વ્યાપક ફરિયાદો બાદ જમીન રિસર્વેની કામગીરીમાં પ્રૉમોગેશન સ્થગીત કરવાનો નિર્ણય કરતી સરકાર

સમગ્ર રાજ્યમાં જમીન માપણી નો મુદ્દો વિવાદિત બનતા રાજ્ય સરકારે કરેલા પ્રોમોગેશન ઓર્ડરો સ્થગિત કરવાની ફરજ પડી છે. ખેડૂતો અને જમીન ખાતેદારો તેમજ ધારાસભ્યોની વ્યાપક રજૂઆતો બાદ સરકારે આ નિર્ણય કરવો પડ્યો છે. તો બીજી તરફ ખેડૂતોના ખાતા અનલોક કરવાની ફરજ પડી છે. આજે પ્રધાન મંંડળની કેબિનેટ બેઠકમાં આ અંગે લેવાયેલા નિર્ણય ની માહિતી આપતા … Continue reading વ્યાપક ફરિયાદો બાદ જમીન રિસર્વેની કામગીરીમાં પ્રૉમોગેશન સ્થગીત કરવાનો નિર્ણય કરતી સરકાર