[:en]RELIANCE ACQUIRES MAJORITY EQUITY STAKE IN SKYTRAN INC[:hn]स्काईट्रॉन इंक में रिलायंस ने बहुमत हासिल किया।[:]

[:gj]સ્કાયટ્રાન ઇન્ક.માં રિલાયન્સે બહુમતી હિસ્સો હાંસલ કર્યો

મુંબઈ, 28 ફેબ્રુઆરી 2021

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રિલાયન્સ સ્ટ્રેટેજિક બિઝનેસ વેન્ચર્સ લિમિટેડ (“RSBVL”) દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેણે 26.76 મિલિયન અમેરિકી ડોલરમાં સ્કાયટ્રાન ઇન્ક. (“skyTran”)માં વધારાનો ઇક્વિટી હિસ્સો મેળવીને કંપનીમાં ફુલ્લી ડાયલ્યૂટેડ બેઝિઝ પર કુલ 54.46 ટકાની હિસ્સેદારી હાંસલ કરી છે.

યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ( USA)ના ડેલવેરના કાયદા મુજબ વર્ષ 2011માં સ્થપાયેલી સ્કાયટ્રાન એક ટેક્નોલોજી કંપની છે. સ્કાયટ્રાને ટ્રાફિકની વૈશ્વિક સમસ્યાને ઉકેલવા માટે પેસિવ મેગ્નેટિક લેવિટેશન એન્ડ પ્રોપલ્શન ટેક્નોલોજીની શોધ કરી છે. સ્માર્ટ મોબિલિટી સોલ્યૂશનનું સર્જન કરવા માટે સ્કાયટ્રાને આ ટેક્નોલોજી ડેવલપ કરી છે. સ્કાયટ્રાન દ્વારા શોધવામાં આવેલી અતિ આધુનિક ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ તેના દ્વારા ખાસ વિકસાવવામાં આવેલી પેટન્ટેડ પેસિવ મેગ્નેટિક લેવિટેશન ટેક્નોલોજી પર આધારિત છે અને અત્યાધુનિક આઇટી, ટેલિકોમ, IoT અને એડ્વાન્સ મટિરિયલ ટેક્નોલોજીનો ઉપયોગ કરશે જે ઝડપી, સુરક્ષિત, પર્યાવરણીય રીતે અનુકૂળ અને આર્થિક રીતે પરવડે તેવી હશે. કંપનીને ઇનોવેશન એન્ડેવર્સ જેવા વિશ્વ કક્ષાના નોંધપાત્ર વેન્ચર કેપિટલ ઇન્વેસ્ટર્સની પણ સહાય મળી રહી છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, “સ્કાયટ્રાનમાં બહુમતી હિસ્સો હાંસલ કરવો એ ભવિષ્યની ટેક્નોલોજીના નિર્માણમાં રોકાણ કરવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે જે વિશ્વને નવો આયામ આપશે. ભારતમાં અને વિશ્વમાં અન્યત્ર શહેરની અંદર અને શહેરો વચ્ચે ઝડપી કનેક્ટિવિટી માટે, ઝડપી-કાર્યક્ષમ-પરવડે તેવું ટ્રાન્સપોર્ટેશન સર્વિસ પ્લેટફોર્મ વિકસાવવા માટે સ્કાયટ્રાન જે સ્તરની ક્ષમતા ધરાવે છે એ જોઈને અમે ઉત્સાહિત છીએ. અમે દૃઢપણે માનીએ છીએ કે વૈકલ્પિક ઊર્જાનો ઉપયોગ કરીને વાયુ તથા ધ્વનિ પ્રદુષણમાં નોંધપાત્ર ઘટાડો કરીને પ્રદુષણમુક્ત ઝડપી વ્યક્તિગત ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ પર્યાવરણની જાળવણીમાં મહત્વનું યોગદાન આપશે.”

આ સોદામાં રિલાયન્સ તરફે કોવિન્ગટન એન્ડ બર્લિંગ એલએલપી કાયદાકીય તથા ફ્રેશફિલ્ડ બ્રૂકહોન્સ ડેરિંગર યુએસ એલએલપી આઇપી સલાહકાર તરીકે હતા.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિષે :

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નાણાંકીય રીતે દેશના ખાનગી ક્ષેત્રની સૌથી મોટી કંપની છે. 31 માર્ચ 2020ના રોજ તેનું કુલ ટર્ન ઓવર રૂ. 659,205 કરોડ (87.1 બિલિયન અમેરિકી ડોલર), રોકડ નફો રૂ. 71,446 કરોડ (9.4 બિલિયન અમેરિકી ડોલર), ચોખ્ખો નફો રૂ. 39,980 કરોડ (5.3 બિલિયન અમેરિકી ડોલર) છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પ્રવૃત્તિઓ હાઇડ્રોકાર્બન એક્સપ્લોરેશન અને ઉત્પાદન, પેટ્રોલિયમ રિફાઇનિંગ અને માર્કેટીંગ, પેટ્રોકેમિકલ્સ, રિટેલ અને 4જી ડિજીટલ સેવાઓમાં વિસ્તરેલી છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ફોર્ચુન ગ્લોબલ 500ની દુનિયાની સૌથી મોટી કંપનીઓની યાદીમાં સ્થાન ધરાવે છે. હાલમાં આવકની દ્રષ્ટિએ તેનું 148મું સ્થાન છે તથા નફાની દ્રષ્ટિએ 98મું સ્થાન છે. રિલાયન્સ ફોર્બ્સ ગ્લોબલ 2000 લિસ્ટ (2019)માં 71મું અને ભારતની ટોચની કંપની તરીકેનું સ્થાન ધરાવે છે. લિંકેડઇનની “ટોપ કંપનીઝ વ્હેર ઇન્ડિયા વોન્ટ્સ ટુ વર્ક નાઉ” (2019)માં રિલાયન્સ 10માં ક્રમે છે.[:en]Mumbai, 28th February 2021: Reliance Strategic Business Ventures Limited (“RSBVL”), a wholly owned subsidiary of Reliance Industries Limited, announced that it has acquired additional equity stake in its investee company skyTran Inc. (“skyTran”) for a consideration of USD 26.76 million increasing its shareholding to 54.46% on a fully diluted basis.

skyTran is a technology company incorporated under the laws of Delaware, United States of America (USA) in 2011. skyTran has developed breakthrough passive magnetic levitation & propulsion technology for implementing personal transportation systems aimed at solving the problem of traffic congestion globally. The technology has been developed by skyTran to create Smart Mobility Solutions. The proposed skyTran transportation systems would consist of computer-controlled passenger pods running on its state-of-the-art, patented Passive Magnetic Levitation technology and would use cutting edge IT, Telecom, loT and Advanced Materials technologies to transport passengers in a fast, safe, green, and economical manner. It is also supported by notable global venture capital investors such as Innovation Endeavors.

Mr. Mukesh Ambani, Chairman and Managing Director of Reliance Industries, said, “Our acquiring majority equity stake in skyTran reflects our commitment to invest in building futuristic technologies that would transform the world. We are excited by skyTran’s potential to achieve an order of magnitude impact on highspeed intra and inter-city connectivity and its ability to provide a high speed, highly efficient and economical ‘Transportation-As-A-Service’ platform for India and the Rest of the World. We firmly believe that non-polluting high speed personal rapid transportation system will help facilitate environmental sustainability through efficient use of alternative energy and make an impactful reduction in air and noise pollution.”

The law firms Covington & Burling LLP and Freshfields Bruckhaus Deringer US LLP acted as legal counsel and IP counsel respectively to Reliance Industries.

About Reliance Industries Limited (RIL)

RIL is India’s largest private sector company, with a consolidated turnover of INR 659,205 crore ($87.1 billion), cash profit of INR 71,446 crore ($9.4 billion), and net profit of INR 39,880 crore ($5.3 billion) for the year ended March 31, 2020.

RIL’s activities span hydrocarbon exploration and production, petroleum refining and marketing, petrochemicals, retail and digital services. RIL is the top-most ranked company from India to feature in Fortune’s Global 500 list of ‘World’s Largest Companies’ – currently ranking 96th. The company stands 71st in the ‘Forbes Global 2000’ rankings for 2019 – top-most among Indian companies. It ranks 10th among LinkedIn’s ‘The Best Companies to Work For In India’ (2019).[:hn]मुंबई, 1 मार्च 2021

Reliance Strategic Business Ventures Limited (“RSBVL”), Reliance Industries Ltd. की पूर्ण स्वामित्व वाली सहायक कंपनी, ने घोषणा की है कि उसने .7 26.76 मिलियन में Skytron Inc. का अधिग्रहण कर लिया है। (“स्काईट्रान”) ने पूरी तरह से पतला आधार पर कंपनी में अतिरिक्त इक्विटी हिस्सेदारी 54.46% हासिल कर ली है।

स्काईट्रॉन संयुक्त राज्य अमेरिका (यूएसए) में डेलावेयर कानून के तहत 2011 में स्थापित एक प्रौद्योगिकी कंपनी है। स्काईट्रा ने यातायात की वैश्विक समस्या को हल करने के लिए निष्क्रिय चुंबकीय उत्तोलन और प्रणोदन तकनीक का आविष्कार किया है। स्काईट्रा ने एक स्मार्ट मोबिलिटी सॉल्यूशन बनाने के लिए इस तकनीक को विकसित किया है। स्काईट्रॉन द्वारा आविष्कार की गई अत्याधुनिक परिवहन प्रणाली अपने विशेष रूप से विकसित पेटेंट चुंबकीय उत्तोलन प्रौद्योगिकी पर आधारित है और यह अत्याधुनिक आईटी, दूरसंचार, IoT और उन्नत सामग्री प्रौद्योगिकी का उपयोग करेगी जो तेज, सुरक्षित होगी। पर्यावरण के अनुकूल और सस्ती। कंपनी को इनोवेशन एंडेवर जैसे विश्व स्तरीय उल्लेखनीय उद्यम पूंजी निवेशकों द्वारा भी समर्थन दिया जा रहा है।

रिलायंस इंडस्ट्रीज के अध्यक्ष और प्रबंध निदेशक, मुकेश अंबानी ने कहा, “स्काईट्रॉन में बहुमत हिस्सेदारी हासिल करने से भविष्य की प्रौद्योगिकियों के निर्माण में निवेश की हमारी प्रतिबद्धता का पता चलता है जो दुनिया को एक नया आयाम देगा। भारत में शहरों और शहरों के भीतर तेजी से कनेक्टिविटी के लिए। दुनिया में कहीं और। हम उस स्तर को देखने के लिए उत्साहित हैं जिस स्तर पर स्काईट्रॉन एक कुशल-सस्ती परिवहन सेवा प्लेटफॉर्म विकसित करने की क्षमता रखता है। हम दृढ़ता से मानते हैं कि वैकल्पिक ऊर्जा का उपयोग करने से वायु और ध्वनि प्रदूषण में काफी कमी आएगी और प्रदूषण-मुक्त तेजी से योगदान होगा। निजी परिवहन प्रणाली पर्यावरण। ”

रिलायंस इंडस्ट्रीज आर्थिक रूप से देश की सबसे बड़ी निजी क्षेत्र की कंपनी है। 31 मार्च, 2020 तक इसका कुल कारोबार रु। 659,205 करोड़ (US 87 87.1 बिलियन), नकद लाभ रु। 71,446 करोड़ (US 9. 9.4 बिलियन), शुद्ध लाभ रु। 39,980 करोड़ (US 5. 5.3 बिलियन)। रिलायंस इंडस्ट्रीज लिमिटेड की गतिविधियों में हाइड्रोकार्बन अन्वेषण और उत्पादन, पेट्रोलियम शोधन और विपणन, पेट्रोकेमिकल, खुदरा और 4 जी डिजिटल सेवाएं शामिल हैं।

रिलायंस इंडस्ट्रीज लिमिटेड फॉर्च्यून ग्लोबल 500 में दुनिया की सबसे बड़ी कंपनियों में शुमार है। वर्तमान में यह राजस्व के मामले में 148 वें और लाभ के मामले में 98 वें स्थान पर है। फोर्ब्स ग्लोबल 2000 लिस्ट (2019) में रिलायंस को भारत में 71 वां और भारत में शीर्ष कंपनी का स्थान मिला है। Reliance ने लिंक्डइन की “शीर्ष कंपनियों जहां भारत अब काम करना चाहता है” (2019) में 10 वां स्थान प्राप्त किया।[:]