કેસર કેરી પર ખતરો, 10 વર્ષમાં હેક્ટર દીઠ ઉત્પાદકતા ઘટી ગઈ

અમદાવાદ, 08 ફેબ્રુઆરી 2020 સૌરાષ્ટ્રમાં આંબાના બગાચીમાં ભુકીછારાનો ફુગજન્ય રોગ દર વર્ષે આવતો હોવાથી કેસર કેરીના ઉત્પાદન ઘટી રહ્યું છે. છેલ્લાં 10 વર્ષથી રોગચાળો આવી રહ્યો છે. ખેડૂતો વાવેતર વધારી રહ્યાં છે. પણ કેસર કેરીનું હેક્ટર દીઠ ઉત્પાદન ઘટી રહ્યું છે. ગુજરાતમાં વર્ષે રૂ,2 હજાર કરોડની કેરીનો વેપાર છે. જેમાં 40 ટકા હિસ્સો સૌરાષ્ટ્રનો છે. … Continue reading કેસર કેરી પર ખતરો, 10 વર્ષમાં હેક્ટર દીઠ ઉત્પાદકતા ઘટી ગઈ