સ્વાન કંપની હઠાવો આંદોલન તોડી પાડવા ખાનગી સૂચના  

જાફરાબાદનાં ભાકોદર ગામની સ્‍વાન કંપનીને હટાવવાની માંગ સાથે સ્‍વાન કંપની હટાવો આંદોલન સમિતિએ કલેકટરને આવેદનપત્ર પાઠવેલ છે. જેમાં ઘણી ચોંકાવનારી વિગતો આપવામાં આવી છે. આ ઘટના બાદ રાજ્યસરકાર જાગી છે અને ગાંધીનગરથી કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે. કોઈ પણ હિસાબે આ કંપનીને બચાવી લેવા માટે આદેશો કરાયા છે. પણ ગામ લોકો લડી લેવા માટે સજ્જ … Continue reading સ્વાન કંપની હઠાવો આંદોલન તોડી પાડવા ખાનગી સૂચના