[:gj]ઓલા ઇલેક્ટ્રિકના વાહનો નબળા, ઓલાએ EVs વાહનોને બજારમાંથી પરત ખેંચ્યા, કેટલાં વાહનો વેચાયા [:en]Ola Electric vehicles weak, Ola withdraws EVs from the market[:hn]ओला इलेक्ट्रिक के वाहन कमजोर, ओला ने बाजार से ईवी वापस ली[:]

[:gj]ઇલેક્ટ્રિક વાહનોના (EVs)ના સલામતી ધોરણો વિશે કેન્દ્ર સતર્ક; 3 મેન્યુફેક્ચરિંગ કંપનીઓએ ઇલેક્ટ્રિક વાહનોને રિકોલ કર્યા 

इलेक्ट्रिक वाहनों (ईवी) के सुरक्षा मानकों के बारे में केंद्र की सतर्कता; 3 निर्माण कंपनियां इलेक्ट्रिक वाहनों को वापस बुलाती हैं 3 manufacturing companies recall electric vehicles

નવી દિલ્હી, તા.02-08-2022

માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય (MoRTH) તરફથી મળેલી માહિતી મુજબ,  ઇલેક્ટ્રિક વાહનોની સુરક્ષા સંબંધિત તાજેતરના મુદ્દાઓને ઉકેલવા માટે DRDO, ભારતીય વિજ્ઞાન સંસ્થાન (IISC) બેંગલુરુ અને નેવલ સાયન્સ એન્ડ ટેક્નોલોજીકલ લેબોરેટરી (NSTL) વિશાખાપટ્ટનમના સ્વતંત્ર નિષ્ણાતો સાથે નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી હતી.

નીચેના ઉત્પાદકોએ વાહનો પાછા બોલાવ્યા છે:

  1. ઓકિનાવાએ 16મી એપ્રિલ, 2022ના રોજ વાહનોના 3215 યુનિટ પાછા બોલાવ્યા છે.
  2. Pure EV એ 21મી એપ્રિલ, 2022ના રોજ વાહનોના 2000 યુનિટ પાછા બોલાવ્યા છે.
  3. ઓલા ઇલેક્ટ્રિકે 23 એપ્રિલ, 2022ના રોજ વાહનોના 1441 યુનિટ પાછા બોલાવ્યા છે.

અનુપાલન સુનિશ્ચિત કરવા માટે સેન્ટ્રલ મોટર વ્હીકલ નિયમ, 1989ના નિયમ 126માં નિર્દિષ્ટ કર્યા મુજબ, EV માટે ઘટકોનું પરીક્ષણ સંબંધિત ધોરણો અનુસાર કરવામાં આવે છે.

આ માહિતી ભારે ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી કૃષ્ણ પાલ ગુર્જરે આજે લોકસભામાં એક લેખિત જવાબમાં આપી હતી.

ગુજરાત રાજ્યમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે જુલાઈ સુધીમાં ઇલેક્ટ્રિક વાહનો (EVs)ના વેચાણમાં 200%નો વધારો થયો છે. જાન્યુઆરીથી ડિસેમ્બર 2021 સુધીમાં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ 9,917 હતું પરંતુ 2022ના પ્રથમ છ મહિનામાં તે 30,000 વાહનોને પાર કરી ગયું છે. અમદાવાદ શહેરમાં આ વર્ષે 5,458 ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું હતું જે ગયા વર્ષે જાન્યુઆરીથી જુલાઈ વચ્ચે માત્ર 429 હતું.

આ વર્ષે ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ મહિને 6,000ને સ્પર્શ્યું છે. આવો જ ટ્રેન્ડ સમગ્ર દેશમાં જોવા મળ્યો છે. સમગ્ર દેશમાં ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ મહિને 28,000 વાહનોથી વધીને 70,000થી વધુ થઈ ગયું છે.

માર્ચ 2022માં 77 હજારથી વધુ ઈવી વેચાયા, જે એપ્રિલમાં ઘટી 72 હજાર થયા છે.

લોકો મોટે ભાગે શહેર અને નજીકના વિસ્તારોમાં ફરવા માટે ઇવી ખરીદે છે. પેટ્રોલના ઊંચા ભાવ અને સબસિડીના કારણે ઈવી ખરીદીને વેગ મળ્યો. 2021માં ટુ-વ્હીલર અને કાર સેગમેન્ટમાં ઇલેક્ટ્રિક વાહનોનો એકંદર હિસ્સો માત્ર 0.83% હતો જે વધીને 4.59% થયો છે.

પેટ્રોલના ઊંચા ભાવને કારણે દેશમાં EVs (મુખ્યત્વે ટુવ્હિલર્સ)નું વેચાણ માસિક ધોરણે 25થી 35 ટકાના દરે વધી રહ્યું છે. વેબસાઈટ વ્હીકલ ડેશબોર્ડ અનુસાર મે 2021માં દેશમાં 3311 ઈવી વેચાયા હતા. જે ડિસેમ્બર 2021 સુધીમાં 50 હજારની સપાટી ક્રોસ કરી ગયું હતું. બાદમાં જાન્યુઆરીમાં વેચાણમાં થોડો ઘટાડો નોંધાયો હતો.

ઇલેક્ટ્રિક વાહનનું વેચાણ વધશે: 2027 સુધીમાં 18 અબજનું થશે. 2020-2023 સુધીમાં ઈલેક્ટ્રિક વાહનોનુ માર્કેટ 26 ટકાના વાર્ષિક દરે પોહ્ચે તેવી શક્યતા છે. જેના પગલે 2032 સુધી તમામ નવા વાહનોનુ ઈલેક્ટ્રિફિકેશન કરવાનો લક્ષ્યાંક છે.
દેશનુ ઓટોમોટિવ ઈલેક્ટ્રોનિક્સ માર્કેટ 2027 સુધીમાં 18 અબજ ડોલરની સપાટીએ પોહચી જાય તેવી શક્યતા વર્તાઈ રહી છે. એક રિપોર્ટ અનુસાર 2020માં ઓટોમોટીવ ઈલેક્ટ્રોનિક્સના કુલ વેચાણો 6 અબજ રહ્યું હતું. જેને જોતા 2027 સુધીમાં આ કુલ વેચાણ વધી ત્રણગણા વધવાની આશા સેવાઈ રહી છે.

ઈલેક્ટ્રિક વાહનોનો ગ્રોથ આગના બનાવોના કારણે અટક્યો, એપ્રિલમાં વેચાણો ઘટ્યાં છે.[:en]Center vigilance regarding safety standards of Electric Vehicles (EVs); 3 manufacturing companies recall electric vehicles

New Delhi, dated 02-08-2022

As per the information received from the Ministry of Road Transport and Highways (MoRTH), an expert committee with independent experts from DRDO, Indian Institute of Science (IISC) Bengaluru and Naval Science and Technology Laboratory (NSTL) Visakhapatnam to address the related issues recently was formed. For the safety of electric vehicles.

The following manufacturers have recalled vehicles:

Okinawa has recalled 3215 units of vehicles on April 16, 2022.
Pure EV has recalled 2000 units of vehicles as on April 21, 2022.
Ola Electric has recalled 1441 units of vehicles on 23rd April, 2022.
As specified in Rule 126 of the Central Motor Vehicles Rules, 1989, the components of the EV are tested as per relevant standards to ensure compliance.

This information was given by the Minister of State for Heavy Industries, Shri Krishna Pal Gurjar in a written reply to a question in the Lok Sabha today.

The sales of Electric Vehicles (EVs) in the state of Gujarat have grown by 200 per cent till July this year as compared to last year. Electric vehicle sales stood at 9,917 from January to December 2021, but 30,000 vehicles were sold in the first half of 2022. Ahmedabad city sold 5,458 EVs this year, compared to 429 EVs sold between January and July last year.

Electric vehicle sales in Gujarat have touched 6,000 per month this year. Similar trend has been seen across the country. Electric vehicle sales across the country have grown from 28,000 vehicles per month to over 70,000.

More than 77,000 EVs were sold in March 2022, down from 72,000 in April.

People mostly buy electric vehicles to move around the city and the surrounding areas. Higher petrol prices and subsidies encouraged the purchase of electric vehicles. The total share of electric vehicles in the two-wheeler and car segment has increased from just 0.83% in 2021 to 4.59% in 2021.

The sales of EVs (mainly two-wheelers) in the country are growing at a rate of 25 to 35 per cent on a monthly basis due to high petrol prices. According to the website Vehicle Dashboard, 3311 EVs were sold in the country in May 2021. Which had crossed the 50 thousand mark by December 2021. Later in January, sales declined slightly.

Electric vehicle sales to grow: The 18 billion electric vehicle market by 2027 is expected to grow at an annual rate of 26 percent by 2020-2023. After this, the target is to electrify all new vehicles by 2032.
The country’s automotive electronics market is expected to reach a level of $18 billion by 2027. According to a report, the total sales of automotive electronics in 2020 was 6 billion. Given this, total sales are expected to triple by 2027.

Electric vehicles growth stalled due to fire incidents, sales fall in April.[:hn]इलेक्ट्रिक वाहनों (ईवी) के सुरक्षा मानकों के बारे में केंद्र की सतर्कता; 3 निर्माण कंपनियां इलेक्ट्रिक वाहनों को वापस बुलाती हैं 3 manufacturing companies recall electric vehicles

नई दिल्ली, दिनांक 02-08-2022

सड़क परिवहन और राजमार्ग मंत्रालय (MoRTH) से प्राप्त जानकारी के अनुसार, हाल ही में संबंधित मुद्दों के समाधान के लिए DRDO, भारतीय विज्ञान संस्थान (IISC) बेंगलुरु और नौसेना विज्ञान और प्रौद्योगिकी प्रयोगशाला (NSTL) विशाखापत्तनम के स्वतंत्र विशेषज्ञों के साथ एक विशेषज्ञ समिति का गठन किया गया था। इलेक्ट्रिक वाहनों की सुरक्षा के लिए।

निम्नलिखित निर्माताओं ने वाहनों को वापस बुला लिया है:

ओकिनावा ने 16 अप्रैल, 2022 को 3215 यूनिट वाहनों को वापस मंगाया है।
प्योर ईवी ने 21 अप्रैल, 2022 को 2000 यूनिट वाहनों को वापस मंगाया है।
ओला इलेक्ट्रिक ने 23 अप्रैल, 2022 को 1441 यूनिट वाहनों को वापस मंगाया है।
जैसा कि केंद्रीय मोटर वाहन नियम, 1989 के नियम 126 में निर्दिष्ट है, अनुपालन सुनिश्चित करने के लिए ईवी के घटकों का प्रासंगिक मानकों के अनुसार परीक्षण किया जाता है।

यह जानकारी भारी उद्योग राज्य मंत्री श्री कृष्ण पाल गुर्जर ने आज लोकसभा में एक प्रश्न के लिखित उत्तर में दी।

गुजरात राज्य में इलेक्ट्रिक वाहनों (ईवी) की बिक्री पिछले साल की तुलना में इस साल जुलाई तक 200 फीसदी बढ़ी है। जनवरी से दिसंबर 2021 तक इलेक्ट्रिक वाहनों की बिक्री 9,917 रही, लेकिन 2022 की पहली छमाही में 30,000 वाहनों की बिक्री हुई। अहमदाबाद शहर में इस साल 5,458 इलेक्ट्रिक वाहनों की बिक्री हुई, जबकि पिछले साल जनवरी से जुलाई के बीच केवल 429 इलेक्ट्रिक वाहनों की बिक्री हुई थी।

इस साल गुजरात में इलेक्ट्रिक वाहनों की बिक्री 6,000 प्रति माह पर पहुंच गई है। ऐसा ही ट्रेंड पूरे देश में देखने को मिला है। देश भर में इलेक्ट्रिक वाहनों की बिक्री प्रति माह 28,000 वाहनों से बढ़कर 70,000 से अधिक हो गई है।

मार्च 2022 में 77, 000 से अधिक ईवी बेचे गए, जो अप्रैल में 72,000 से कम थे।

लोग ज्यादातर शहर और आसपास के इलाकों में घूमने के लिए इलेक्ट्रिक वाहन खरीदते हैं। पेट्रोल की ऊंची कीमतों और सब्सिडी ने इलेक्ट्रिक वाहनों की खरीदारी को बढ़ावा दिया। टू-व्हीलर और कार सेगमेंट में इलेक्ट्रिक वाहनों की कुल हिस्सेदारी 2021 में सिर्फ 0.83% से बढ़कर 4.59% हो गई है।

पेट्रोल की ऊंची कीमतों के कारण देश में ईवी (मुख्य रूप से दोपहिया) की बिक्री मासिक आधार पर 25 से 35 प्रतिशत की दर से बढ़ रही है। वेबसाइट व्हीकल डैशबोर्ड के मुताबिक, मई 2021 में देश में 3311 ईवी की बिक्री हुई। जिसने दिसंबर 2021 तक 50 हजार का आंकड़ा पार कर लिया था। बाद में जनवरी में बिक्री में थोड़ी गिरावट आई।

इलेक्ट्रिक वाहनों की बिक्री बढ़ेगी: 2027 तक 18 अरब इलेक्ट्रिक वाहन बाजार के 2020-2023 तक 26 प्रतिशत की वार्षिक दर से बढ़ने की संभावना है। इसके बाद 2032 तक सभी नए वाहनों का विद्युतीकरण करने का लक्ष्य है।
देश का ऑटोमोटिव इलेक्ट्रॉनिक्स बाजार 2027 तक 18 अरब डॉलर के स्तर तक पहुंचने की उम्मीद है। एक रिपोर्ट के मुताबिक 2020 में ऑटोमोटिव इलेक्ट्रॉनिक्स की कुल बिक्री 6 अरब थी। इसे देखते हुए, 2027 तक कुल बिक्री तीन गुना होने की उम्मीद है।

आग की घटनाओं से ठप इलेक्ट्रिक वाहनों की ग्रोथ, अप्रैल में बिक्री में गिरावट[:]