[:gj]કોરોન વાયરસની એન્ટીબાયટીક દવા અને એન્ટિબોડીનું ડિકોડીંગ ભારત કરશે [:en]DBT/ Anti-COVID consortium- Efforts underway to produce therapeutic antibodies against COVID-19[:hn]कोरोना उपचारात्मक एंटीबाडीज के उत्पादन के प्रयास जारी[:]

[:gj]DBT, એન્ટિ-કોવિડ કન્સોર્ટિયમ દ્વારા કોવિડ-1 વિરુદ્ધ ઉપચારાત્મક એન્ટિબાયોટિકનું ઉત્પાદન કરવાના પ્રયાસો થઇ રહ્યા છે. SARS-CoV-2, કોવિડ-19ને નિષ્ક્રિય કરવા માટે એન્ટિબોડીઝનું એનકોડિંગ કરતા જનીનને અલગ કરવામાં આવી રહ્યા છે. ભારતમાં, યુનિવર્સિટી ઑફ દિલ્હી સાઉથ કેમ્પસ – સેન્ટર ફોર ઇનોવેશન ઇન ઇન્ફેક્ચ્યુઅસ ડીસિઝ રીસર્ચ, એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ (UDSC-CIIDRET)ના પ્રોફેસર વિજય ચૌધરી દ્વારા આવા પ્રયાસો થઇ રહ્યા છે. ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના બાયોટેકનોલોજી વિભાગની ટીમ તેમને આ પ્રયાસોમાં સહકાર આપી રહી છે.

કોવિડ-19 બીમારી નોવલ SARS કોરોનાવાયરસ-2 (SARS-CoV-2)ના કારણે ફેલાય છે અને તેના કારણે અત્યાર સુધીમાં સંખ્યાબંધ લોકો મૃત્યુ પામ્યા છે. જોકે, આ બીમારીની કોઇ ચોક્કસ સારવાર ઉપલબ્ધ ન હોવા છતાં મોટી સંખ્યામાં આ બીમારીના દર્દીઓ સાજા પણ થયા છે. આ વાયરસના સંક્રમણ સામે શરીરમાં ઉત્પન્ન થતા એન્ટિબોડીના કારણે આ દર્દીઓ સાજા થઇ શક્યા છે.

ઘણા વર્ષોથી, ચેપથી સાજા થયા હોય તેવા સ્વસ્થ દર્દીઓના પ્લાઝ્મામાંથી મેળવેલા એન્ટિબોડીના નિષ્ક્રિય સ્થળાંતરણનો ઉપયોગ ડિપ્થેરિયા, ટીટનેસ, હડકવા અને ઇબોલા જેવી સંખ્યાબંધ બીમારીઓની સ્થિતિમાં સારવાર માટે કરવામાં આવે છે. આજે, DNA આધારિત રીકોમ્બિનેન્ટ ટેકનોલોજીની મદદથી લેબોરેટરીમાં આવા ઉપચારાત્મક એન્ટિબોડીઝનું ઉત્પાદન થઇ શકે છે. SARS-CoV-2 સામે ઉપચારાત્મક એન્ટિબોડીઝનું ઉત્પાદન કરવા માટે સમગ્ર દુનિયામાં જોરશોરથી પ્રયાસો થઇ રહ્યા છે.

પ્રોફેસર ચૌધરીનું ગ્રૂપ એન્ટિબોડીઝનું એનકોડિંગ કરતા એવા જનીનોને અલગ કરી રહી છે જે પહેલાંથી ઉપલબ્ધ એન્ટિબોડીઝની વિશાળ ઇન-હાઉસ લાઇબ્રેરીનો ઉપયોગ કરીને તેમજ કોવિડ-19ના ચેપમાંથી સાજા થયા હોય તેવા દર્દીઓના કોષોમાંથી તૈયાર કરવામાં આવેલી લાઇબ્રેરીનો ઉપયોગ કરીને SARS-CoV-2ને નિષ્ક્રિય કરી શકે છે.

આ એન્ટિબોડી જનીનોનો ઉપયોગ લેબોરેટરીમાં રીકોમ્બિનેન્ટ એન્ટિબોડીઝનું ઉત્પાદન કરવા માટે થશે જે, વાયરસને નિષ્ક્રિય કરવામાં સફળતા મળી જશે તો, રોગનિરોધક અને ઉપચારાત્મક બંને હેતુ માટે આ વાયરસ સામે એન્ટિબોડીના કાયમી સ્રોત તરીકે તેનો ઉપયોગ થઇ શકશે.

આ કામ પ્રૉ. ચૌધરીના નેતૃત્વમાં એન્ટિ-કોવિડ કન્સોર્ટિયમના ભાગરૂપે થઇ રહ્યું છે અને નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇમ્યુનોલોજીના ડૉ. અમુલ્ય પંડા તેમજ પૂણે સ્થિત જીનનોવા બાયોફાર્માસ્યુટિકલ લિમિટેડ (GBL)ના ડૉ. સંજયસિંહ પણ તેમાં સામેલ છે.[:en]

Isolating genes encoding antibodies for neutralising the SARS-CoV-2, COVID-19
Delhi, 13 APR 2020
COVID-19 is caused by the novel SARS coronavirus-2 (SARS-CoV-2) and it is resulting in many deaths. However, a large number of infected people are also recovering despite not having any specific treatment. This is because of antibodies produced within the body in response to the virus invasion.

Over the years, passive transfer of antibodies obtained from the plasma of convalescent patients cured of infection has been used for treatment of numerous disease conditions such as Diphtheria, Tetanus, Rabies, and Ebola. Today such therapeutic antibodies can be produced in the laboratory by DNA-based recombinant technologies. Efforts are in full swing globally to produce therapeutic antibodies against SARS-CoV-2.

In India, one such effort is being led by Professor Vijay Chaudhary at the University of Delhi South Campus-Centre for Innovation in Infectious Disease Research, Education and Training (UDSC-CIIDRET), with the support of the Department of Biotechnology in the Ministry of Science and Technology, Government of India.

Professor Chaudhary’s group is isolating genes encoding antibodies, which can neutralise the SARS-CoV-2, using a large antibody library already available in-house as well as a library made from cells of patients who have recovered from COVID-19 infection.

These antibody genes will be used to produce recombinant antibodies in the laboratory, which, if successful in neutralising the virus, will become a perennial source of antibodies against this virus, both for prophylactic and therapeutic purposes.

This work is being undertaken as part of an Anti-COVID consortium under the leadership of Prof. Chaudhary and involving Dr. Amulya Panda at National Institute of Immunology and Dr. Sanjay Singh at Gennova Biopharmaceutical Limited, Pune (GBL).

[Contact Person: Prof. Vijay K Chaudhury, Email: vkchaudhary@south.du.ac.in]

[:hn]डीबीटी/कोरोना-रोधी संकाय द्वारा कोविड 19 के खिलाफ एंटीबाडीज के उत्पादन के प्रयास जारी

सार्स-सीओवी-2, कोविड 19 को निष्प्रभावी बनाने के लिए जीन्स इंकोडिंग एंटीबाडीज को पृथक करना

कोविड 19 सार्स कोरोनावायरस-2 (सार्स-सीओवी-2) द्वारा उत्पन्न होता है और इसका परिणाम कई मौतों के रूप में आ रहा है। तथापि, बड़ी संख्या में संक्रमित व्यक्ति बिना किसी विशिष्ट उपचार के भी ठीक हो रहे हैं। ऐसा वायरस के हमले की प्रतिक्रिया में शरीर के भीतर उत्पादित एंटीबाडीज के कारण होता है।

पिछले कई वर्षों से संक्रमण से ठीक हो चुके कन्वलसेंट रोगियों के प्लाज्मा से प्राप्त एंटीबाडीज के निष्क्रिय हस्तांतरण का उपयोग डिपथिरिया, टिटनस, रैबीज एवं इबोला जैसी अनगिनत रोग स्थितियों के उपचार में किया गया है। आज ऐसे उपचारात्मक एंटीबाडीज को डीएनए आधारित रिकाम्बीनेंट प्रौद्योगिकियों द्वारा प्रयोगशाला में उत्पादित किया जा सकता है। सार्स-सीओवी-2 के खिलाफ उपचारात्मक एंटीबाडीज के उत्पादन के प्रयास वैश्विक रूप से काफी तेज गति से जारी हैं।

भारत में, एक ऐसा ही प्रयास भारत सरकार के विज्ञान एवं प्रौद्योगिकी मंत्रालय में जैवप्रौद्योगिकी विभाग की सहायता से दिल्ली विश्वविद्यालय के साउथ कैंपस-सेंटर फार इनोवेशन इन इंफेक्शस डिजीज रिसर्च, एजुकेशन एंड ट्रेनिंग (यूडीएससी-सीआईआईडीआरईटी) में प्रोफेसर विजय चैधरी के नेतृत्व में किया जा रहा है।

प्रोफेसर चैधरी का ग्रुप जीन्स इंकोडिंग एंटीबाडीज को पृथक कर रहा है जो पहले से ही आंतरिक रूप सेएवं ऐसे मरीजों जो कोविड 19 संक्रमण से ठीक हो चुके हैं, की कोशिकाओं से बने लाइब्रेरी से उपलब्ध बड़ी संख्या में एंटीबाडी लाइब्रेरी का उपयोग कर सार्स-सीओवी-2 को निष्प्रभावी बना सकते हैं।

इन एंटीबाडी जीन्स का उपयोग प्रयोगशाला में रिकाम्बीनेंट एंटीबाडीज का उत्पादन करने में किया जाएगा जो अगर वायरस को निष्प्रभावी करने में सफल रहे तो इस वायरस के खिलाफ प्रोफिलैक्टिक एवं उपचारात्मक दोनों ही प्रकार से एंटीबाडीज के सदाबहार स्रोत बन जाएंगे।

यह कार्य प्रोफेसर चैधरी के नेतृत्व एवं नेशनल इंस्टीच्यूट आफ इम्युनोलोजी के डा अमूल्या पांडा तथा जिनोवा बायोफार्मास्यूटिकल लिमिटेड (जीबीएल), पुणे के डा संजय सिंह के सहयोग से एक कोविड रोधी संकाय के एक हिस्से के रूप में आरंभ किया जा रहा है।

(संपर्क व्यक्ति: प्रोफेसर विजय के चैधरी, ईमेल vkchaudhary@south.du.ac.in)[:]