[:gj]છોટાઉદેપુરમાં હેરોઈન બનાવવા ગાંજાનું ખેતર પકડાયું [:]

[:gj]12-11-2021
છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ખેડૂતો ગાંજાની ખેતી કરી રહ્યા છે. કસરવાવ ગામેથી અંકલેશ રાઠવા નામના વ્યક્તિના ખેતરમાંથી ગાંજાના 275 નંગ છોડ, વજન 262 કિલો, કિંમત 26 લાખ છે.
થોડા દિવસ પૂર્વે છોટાઉદેપુર જિલ્લા ઝોઝ વિસ્તારના મીઠીબોર ગામેથી 71 લાખનો ગાંજો ખેતરમાંથી ઝડપી પાડ્યો હતો.

[:]