[:gj]દર્દીઓ સાજા થવાનો દર નવી ઊંચાઇએ પહોંચ્યો, આજે 64%ની નજીક નોંધાયો[:en]COVID cases Recovery rate touches new high, nearly 64% today[:hn]ठीक होने (रिकवरी) की दर ने नए उच्च स्तर को छुआ और आज यह लगभग 64 प्रतिशत हुई[:]

[:gj]દેશમાં ગઇકાલે કોવિડમાંથી સાજા થયેલા દર્દીઓનો સર્વાધિક એક દિવસીય આંકડો નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19માંથી 36,145 દર્દીઓ સાજા થઇ ગયા હતા અને તેમને રજા આપવામાં આવી હતી. આથી દેશમાં કુલ સાજા થયેલાની સંખ્યા વધીને 8,85,576 સુધી પહોંચી ગઇ છે. દર્દીઓ સાજા થવાનો સરેરાશ દર પણ નવી ઊંચાઇએ પહોંચીને 64% તરફ ઝડપી આગળ વધી રહ્યો છે. આજે સાજા થવાનો દર વધીને 63.92% સુધી પહોંચી ગયો છે. મતલબ કે, કોવિડના દર્દીઓ વધુને વધુ સંખ્યામાં સાજા થઇ રહ્યા છે અને આ પ્રકારે કોવિડ-19ના સક્રિય કેસો અને સાજા થયેલા દર્દીઓ વચ્ચેનો તફાવત પણ સતત વધી રહ્યો છે. હાલમાં સક્રિય કેસોની સરખામણીએ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 4 લાખ કરતાં પણ વધારે એટલે કે, 4,17,694 થઇ ગઇ છે. સાજા થયેલા દર્દીઓની સંખ્યા સક્રિય કેસોની સંખ્યા (4,67,882) કરતાં 1.89 ગણી વધારે છે.

કેન્દ્ર સરકારે તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોને સલાહ આપી છે કે, “ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ”ની વ્યૂહનીતિનું તેઓ ચુસ્ત અને અસરકારક અમલીકરણ ચાલુ જ રાખે. દેશમાં પહેલી જ વખત એક જ દિવસમાં 4,40,000 કરતાં વધારે જેટલી વિક્રમી સંખ્યામાં પરીક્ષણો કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 4,42,263 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે જેથી પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણ (TPM)નો સરેરાશ આંકડો વધીને 11,805 થઇ ગયો છે અને આજદિન સુધીમાં દેશમાં કુલ 1,62,91,331 સેમ્પલનું કોવિડ માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે. પહેલી વખત, સરકારી લેબોરેટરીઓએ એક જ દિવસમાં 3,62,153 જેટલી વિક્રમી સંખ્યામાં સેમ્પલનું પરીક્ષણ કર્યું છે. ખાનગી લેબોરેટરીઓમાં પણ 79,878 સેમ્પલ સાથે પરીક્ષણનો એક દિવસીય સર્વાધિક આંકડો નોંધાયો છે.

સઘન પરીક્ષણની કામગીરી તેમજ જાહેર અને ખાનગી ક્ષેત્રની હોસ્પિટલોના સંયુક્ત પ્રયાસો દ્વારા હોસ્પિટલોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરવામાં આવેલી વૃદ્ધિના કારણે કોવિડ-19ના દર્દીઓનું વહેલું નિદાન અને ત્વરિત સારવાર શક્ય બન્યા છે તેના કારણે કોવિડથી ચેપગ્રસ્ત દર્દીઓનો મૃત્યુદર પ્રગતિપૂર્વક ઘટી રહ્યો છે અને હાલમાં 2.31% સુધી પહોંચી ગયો છે. ભારતની ગણના સમગ્ર દુનિયામાં સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા દેશોમાં થાય છે.[:en]

Delhi, 26 JUL 2020 

Yesterday recorded the highest ever recoveries in a single day. 36,145 COVID-19 patients were cured and discharged in the last 24 hours. This has taken the total number of recovered cases to 8,85,576. The recovery rate has achieved another high of fast approaching 64%. It stands at 63.92% today. This means more patients are recovering thus maintaining the steadily widening difference between recovered and active COVID-19 patients. This gap has crossed 4 lakh and currently stands at 4,17,694. Recovered cases are 1.89 times the active cases (4,67,882).

The Union government has advised all State/UT governments to keep up with and effectively implement the strategy of “Test, Track and Treat”. For the first time a record number of more than 4,40,000 tests have been conducted in a single day. With 4,42,263 samples tested in the last 24 hours, the number of Test Per Million (TPM) has further increased to 11,805 and cumulative testing to 1,62,91,331. For the first time, Government labs have set a new record of testing 3,62,153 samples. The private labs have also scaled a new high of 79,878 samples tested in a single day.

The aggressive testing along with ramped up hospital infrastructure by combining public and private sector efforts has enabled early identification and prompt triaging of COVID-19 patients leading to lower fatalities. As a result, the Case Fatality Rate is progressively falling and currently, it is 2.31%. India has one of the lowest fatality rates in the world.[:hn]कल एक ही दिन में कोविड-19 से ठीक हुए लोगों की संख्या में सबसे ज्यादा बढ़ोतरी दर्ज की गई। पिछले 24 घंटों में, कोविड-19 के 36,145 रोगी ठीक हुए और उन्हें अस्पताल से छुट्टी दे दी गई। इसके साथ ठीक हुए मामलों की कुल संख्या बढ़कर 8,85,576 हो गई है। ठीक होने की दर भी नए उच्च स्तर पर पहुंच गई है और यह बढ़कर 64 प्रतिशत के नजदीक हो गई है, आज यह 63.92 प्रतिशत है। इसका मतलब है कि ज्यादा रोगी ठीक हो रहे हैं और इस प्रकार से कोविड-19 से ठीक हुए और सक्रिय मामलों के बीच का अंतर लगातार व्यापक रूप से बढ़ रहा है। यह अंतर 4 लाख से ज्यादा हो गया है और यह वर्तमान में 4,17,694 है। ठीक हुए मामले, सक्रिय मामलों (4,67,882) से 1.89 गुना ज्यादा हैं।

केंद्र सरकार ने सभी राज्यों/केंद्र शासित प्रदेशों की सरकारों को कोविड-19 महामारी का प्रभावी प्रबंधन करने के लिए “जांच, खोज, उपचार” रणनीति को जारी रखने और उसे प्रभावी रूप से लागू करने की सलाह दी है। पहली बार एक ही दिन में रिकॉर्ड संख्या में 4,40,000 से ज्यादा लोगों की जांच की गई। पिछले 24 घंटों में 4,42,263 नमूनों की जांच के साथ, प्रति मिलियन परीक्षण (टीपीएम) की संख्या बढ़कर 11,805 हो गई है और कुल परीक्षण की संख्या 1,62,91,331 हो गई है। पहली बार सरकारी प्रयोगशालाओं ने 3,62,153 नमूनों की जांच करके एक नया रिकॉर्ड बनाया है। निजी प्रयोगशालाओं ने भी एक ही दिन में 79,878 नमूनों की जांच कर नई ऊंचाई प्राप्त कर ली है।

सार्वजनिक और निजी क्षेत्र के प्रयासों के संयोजन से, अस्पताल के बुनियादी ढांचे को बढ़ावा देने के साथ-साथ त्वरित परीक्षण से कोविड-19 रोगियों की शीघ्र पहचान और गंभीर रोगियों की पहचान को सक्षम बनाया है जिससे मौतों की संख्या में कमी आई है। परिणामस्वरूप, मृत्यु दर के मामलों में लगातार गिरावट दर्ज की जा रही है और यह वर्तमान में 2.31 प्रतिशत है। भारत दुनिया के सबसे कम मृत्यु दर वाले देशों में से एक है।[:]