આજ અડ્ડા બંધ પણ ભાજપના કયા નેતા દારૂના ગુનામાં પકડાયા ? 

રાજકોટમાં દારૂ પીને બળાત્કાર કર્યો હોવાની ઘટના બહાર આવ્યા બાદ અમદાવાદના રાણીપમાં લોકોએ દારૂના અડ્ડા પર જનતા રેડ પાડ્યા બાદ ગુજરાત ભરમાં ચાલતાં અડ્ડાઓ બંધ કરાવ્યા હતા. અમદાવાદમાં આવા 1050 અડ્ડા હોવાનું બુટલેગરો કહે છે. સમગ્ર ગુજરાતમાં તેનાથી 20 ગણા દારૂના અડ્ડા છે. જેના પર દેશી વધું અને વિદેશી પ્રકારનો ઓછો દારૂ વેચાય છે. પણ … Continue reading આજ અડ્ડા બંધ પણ ભાજપના કયા નેતા દારૂના ગુનામાં પકડાયા ?