જેણે આખું ગામ બદલી નાંખ્યું, તે હવે ગુજરાત બદલવા મેદાને

લવાલના પૂર્વ સરપંચ મહિપતસિંહ ચૌહાણ કામ થકી લોકપ્રિય થયા અને રાજકીય કિન્નાખોરીનો ભોગ બન્યા હવે યુવાન રાજકારણીઓ તૈયાર કરશે, ગ્રામ પંચાયતોની ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાતના રાજકારણને બદલવા સર્વ સમાજ સેના વસો તાલુકાના લવાલ ગામના પૂર્વ સરપંચ મહિપતસિંહ ચૌહાણે એકલા હાથે પોતાના ગામને બદલી નાખ્યું હતું. કોઈ રાજકીય પક્ષ કે સરકારની મદદ વગર. તેમણે … Continue reading જેણે આખું ગામ બદલી નાંખ્યું, તે હવે ગુજરાત બદલવા મેદાને