Thursday, April 18, 2024

[:gj]અમદાવાદની રથયાત્રામાં 72 લોકો ગુમ થયા[:en]72 people missing in Ah...

 Ahmedabad, 23 June 2023 72 people went missing in the 146th Jagannath Rath Yatra in Ahmedabad. 72 people including children, women and elderly people went missing in the huge crowd of Rath Yatra. To help the missing persons, 72 missing persons were reunited with their families by the Special-56 Squad. Of the 72 missing civilians,...

[:gj]સફેદ રોડ કે સફેદ જૂઠ – બેંગલોરમાં ભાજપે સફેદ માર્ગો બંધ કર્...

White Roads or White Lies - BJP closed white roads of Bengaluru, CM Bhupendra Patel and Amit Shah started in their areas, सफेद सड़कें या सफेद झूठ - बीजेपी ने बंद की बेंगलुरु की सफेद सड़कें, मुख्यमंत्री भूपेंद्र पटेल और अमित शाह ने अपने क्षेत्रों में की शुरुआत દિલીપ પટેલ અમદાવાદ, 21 જુન 2021 20 જુન 2023માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના ત...

[:gj]ધોલેરા એરપોર્ટ 15 વર્ષથી બની ન શક્યું, ફરી એક વખત 2026 સુધી મુદત ...

Dholera airport could not be built in 15 years, once again postponed till 2026, 15 साल में नहीं बन सका धोलेरा एयरपोर्ट, एक बार फिर 2026 तक टला દિલીપ પટેલ ગાંધીનગર, 7 જૂન 2023 ઉદ્યોગ પ્રધાન બળવંત રાજપૂતે સંસદસભ્યઓ તથા ધારાસભ્યોની સ્થાયી પરામર્શ સમિતિની બેઠકમાં 6 જૂન 2023માં ગાંધીનગર ખાતે ફરી એક વખત કહ્યું કે, રાજ્યના માળખાકીય વિકાસમાં ઉદાહર...

[:gj]અમદાવાદના દોડવીર રૂપેશ મકવાણા ગિનિજ બુક ઓફ વર્ડ રેકર્ડમાં સ્થાન મ...

Ahmedabad runner Rupesh Makwana will find a place in the Guinness Book of Word Records અમદાવાદ, 24 મે 2023 ‘સુપર 30’ ફિલ્મની પટકથા કરતાં ચઢીયાતી વાર્તાનું સર્જન ગુજરાતના યુવાન દોડવીર રૂપેશ મકવાણાએ કરી છે. જેના નામે વિશ્વ વિક્રમ સ્થાપિત થઈ શકે તેમ છે. રૂપેશ મકવાણાએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે દાવો રજૂ કર્યો હતો. ભાજપની અને સંઘની યુવા પાંખ...

[:gj]અમદાવાદમાં 57 લાખ ટન કચરાનો ડુંગર દૂર કરી 35 હજાર એકર જમીન ખુલ્લી...

21 મે 2023 સુધીમાં ગુજરાતમાં અમિત શાહના ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અત્યાર સુધીમાં 18 હજાર કરોડના કામો થયા છે. ચાંદલોડિયામાં સીવરેજ પંપિંગ સ્ટેશન 400 કરોડનું, નારણપુરામાં જિમ્નેશિયમ અને પુસ્તકાલય, છારોડીમાં ચોખ્ખા પાણીના તળાવ, વાડજમાં 18 કરોડના ખર્ચે રૈન બસેરા, ગોતામાં ફાયર સ્ટેશન, થલતેજમાં તળાવ, 2501 પરિવારોને ઘર યોજનાઓનો સમાવેશ થાય છે. અમદાવાદ શહે...

[:gj]ઘઉંના છોડના લીલા પાન અને પાઉડરથી નવજીવન [:en]With green leaves an...

Rejuvenation with wheat green leaves and powder ગાંધીનગર, 21 મે 2023 ગુજરાતના આર્થક પાટનગર અમદાવાદ નજીક જીવણપુરા ગામના ખેડૂત ધરમશી પટેલએ તેઓ મહિને રૂપિયા 1 લાખ મેળવી રહ્યાં છે. પહેલા ભેંસના દૂધનો ધંધો કરતાં હતા. તે છોડીને ઘઉંનો પાક તૈયાર કરીને પાન વેચવાનો ધંધો કર્યો હતો. જ્યુસના વધેલા વપરાશને ધ્યાને લઈને ઘઉંની ખેતી કરીને તેના પાન અમદાવાદમાં ...

[:gj]ભાજપની શેખી પણ 2022માં ગુજરાત ક્ષય મુક્ત ન થયુ, તમાકુથી ટીબી વધ્ય...

ગાંધીનગર, 20 એપ્રિલ 2023 વિશ્વ આરોગ્ય સંગઠ્ઠને વર્ષ 2030 સુધીમાં ટીબી મુક્ત વિશ્વનું લક્ષ્યાંક નક્કી કર્યું છે. ભારતમાં 2025માં ટીબી નાબુદ કરવાની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. ગુજરાત સરકારે 2022માં રાજ્યને 'ટીબી મુક્ત' બનાવવાની જાહેરાત પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરી હતી. 'ટીબી નિર્મૂલન'ની દિશામાં અગ્રણી રાજ્ય બનવાની શેખી મારી ...

[:gj]ગુજરાતની 13 પવિત્ર નદી ભાજપ રાજમાં નહાવા લાયક ન રહી [:en]13 holy ...

ગુજરાતની 13 પવિત્ર નદી ભાજપ રાજમાં નહાવા લાયક ન રહી સાબરમતી, ભાદર, ખારી, અમલાખાડી, વિશ્વામિત્ર, ધાડર સૌથી વધુ પ્રદૂષિત. મીંઢોળા, માહી, શેઢી, ભોગાવો, ભૂખી ખાડી, દમણગંગા, તાપી નહી ન્હાવા લાયક પ્રદૂષિત નદીઓના લીસ્ટમાં. અમદાવાદ, 6 એપ્રિલ 2023 પ્રદુષણ ઘટાડવા માટે કેન્દ્રની મોદી સરકારે ગુજરાત માટે અતિ પ્રદૂષિત નદીઓમાં પ્રદુષણ ધટાડવા વર્ષ 2022...

[:gj]ગુજરાતમાં કમોસમી વરદાસથી 15 જિલ્લાના 2 લાખ હેક્ટરનો સર્વે થતાં 42...

ગાંધીનગર, 6 એપ્રિલ 2023 કેબિનેટ બેઠકમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદથી ખેતી અને બાગાયતી પાકમાં થયેલા નુકશાન અંગે ચર્ચા કરાઇ હતી‌. માર્ચ માસ દરમિયાન થયેલા કમોસમી વરસાદને કારણે 15 જિલ્લાનાં 64 તાલુકાના 2785 ગામોમાં પાક નુકશાન થયું છે. જૂનાગઢ, અમરેલી, કચ્છ, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, તાપી, રાજકોટ, બનાસકાંઠા, સુરત, બોટાદ, જામનગર, ભાવનગર,અરવલ્લી અને...

[:gj]સંયુક્ત માહિતી નિયામક હિમાંશુ ઉપાધ્યાય નિવૃત્તિ થયા[:en]Gujarat&#...

અમદાવાદ, 31 માર્ચ 2023 અમદાવાદમાં માહિતી ખાતીના સંયુક્ત માહિતી નિયામક હિમાંશુ ઉપાધ્યાય નિવૃત્તિ થયા છે. હિમાશુ વ્યાસ ગુજરાતના જાણિતા પત્રકારના પુત્ર છે. ગાંધીનગરના પત્રકારોમાં પ્રિય રહ્યાં છે. તેમનો સાલસ સ્વભાવ અને માહિતી આપવામાં હંમેશ મદદરૂપ રહ્યાં છે. તેમણે આરોગ્યની કટોકટીમાં ફસાયેલા ઘણાં પત્રકારોને સરકારી નિયમો પ્રમાણે મદદ કરી હતી. પોતાના સુદીર...

[:gj]જાપાનની લોન લઈ મોદીએ અમદાવાદ મેટ્રો બનાવી[:en]Modi built the Ahme...

અમદાવાદ, 30 સપ્ટેમ્બર 2022 જાપાન ઈન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી(જૈકા) દ્વારા નવેમ્બર 2015માં રૂ.5968 કરોડનું ભંડોળ પહેલાં ફેઈઝ માટે આપવાની જાહેરાત કરી હતી. વર્ષ 2016માં રૂ.4456 કરોડની રકમ જાપાને આપી હતી. કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી 2019માં રૂપિયા 5384 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે. કુલ પ્રોજેક્ટ રૂ.30 હજાર કરોડ સુધી થઈ જશે. જાપાનની લોનના કારણે મેટ્રો બન...

[:gj]અમેરિકાના મેનહટન મેટ્રો રેલની જેમ અમદાવાદ મેટ્રોમાં ઘણું કરવું પડ...

અમદાવાદ, 30 સપ્ટેમ્બર 2022 અમદાવાદની ખર્ચાળ ગુજરાત મેટ્રો રેલ બાદ હજું ઘણું કરવાનું બાકી. અમદાવાદને સારી રેલ સેવા આપવી હશે તો મેનહટનની રેલની જેમ કામ કરવું પડશે. અમદાવાદ મેટ્રો રેલ ઓછો વ્યાપ ધરાવતી ખર્ચાળ સુવિધા છે. મેટ્રો રેલના નેટવર્ક માટે દર કિલોમીટર દીઠ અઢીસોથી ત્રણસો કરોડનો ખર્ચ કરવો પડે છે. અંડર ગ્રાઉન્ડ મેટ્રો ચારસો કરોડમાં પડે છે. મેટ્...

[:gj]અમદાવાદ મેટ્રોના બાંધકામમાં ખામી જણાતાં ઝડપ 50 ટકા ઘટાડી દેવાઈ[:e...

સેફ્ટી રેગ્યુલેટર અમદાવાદ મેટ્રો કામગીરી માટે થર્ડ પાર્ટી ઓડિટ માંગે છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2022માં મેટ્રો રેલવે સેફ્ટી કમિશનર - CMRS દ્વારા મેટ્રો રેલના 40 કિલો મિટરની રેલવેના કામની તપાસ કરવામાં આવી હતી. જેમાં અનેક ખામીઓ બહાર આવી છે. મુસાફરોની સલામતી પર સીધી અસર કરે છે.  ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)ને ખામીઓ સુધારવા માટે કહેવામાં આવ્યું છ...

[:gj]અમદાવાદ મેટ્રોનું 2 હજાર કરોડની રેલ અને વરસે આવક 24 લાખ[:en]Rail ...

ગાંધીનગર, 27 સપ્ટેમ્બર 2022 2019ની લોકસભાની ચૂંટણીમાં મતદારોને દેખાડીને મત લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 4 માર્ચ 2019માં સાંજે 5 વાગ્યે અમદાવાદ મેટ્રો રેલનાં ફેઝ-1ની ટ્રેન દોડાવી હતી. 2019થી આજ સુધીના 3 વર્ષમાં આ ટ્રેનમાં કોઈ બેસવા તૈયાર નથી. વર્ષ 2020-21 દરમિયાન ગુજરાત મેટ્રો વાર્ષિક રૂ.4.42 લાખ કમાય છે, માત્ર 130 મુસાફરો મેટ્રો ટ્રનમાં...

[:gj]અમદાવાદ મેટ્રોને 20 વર્ષથી ખોટના ખાડામાં નાંખતા મોદી[:en]Modi is ...

અમદાવાદ, 27 સપ્ટેમ્બર, 2022 અમદાવાદની મેટ્રોરેલના 32 કિલોમીટરનું કામ પૂરું કરવામાં 20 વર્ષ લાગી ગયા છે. પૂરો પ્રોજેક્ટ 3 હજાર કરોડમાં બનવાનો હતો જે હવે રૂ.30 હજાર કરોડમાં પૂરો થઈ શકે એવી શક્યતા છે. ખર્ચ પ્રથમ તબક્કાના પ્રોજેક્ટ માટે કુલ રોકાણ રૂ. 10,773 કરોડ નક્કી કરાયો છે. 20.536 કિ.મી.ના થલતેજથી વસ્ત્રાલ ટ્રેક માટે, તે 6,681 કરોડ રૂપિ...