2011-12 સુધી કેરીનું વાવેતર અને ઉત્પાદન

કેરીનું ૨૦૧૧-૧૨માં ૧.૩૬ લાખ હેક્ટરમાં વાવેતર થતાં ઉત્પાદનનો આંક ૯. ૬૬ લાખ ટન રહ્યો હતો. રાજ્યમાં કેરીના ઉત્પાદનમાં જૂનાગઢનો તલાલા અને વંથલી ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વલસાડ પંથક મોખરે ગણાય છે. આંબામાં ફ્લાવરિંગ સારા તબક્કામાં હોવાથી આફૂસ કેરી પણ એપ્રિલની શરૃઆતમાં બજારમાં આવવાની સંભાવના છે. કેરીના ઉત્પાદનમાં વિશ્વ બજારમાં ભારતનો દબદબો છે. વિશ્વમાં ભારતની કેરીની નિકાસ … Continue reading 2011-12 સુધી કેરીનું વાવેતર અને ઉત્પાદન