઉનાળા ની ઋતુ પતવાના આરે છે ત્યારે સરકાર ઘરે ઘરે પાણી પોંહચાડવાનું આયોજન બનાવે છે. ગુજરાત સરકારની આ ઢીલી કામગીરી હવે દેખાવા લાગી છે.

નોંધનીય છે કે કોરોના માટે ગુજરાત સરકાની કામગીરી ને દેશ-વિદેશ દરેક ખૂણે થી વખોડવામાં આવી છે છતાં સરકાર સુધારવાનું નામ નથી લેતી.[:en]Water Supply Minister Kunwarji Bawliya visited Navsari district to ensure that people do not face any problem of drinking water during the summer season. During the inspection of the filtration plant at Vansi Borsi, he said that timely and pure water would also be available in Chhewada talukas.

On this occasion, Minister Kunwarji Bawliya said, “During the inspection of the filtration plant, pumping station and headworks, if any defect or repair is required, it will be disposed of immediately. Top officials of the department have been instructed to ensure timely supply of drinking water to every village at full capacity. ”

As the summer season draws to a close, the government plans to deliver water to homes. This lax performance of the Gujarat government is now beginning to show.

It is noteworthy that the Gujarat government’s performance for Korona has been criticized from every corner of the country and abroad, but the government does not take the name of reform.[:]