શું છે અમદાવાદ મેટ્રો રેલ કૌભાંડ ? આરોપી પૂર્વ IAS સંજય ગુપ્તાની રૂ.14.15 કરોડની સંપત્તિ જપ્ત

ગાંધીનગર, 9 જૂલાઈ 2020 રાજ્યમાં બહુચર્ચિત મેટ્રો રેલ કૌભાંડમાં ઇડીએ મોટી કાર્યવાહી કરી છે. જેમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરનાર ગુજરાતના પૂર્વ IAS સંજય ગુપ્તાની 14.15 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લેવામાં આવી છે. જેમાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ, નિશા ગ્રુપની હોટલ અને નોઇડામાં આવેલા ફ્લેટનો સમાવેશ થાય છે, તેની હાલમાં જપ્ત કરાયેલી સંપત્તની વેલ્યું રૂપિયા 14 કરોડ … Continue reading શું છે અમદાવાદ મેટ્રો રેલ કૌભાંડ ? આરોપી પૂર્વ IAS સંજય ગુપ્તાની રૂ.14.15 કરોડની સંપત્તિ જપ્ત