[:gj]શું છે અમદાવાદ મેટ્રો રેલ કૌભાંડ ? આરોપી પૂર્વ IAS સંજય ગુપ્તાની રૂ.14.15 કરોડની સંપત્તિ જપ્ત [:hn] क्या है अहमदाबाद मेट्रो रेल घोटाला? आरोपी पूर्व आईएएस संजय गुप्ता की 14.15 करोड़ की संपत्ति जब्त[:]

[:gj]ગાંધીનગર, 9 જૂલાઈ 2020

રાજ્યમાં બહુચર્ચિત મેટ્રો રેલ કૌભાંડમાં ઇડીએ મોટી કાર્યવાહી કરી છે. જેમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરનાર ગુજરાતના પૂર્વ IAS સંજય ગુપ્તાની 14.15 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લેવામાં આવી છે. જેમાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ, નિશા ગ્રુપની હોટલ અને નોઇડામાં આવેલા ફ્લેટનો સમાવેશ થાય છે, તેની હાલમાં જપ્ત કરાયેલી સંપત્તની વેલ્યું રૂપિયા 14 કરોડ ઉપર થાય છે.

સંજય ગુપ્તાએ મેટ્રો રેલ પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાની ગેરરીતી કરીને સરકારના રૂપિયા ચાઉં કરી લીધા હતા, આ કેસની તપાસમાં તેની ધરપકડ કરાઇ હતી. બાદમાં ઇડીએ આ કેસની તપાસ કરતા 36 કરોડ રૂપિયાની તેની સંપત્તિ પહેલા જ જપ્ત કરી હતી અને હવે વધુ સંપત્તિ જપ્ત કરી લેવામાં આવી છે.

વડાપ્રધાન Modi એ દેશ માટે એક નહીં બુલેટ ટ્રેનનો પાયો આજે 14 સપ્ટેમ્બરે નાંખ્યો છે ત્યારે તેમણે અગાઉ મેટ્રો ટ્રેનનો પાયો નાંખ્યા પછી શું થયું હતું તે દેશના લોકોને જાણવા જેવું છે. ગાંધીનગર-આમદાવાદ વચ્ચેની મેટ્રોટ્રેનનંે કામ શરૂ થયું ત્યારે તેના પ્લાન, ડિઝાઈન અને ખરીદીના 1868 કામો, કોઈ જાતના નિયમ બનાવ્યા વગર આપી દેવાયા હતા. જેમાં રૂ.584 કરોડના આ કામ થતાં હતા. જેમાં સિમેંટ, લોખંડ, માટી પુરાણ, કાસ્ટીંગ યાર્ડ, ડાયાફ્રામ, મેટલ,રેતી, રબલ, બોલ્ડર, ગ્રીટ કપચી, મજૂરી અને રીટેઈનીંગવોલનું બાંધકામ કરવામાં આડેધડ નાણાં આપી દેવાયા હતા. જેના આડેધડ કામ આપવામાં આવ્યા હતા. 2012માં આ કામ શરૂ કરાયું તેની સાથે જ વિવાવદ શરૂ થયો હતો. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે કામ કરી ચૂકેલા સંજય ગુપ્તાને આ કામ આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ કરોડો રૂપિયાના કૌભાંડો થયા હતા તે બધું જ મોદી જાણતાં હતા. સ્થાનિક સપ્લાયર દ્વારા માલ સામાન આપવા માટે કોઈ ટેન્ડર વગર માત્ર ભાવ મંડાવીને તેમાંથી મોટા ભાગના કામ આપી દેવામાં આવ્યા હતા. જે કેટલાંક નિયમ બનાવેલાં હતા તે GSPC ના નિયમ સીધા લાગુ કરી લેવાયા હતા. એ વાત જાણીતી છે કે, GSPC માં અબજો રૂપિયાના ભ્રષ્ટાચાર થયા છે. તેના જ નિયમો સીધા અમલી બનાવી દેવાયા હતા. તેમ છતાં તેમના કોઈ નિયમો લાગુ કરાયા ન હતા. મોદીએ ગુજરાત છોડી દીધું પછી જ આનંદીબેન પટેલે મેટ્રોટ્રેઈન કંઈક કામ શરૂ કર્યું હતું. ત્યાં સુધી તો મેટ્રો રેલ હવામાં જ લટકતી રહી હતી.

200 કરોડની માટીનું કૌભાંડ

ખરીદી માટે જે ઓર્ડર આપવામાં આવ્યા હતા તેમાં સિમેન્ટ, મેટલવગેરેની જરૂરિયાત કેટલી રહેશે તેનો કોઈ અંદાજ લગાવ્યા વગર આડેધડ કામ આપવામાં આવ્યા હતા. તેમાં કેટલી મજૂરી થશે તેના અંદાજ પણ કઢાયા ન હતા. આવી લોલમ લોલ ચાલી રહી હતી. એ તો ઠીક પણ માલ ખરીદીને ક્યાં પહોંચાડવાનો છે અને કયા સ્થળે કામ હાથ ધરવાનું છે તે અંગે કોઈ સ્ટષ્ટ રીતે કહેવાયું ન હતું. આવા 752 કામના ઓર્ડર જાન્યુઆરી 2012થી જુલાઈ 2013 સુધીમાં આંખો મીંચીને આપી દેવાયા હતા જે કૂલ રૂ.317 કરોડ થવા જાય છે. કામ તો અપાયા પણ કંઈ થયું જ નહીં અને નાણાં ચૂકવી દેવાયા હતા. જેમાં માટી પુરાણ અને મજૂરી મળીને જ રૂ.200 કરોડ થઈ જતાં હતા. જે તે સમયના સત્તાધીશોનાગજવામાં રકમ સરકી ગઈ હતી. કારણ કે ટ્રેન દોડે તે પહેલાં માટી હવામાં ઓગળી ગઈ હતી. ક્યાંય માટી નાંખવામાં આવી ન હતી.

R&B કરતાં 375% ઉંચા ભાવ

માર્ગ અને મકાન વિભાગ જે ભાવે કામ આપે છે SOR તેનાથી 31 ટકાથી લઈને 375 ટકા સુધી ઊંચા ભાવે 371 ઓર્ડર આપવામાં આવ્યા હતા. આ કૌભાંડ ત્યારે બહાર આવ્યું કે જે 8 એજન્સી આ કામમાં સાથે હતી તેમનું પણ પેમેન્ટ લાંબા સમય સુધી મળ્યું ન હોવાથી તેમણે જાહેર બાંધકામ કરાર વિવાદ પંચ સમક્ષ આ કંપનીઓ લવાદ માટે ગઈ હતી. વળી જથ્થાનીવહેંચણીમાં મોટો તફાવત જોવા મળતો હતો. આવા સમામનનો હિસાબ રાખવા માટે ચોપડા જ નિભાવવામાં આવ્યા ન હતા. અધ્ધરતાલ વહીવટ નરેન્દ્રમોદીના શાસનમાં ચાલ્યો હતો.

TIN રદ છતાં કામ અપાયું

મેટ્રો ટ્રેનમાં કામ કરતી છ કંપનીઓ એવી હતી કે જે ગુજરાતના વેરા વિભાગે તેના કરદાતા નંબર – TIN – રદ કરેલાં હતા. તેમ છતાં તેમને રૂ.24.89 કરોડનું કામ આપવામાં આવ્યું હતું. સરકારના નિયમ મુજબ આવો નોંધણી નંબર ન હોય તો સરકારી કામ આપી શકાય નહીં. કારણ કે કંપની તો તે વેરો વસુલી લેતી હોય છે. પણ જો ટીન નંબર ન હોય તો તે વેરાની ચોરી થઈ જતી હોય છે. આમ સરકારનો વેરો ચોરનારી કંપનીઓને જ મેટ્રો ટ્રેનમાં કામ આપવામાં આવ્યું હતું. આ છ કંપનીઓમાંમહીર મહેતા સ્ટીલ ટ્રેડર્સ, સીન્ની સ્ટીલ, કૈઝનટેકનોવિઝાર્ડ, સ્ટ્રેન્થકન્સ્ટ્રક્શન, અલ્ટ્રા પાવન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પાનટેકનોવિઝાર્ડનો સમાવેશ થાય છે. આવું કૌભાંડ થયું હોવાનું સરકારે છેક 2015માં, મોદી દિલ્હી ગયા પછી જ કબૂલ કરી લીધું હતું.

ચાર કંપનીઓની લાંચ કોણે લીધી ?

કાસ્ટીંગ યાર્ડ, ડેપો, બાંધકામના કામો, પુલો વગેરે જેવા મહત્વના કામનો અમલ કરવા માટે ભાજપ સરકારે એન્ગેજમ્ન્ટમેકેનીઝમકોન્ટ્રાક્ટ તરીકે ઓલખાતા ચાર એજન્સી કોન્ટ્રાક્ટ આપ્યા હતા. આ ચાર કંપનીઓમાં હિન્દુસ્તાન પ્રીફેબલિ., હિન્દુસ્તાન સ્ટીલ વર્કસકન્સ્ટ્રક્શનલિ., બ્રીજ એન્ડ રૂફ કંપની ઈન્ડિયાલિ., વોટર એન્ડ પાવર કન્સલ્ટંસીસ સમાવેશ થાય છે. આ એજન્સીઓકામોના અમલ કરવા માટે પેટા કોન્ટ્રાક્ટર રાખી શકે અને કંપની પાસેથી પ્રોજેક્ટનાવ્યવસ્થાપન ચાર્જ સહિત કામોની કિંમત વસૂલ કરી શકે છે. 10 ટકા મુજબ કામ શરૂ કરવા પેશગી માટે હક્કદાર હતા. આ કંપનીઓને આપવામાં આવેલાં ઔપચારિક એન્ગેજમેન્ટમેકેનીઝમકોન્ટ્રાક્સ સરકારના એક પણ રેકર્ડ પર ન હતા. કામના કરાર કર્યા વગર રૂ.2 કરોડ દરેક કંપનીને આપી દેવાયા હતા. જે રકમ કદાચ લાંચનીમાનવામાં આવી રહી છે. તેમાએ વોટર એન્ડ પાવર કન્સલ્ટંસીસર્વીસીસની બાબતમાં તો તેમને જે રૂ.151.99 કરોડનું કામ આપવામાં આવ્યું હતું તેને રૂ.12.71 કરોડ એડવાન્સ આપી દેવાયા હતા. જે પણ લાંચની રકમ માનવામાં આવે છે. કામ તો ન થયું પણ આ કંપનીઓને આપી દેવામાં આવેલી રૂ.18.71 કરોડની રકમની વસુલાત પણ બાકી રહી ગઈ હતી. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પોતે પ્રમોશન મેળવીને વડાપ્રધાન થયા પછી જ કંઈક આ કૌભાંડમાં તપાસ થઈ હતી. નવેમ્બર 2015માં તેની રકમ વસૂલ કરવાની શરૂ થઈ હતી. તો આ રૂ.18 કરોડની લાંચ કોની પાસે ગઈ હતી. કયા રાજનેતા પાસે તે રકમ પહોંચી હતી. હવે તેની માટે લવાદ નિયુક્ત કરાયા છે.

સિમેન્ટ કૌભાંડ

સિમેન્ટ કૌભાંડમાંમહારાષ્ટ્રનીઅંતુલેની કોંગ્રેસ સરકાર ગઈ હતી. એવું જ કૌભાંડ ગુજરાતની મોદી-ભાજપ સરકારમાં રચાયું હતું, જે હવે વિગતો બહાર આવી રહી છે. રૂ.3.38 કરોડની 1,32,500 સિમેન્ટની થેલી ખરીદવામાં ઓર્ડર આપવામાં આવ્યો હતો. સિમેન્ટની થેલી મળી ગઈ હોવાનું પ્રમાણપત્ર જે તે કંપનીને આપી દેવાયું હતું. તે નાણાની ચૂકવણી પણ કરી દેવામાં આવી હતી. પરંતુ ખરેખર તો 2,650 થેલી સિમેન્ટ જ ચોપડા પર નોંધવામાં આવી હતી. બાકીની રૂ.3.22 કરોડની 1,29,850 થેલી સિમેન્ટ થેલી કયા ગઈ તેનો કોઈ હિસાબ આજ સુધી મળ્યો નથી. અંતુલે એ તો સિમેન્ટનીખરીદીમાંકમીશન લઈને એક ટ્રસ્ટમાં જમા કરાવી હતી અહીં જો પૂરી સિમેન્ટ જ ગુમ કરી દેવાઈ છે. ભાજપની મોદી સરકારનો આ ખૂલ્લો ભ્રષ્ટાચાર છે. પણ અંતુલે સામે અડવાણીએઆંદોનલ કર્યું હતું અને તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. ત્યારે ઈન્ડિયનએક્સપ્રેસના તંત્રી તરીકે અરુણ શૌરી હતા અને તેઓ અંતુલેનું કૌભાંડ શોધી લાવ્યા હતા. આજે પત્રકાર અરુણ શૌરીભાજપમાં છે.

લોખંડ ખાઈ ગયા પૈસા ચાવી ગયા

ભાજપની મોદી સરકારે કોઈ ભ્રષ્ટાચાર કર્યો ન હોવાનું આજ સુધી ગુજરાતની પ્રજા માનતી આવી છે. પણ અહીં મેટ્રોમાં તો ભ્રષ્ટાચાર ઉપર પણ ભ્રષ્ટાચાર નિકળી રહ્યાં છે. અમદાવાદીન આ મેટ્રોટ્રેઈનનું કામ તો મોદીની સીધી દેખરેખ હેઠળ જ થતું હતું. મેટ્રો ટ્રેન માટે 2,579 ટન લોખંડની સળીયાખરીદવામાં આવ્યા હતા. જેમાંથી 1,783 ટન સળીયા વપરાયા હોવાનું સરકાર કહે છે. પણ તે કઈ રીતે વપરાયા અને તેના કામની ગુણવત્તા કેવી છે તે સરકારે જાહેર કરવું જોઈએ. આ સળીયામાંથી 30 ટના લોખંડ તો ભંગારમાં આપી દીધો છે. નવો માલ ભંગારમાં વેરી દેવાનો કોઈ મતલબ ન હતો. તેનો સીધો મતલબ કે 30 ટન લોખંડ રાજકારણીઓ અને અધિકારીઓ ખાઈ ગયા હતા. તેના પૈસા ચાવી ગયા હતા. એ તો ઠીક પણ 603 ટન લોખંડ ક્યાં ગયું તેનો હિસાબ મોદી સરકાર આજ સુધી આપી શકી નથી. 30 ટન લોખંડ છ વેપારી કંપનીઓ પાસેથી લીધું હતું. જે રિધ્ધી સ્ટીલ કોર્પોરેશન, મહીર મહેતા સ્ટીલ લિ., સન્ની સ્ટીલ્સપ્રા.લિ., રીયાએન્ટરપ્રાઈસીસ, વારાહી સેલ્સ કોર્પોરેશન અને અવનીએન્ટરપ્રાઈસીસનો સમાવેશ થાય છે. આ કંપનીઓએમેટ્રોટ્રેનના અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ કરી છે. પોલીસ શોધી રહી છે કે, લોખંડ કોણ ખાઈ ગયું છે. કે ખાનારા દિલ્હી પહોંચી ગયા છે? લોખંડના નાણાં ખરીદીનાઓર્ડરના બીજા જ દિવસે ચૂકવી દેવાયા હતા. આટલી ઉતાવળ ઘણું બધું કહી જાય છે. સિમેન્ટ જ નહીં પણ મોટાભાગનીખરીદીમાં આવી માલ પ્રેક્ટીશ જોવા મળે છે. જે માલનાં 30 દિવસ પછી નાણાં ચૂકવવાના હતા તે નાણાં માલ મળી ગયો હોવાનું દર્શાવીને બીજા જ દિવસે ચૂકવી દેવાતાં હતા. આમ નાણાં કોઈકનાગજવામાં જઈ રહ્યાં હતા. જેને ગાંધીનગરથી રાજનેતાઓનું છત્ર પણ હતું જે સાબિત થાય છે. કોણ હતા આ રાજનેતા?

ગરીબોની મજૂરીનું કરોડોનું કૌભાંડ

અબજોના જે કામ અપાયા હતા તેમાં 808 કામ એવા હતા કે સિક્યુરીટી ડિપોઝીટ અથવા બેંક ગેરંટી પણ લેવામાં આવી ન હતી. તેમની સામે દંડની જોગવાઈ કરાઈ ન હતી. ગંભીર બાબત એ છે કે, ગબીરોને પણ છોડવામાં આવ્યા નથી. રૂ.20.34 કરોડનીમજૂરીના 258 કામો સોંપાયા હતા. પણ કામ કઈ જગ્યાએ કરવું જેની કોઈ સ્પષ્ટતા જ ન હતી. કામનો પ્રકાર શું છે તે પણ રકમ ચૂકવી દીધી છતાં સ્પષ્ટ થતું નથી. મજૂરીનો દર કઈ રીતે નક્કી કરાયો તે પણ જાહેર કરાયું નથી. લેબર કોન્ટ્રાક્ટ આપી દેવાયો અને પૈસા ગરીબોને આપવાના બદલે ભાજપ સરકરાના રાજકારણીઓ અને અધાકીરઓ જમી ગયા છે. ગરીબોના નાણાં પણ તેઓ પોતાના પેટમાં હજમ કરી શક્યા છે. નરેન્દ્ર મોદી ગુજરાત હતા ત્યાં સુધી તો આ મજૂરી કાંડ તો દવાયેલું રહ્યું હતું. તેઓ વડાપ્રધાન બન્યા પછી હવે વિજય રૂપાણી સરકાર દબાએલાં અવાજે કહે છે કે, અમે અધિકારીઓ સામે પગલાં ભરવા કામ કરી રહ્યાં છીએ. જેનું કોઈ ઓડિટ કરાયું ન હતું. લેબર કોન્ટ્રાક્ટમાં કામ કઈ જગ્યાએ કરાયું હતું તે સ્થળ, મજૂરોની સંખ્યા પણ જણાવી ન હતી. જે કોન્ટ્રાક્ટરે કહ્યું તે સરકારે માની લીધું અને નાણાં આપી દેવાયા હતા.

કૌભાંડ કરવા લોન લીઘી

મેટ્રો પ્રોજેક્ટ માટે નાણાં પૂરા પાડવા માટે વિજયા બેંક પાસેથી 12 ટકાના ઊંચા દરેથી રૂ.250 કરોડની લોન લીધી હતી. પંજાબ નેશનલ બેંક પાસેથી 11.50 ટકા વ્યાજે રૂ.116 કરોડ લોન લીધી હતી. યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી 11 ટકા વ્યાજ લેખે રૂ.100 કરોડની લોન લીધી હતી. પછી મેટ્રોટ્રેનનોફઈઝ એક રદ કરવાના કારણે કેટલીક રકમ પરત ચૂકવી દેવામાં આવી હતી. તેમ છતાં રૂ.235.82 કરોડ ફિક્સ ડિપોઝીટ અને રૂ.80.87 કરોડ ચાલુ ખાતામાં મૂકી રાખવામાં આવ્યા હતા. વળી, વ્યાજના દર કરતાં નીચા દરેફિક્સડિપોઝીડ કરી હતી. જો મોટી રકમ હોય તો બેંકમાં ડિપોઝીટ કરાવનારને સારું એવું કમીશન પણ આપે છે. જે કોઈકનાગજવામાં ગયું છે. આમ રૂ.12.93 કરોડનું વ્યાજનું નુકસાન સરકારને ગયું હતું.

મોદીના સમયમાં રૂ.445 કરોડનું નુકસાન

મેટ્રોટ્રેનનો રસ્તો વારંવાર બદલવો પડ્યો છે. જેના કારણે ફેઈઝ એક પણ તકલીફમાં આવી ગયો હતો. પ્રથમ વખતની લાઈન દોરી સરકારે નક્કી કરીને તેના કામ પાછળ રૂ.445.86 કરોડનું ખર્ચ તો કરી નાંખવામાં આવ્યું હોવાનું ચોપડે નોંધ્યું છે. પછી એક તબક્કાનો પ્રોજેક્ટ પડતો મુકવાનુંનરેન્દ્રમોદીએ નક્કી કર્યું હતું. આ ખર્ચમાંથી રૂ.373.62 કરોડ જેવી જંગી રકમ મોટેરા, ઈન્દ્રોડા, ચિલોડાનાસ્થળો જેનો ઉપયોગ ડેપો, કાસ્ટીંગ યાર્ડ, ટેસ્ટ ટ્રેક તરીકે કરાયો હતો. જે ખર્ચ સાવ નકામો ગયો છે. આમ મેટ્રો ટ્રેન માટે મોદીએ લાખના બાર હજાર કર્યા છે અને હવે બુલેટ ટ્રેનમાં પણ આવું કરી રહ્યાં છે. જેના કોઈ સરવે અહેવાલો પણ આવ્યા નથી. જ્યાં આ જંગી ખર્ચ જ્યા કરાયો છે જે ઈન્દ્રોડાઅનેચીલોડાની જમીનનો કબજો મેટ્રો કંપનીના કબજામાં નથી. મોદીના સમયમાં બનેલી આ ઘટાનનેછૂપાવવા માટે મેટ્રોટ્રેનનામેનેજરોએ એવો ઠરાવ કરી દીધો કે પ્રગતિમાં હોય એવા રૂ.527.88 કરોડ અને જુના તબક્કાનેલગતાં રૂ.355.80 કરોડ માર્ચ 2016 સુધીના સરવૈયામાંથી દૂર કરવા જોઈએ. તેનો સીધો મતલબ કે વડાપ્રધાન મોદીના સમયમાં જે મેટ્રો રેલ કોભાંડ થયું હતું તેને ઢાંકવા માટે હવે તેના હિસાબોચોપડેથી જ કાઢી નાંખવામાં આવી રહ્યાં છે. ચોરી પર સીનાચોરી ભાજપ સરકારના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ વિજય રૂપાણી અને નરેન્દ્રમોદીએ કરી છે. આમ રૂ.445.86 કરોડનું મેટ્રોકોભાંડકરાવીને મોદી દિલ્હી ગયા છે.

કરોડો રૂપિયા વાઉચર પર ચૂકવી દેવાયા

જમીનું પુરાણ કરવાનું માટી કામ અ માલસામનનીખરીદીમાં અનેક સ્થળે એવું જોવા મળ્યું છે કે, માલ મળ્યો તેનું પ્રમાણપત્ર આપી દેવામાં આવતું હતું. તેમાં દરેકમાં એક સરખું લખ્યું હતું કે, ‘’પ્રમાણપત્ર આપવામા આવે છે કે, બિલમાંદર્શાવેલી ચીજો, માલસામન, વસ્તુઓ ખરીદી ઓર્ડર જરૂરિયાત મુજબ મળી છે. બિલમાંમાંગવામાં આવેલી રકમ જરૂરી માપદંડો અનુસાર છે. આથી બિલનીચૂકવણી કરવાની ભલામણ કરવામાં આવે છે.’’ આ પ્રમાણપત્રના આધારે નાણાં ચૂકવી દેવામાં આવતાં હતા. જેમાં ટ્રક નંબર, સ્થળ, મેઝરમેન્ટ બુક વગેરે આ બિલો સાથે ક્યાંય જોડવામાં આવતાં ન હતા, આમ ભ્રષ્ટાચાર કરવાનો અદભુત નુશખો શોધી કાઢવામાં આવ્યો હતો.

મોદીના ખાસ IAS સંજય ગુપ્તાનો રોલ

મેટ્રો રેલ કૌભાંડમાં સંડોવણી જાહેર કરાઈ હતી એવા ગુજરાતના ભૂતપૂર્વ IAS અધિકારી સંજય ગુપ્તાની ધરપકડ કરાઈ હતી હવે તેમને રૂ. 113કરોડના અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ કૌભાંડ કેસમાં જામીન પણ મળી ગયા છે.ગુપ્તાને ન્યાયમૂર્તિ એ. જે. દેસાઈ દ્વારા શરતમાં જામીન આપવામાં આવ્યા હતા કે તેઓ એક મહિનામાં રૂ. 50 લાખની બે હપતાથી1 કરોડ રૂપિયાની સુરક્ષાની રકમ જમા કરે છે.અમદાવાદ અને ગાંધીનગર (મેગા) માટે રાજ્યની માલિકીની મેટ્રો-લિન્કએક્સપ્રેસનાએક્ઝિક્યુટિવચેરમેન તરીકેગુપ્તાનીધરપકડ કરવામાં આવી હતી. ગુપ્તા અને સાત અન્યોને2012 માં આશરે રૂ. 113કરોડની કથિત સિમેન્ટ અને મેટ્રો પ્રોજેક્ટ માટે ભટ ગામ નજીકના ભૌગોલિક ભૌતિક ભથ્થું સાથે જોડાયેલા “બનાવટી” બીલ અને “બનાવટી” દસ્તાવેજો રજૂ કર્યા હતા.કંપનીના ભૂતપૂર્વ મેનેજર રાધેશ ભટ્ટ પર 2012 થી 2013 સુધી બનાવટી ઇન્વોઇસ દ્વારા રૂ. 2.62 કરોડનો સિફીનિંગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. બીજા કેસમાં જામીન ન મળે ત્યાં સુધી તે જેલમાંથી બહાર આવી શકે નહીં.ગુપ્તાએ2003 માં આઇ.એ.એસ. છોડી દીધી હતી અને પોતાના બિઝનેસ શરૂ કર્યો હતો. આઇ.એ.એસ. છોડી દીધા પછી તેમને ગુજરાત ભાજપ સરકાર દ્વારા મેગામાં નિમણૂક કરવામાં આવી હતી.

મેટ્રોથીબુલેટ

2004થી શરૂ થયેલી અમદાવાદની મેટ્રો ટ્રેનની કામગીરીમાં તેનો રૂટ વારંવાર બદલવામાં આવ્યો હતો. જેમાં કરોડોની ખોટ પ્રજાને ગઈ છે. મેટ્રો ટ્રેનમાં થયેલાં આશરે રૂ.500 કરોડના કૌભાંડ બાદ હવે બુલેટ ટ્રેન શરૂ કરવા ખાત મુહૂર્ત થયું છે.[:hn]गांधीनगर, 9 जुलाई 2020

राज्य में बहुचर्चित मेट्रो रेल घोटाले में ईडी ने बड़ी कार्रवाई की है। गुजरात के पूर्व आईएएस संजय गुप्ता की 14.15 करोड़ रुपये की संपत्ति जब्त की गई है। इनमें नोएडा में औद्योगिक भूखंड, निशा समूह के होटल और फ्लैट शामिल हैं, वर्तमान में 14 करोड़ रुपये से अधिक की संपत्ति जब्त की गई है।

संजय गुप्ता, जिन्होंने मेट्रो रेल परियोजना में सरकार से करोड़ों रुपये का गबन किया था, मामले की जाँच में गिरफ्तार हुए थे। ईडी ने बाद में मामले की जांच करते हुए उनकी 36 करोड़ रुपये की संपत्ति जब्त कर ली और अब अधिक संपत्ति जब्त कर ली गई है।

जब प्रधान मंत्री मोदी ने जब मुख्य मंत्री थे, मेट्रो ट्रेन की नींव रखने के बाद क्या हुआ था। जब गांधीनगर-अहमदाबाद मेट्रो ट्रेन ने काम करना शुरू किया, तो इसकी योजना, डिजाइन और खरीद के 1868 काम बिना किसी नियम के सौंप दिए गए। जिसमें 584 करोड़ रुपये का यह काम किया जा रहा था। जिसमें सीमेंट, लोहा, मिट्टी पूरन, कास्टिंग यार्ड, डायाफ्राम, धातु, रेत, मलबे, बोल्डर, ग्रिट कपची, श्रम और रिटेनिंग वॉल के निर्माण के लिए बड़ी मात्रा में गफला किया गया था। 2012 में काम शुरू होने के कुछ समय बाद ही विवाद शुरू हो गया। संजय गुप्ता, जिन्होंने मुख्यमंत्री नरेंद्र मोदी के साथ काम किया था, को काम दिया गया । अधिकांश कार्य बिना किसी निविदा के एक स्थानीय आपूर्तिकर्ता द्वारा सम्मानित किया गया था। जो कुछ नियम बनाए गए थे, वे सीधे जीएसपीसी नियमों पर लागू किए गए थे। यह ज्ञात है कि जीएसपीसी में अरबों रुपये का गबन किया गया है। इसके अपने नियम सीधे लागू किए गए थे। मोदी के गुजरात छोड़ने के बाद ही आनंदीबेन पटेल ने मेट्रो ट्रेन में काम करना शुरू किया। तब तक, मेट्रो रेल हवा में लटक रही थी।

200 करोड़ का मिट्टी घोटाला

खरीद के लिए रखे गए आदेशों को सीमेंट, धातु आदि की आवश्यकता के किसी भी अनुमान के बिना काम दिया गया था। इसमें कितना श्रम होगा, इसका अनुमान भी नहीं था। कहने का तात्पर्य यह है कि इस बात पर कोई स्पष्ट शब्द नहीं था कि कहां से सामान खरीदा और पहुंचाया जाए और कहां काम किया जाए। जनवरी 2012 से जुलाई 2-13 तक 62 ऐसे कार्य आदेश पलक झपकते हुए किए गए, जिससे कुल 31 करोड़ रुपये आए। काम दिया गया लेकिन काम कुछ नहीं हुआ और पैसे का भुगतान किया गया। जिसमें माटी पुराण और लेबर एक साथ 200 करोड़ रु। तत्कालीन अधिकारियों के हाथों से राशि फिसल गई। क्योंकि ट्रेन चलने से पहले मिट्टी हवा में पिघल गई। कहीं मिट्टी नहीं डाली गई।

आर एंड बी की तुलना में 375% अधिक कीमत

371 आदेशों को उच्च कीमतों पर 31 प्रतिशत से 375 प्रतिशत मूल्य पर रखा गया था, जिस पर सड़क और भवन विभाग काम करता है। घोटाला तब सामने आया जब काम में शामिल 8 एजेंसियों को लंबे समय तक उनके भुगतान नहीं मिले और वे मध्यस्थता के लिए लोक निर्माण संविदा विवाद आयोग के पास गए। मात्रा के वितरण में भी बड़ा अंतर था। इस तरह के सम्मन के लिए पुस्तकों को रखा नहीं गया था। अद्र्धरातल प्रशासन नरेंद्र मोदी के शासन में चलाया गया था।

टिन रद्द करने के बावजूद काम दिया गया था

मेट्रो ट्रेन में छह कंपनियाँ काम कर रही थीं, जिनका करदाता संख्या गुजरात के कर विभाग द्वारा रद्द कर दिया गया था। हालांकि, उन्हें 24.89 करोड़ रुपये की नौकरी दी गई। सरकारी नियम के अनुसार सरकारी कार्य बिना पंजीकरण संख्या के नहीं दिया जा सकता है। क्योंकि कंपनी वह टैक्स जमा कर रही है। लेकिन अगर कोई टिन नंबर नहीं है, तो यह कर चोरी है। इस प्रकार, केवल उन कंपनियों को जो सरकारी करों से बचते हैं, उन्हें मेट्रो ट्रेनों में नौकरी दी गई थी। छह कंपनियों में Mahir Mehta Steel Traders, Cinny Steel, Kazantechno Wizard, StrongConstruction, Ultra Pavan Infrastructure और SpantechnoWizard शामिल हैं। सरकार ने माना कि मोदी की दिल्ली यात्रा के बाद 2015 में ही ऐसा घोटाला हुआ था।

चार कंपनियों से रिश्वत किसने ली?

बीजेपी सरकार ने महत्वपूर्ण एजेंसी जैसे कास्टिंग यार्ड, डिपो, निर्माण कार्य, पुल आदि को लागू करने के लिए चार एजेंसी अनुबंधों से सम्मानित किया था। इन चार कंपनियों में शामिल हैं हिंदुस्तान प्रीफैब्रिकेटेड।, हिंदुस्तान स्टील वर्क्स कंस्ट्रक्टेंटली।, ब्रिज एंड रूफ कंपनी इंडस्ट्रीज़। वाटर एंड पावर कंसल्टेंट्स। ये एजेंसियां ​​परियोजना के प्रबंधन प्रभारी सहित कंपनी से कार्य को पूरा करने के लिए एक उप-ठेकेदार को काम पर रख सकती हैं और कंपनी से काम की लागत वसूल सकती हैं। 10 प्रतिशत काम शुरू करने के लिए अग्रिम के हकदार थे।

इन कंपनियों को दी गई औपचारिकताएं

सगाई तंत्र अनुबंध किसी भी सरकारी रिकॉर्ड पर नहीं थे। प्रत्येक कंपनी को कार्य अनुबंध पर हस्ताक्षर किए बिना 2 करोड़ रुपये दिए गए। राशि शायद रिश्वत दी जा रही है। जल और विद्युत परामर्श सेवाओं के मामले में, उन्हें दिए गए 151.99 करोड़ रुपये के काम पर 12.71 करोड़ रुपये की अग्रिम राशि दी गई। जिसे रिश्वत की राशि भी माना जाता है। भले ही काम नहीं हुआ था, लेकिन इन कंपनियों को दिए गए 18.71 करोड़ रुपये की वसूली अभी भी बकाया थी। इस घोटाले में कुछ की जांच मुख्यमंत्री नरेंद्र मोदी द्वारा खुद प्रचारित किए जाने और प्रधानमंत्री बनने के बाद ही हुई थी। नवंबर 2015 में ठीक होने लगा। तो 18 करोड़ रुपये की यह रिश्वत किसे मिली? वह राशि किस राजनेता के पास पहुँची? अब इसके लिए मध्यस्थ नियुक्त किए गए हैं।

सीमेंट घोटाला

महाराष्ट्र के अंतुला में कांग्रेस सरकार सीमेंट घोटाले में शामिल थी। गुजरात में मोदी-भाजपा सरकार में इसी तरह का घोटाला हुआ था, जिसका विवरण अब सामने आ रहा है। 3.32 करोड़ रुपये के सीमेंट के 1,32,500 बैग खरीदने का आदेश दिया गया था। सीमेंट बैग की प्राप्ति का प्रमाण पत्र जो उस कंपनी को दिया गया था। उस पैसे का भुगतान भी किया गया था। लेकिन वास्तव में 2,650 बैग सीमेंट बुक में ही दर्ज किए गए थे। 3.22 करोड़ रुपये के सीमेंट के शेष 1,29,850 बैग का अब तक पता नहीं चला है। अंतुल ने सीमेंट की खरीद में कमीशन लिया था और इसे एक ट्रस्ट के यहां जमा किया था, अगर सभी सीमेंट खो गए हैं। यह भाजपा की मोदी सरकार का खुला भ्रष्टाचार है। लेकिन आडवाणी ने अंतुल के खिलाफ आंदोलन किया और उन्हें इस्तीफा देना पड़ा। अरुण शौरी तब इंडियन एक्सप्रेस के संपादक थे और उन्होंने अंतुले घोटाले की खोज की थी। बाद में पत्रकार अरुण शौरीजा भाजपा में हुंए, जब ऐ घोटाला हुंआ ।

लोहा खाया था, पैसा खो गया था

गुजरात की जनता यह मानती रही है कि भाजपा की मोदी सरकार ने कोई भ्रष्टाचार नहीं किया है। लेकिन यहां मेट्रो में भी भ्रष्टाचार निकला है। अहमदाबाद मेट्रो ट्रेन का कार्य मोदी की प्रत्यक्ष देखरेख में किया गया था। मेट्रो ट्रेन के लिए 2,579 टन लोहे की छड़ें मंगवाई गईं। सरकार का कहना है कि 1,783 टन छड़ का इस्तेमाल किया गया। लेकिन सरकार को यह खुलासा करना चाहिए कि इसका उपयोग कैसे किया गया और इसके काम की गुणवत्ता क्या है। इस छड़ में से, 30 टन लोहे को स्क्रैप किया गया है। नया माल बिखेरने का कोई मतलब नहीं था। इसका शाब्दिक अर्थ था कि 30 टन लोहा नेताओं और अधिकारियों द्वारा खाया गया था। उसके पैसे की चाबी थी। यहां तक ​​कि मोदी सरकार 603 टन लोहा कहां गया इसका लेखा-जोखा नहीं दे पाई है। छह व्यापारिक कंपनियों से 30 टन लोहा लिया गया था। इनमें Ridhi Steel Corporation, Mahir Mehta Steel Ltd., Sunny Steels Pvt Ltd., ReaEnterprise, Varahi Sales Corporation और AvaniEnterprise शामिल हैं। कंपनियों ने मेट्रोट्रेन अधिकारियों के खिलाफ पुलिस शिकायत दर्ज कराई है। पुलिस यह पता लगाने की कोशिश कर रही है कि लोहा किसने खाया। या खाने वाले दिल्ली पहुंच गए हैं? खरीद आदेश के दूसरे दिन लोहे के पैसे का भुगतान किया गया था। इतनी जल्दबाजी बहुत कुछ कहती है। केवल सीमेंट ही नहीं, बल्कि ऐसा सामान ज्यादातर खरीद में पाया जाता है। जिन सामानों का भुगतान 30 दिनों के बाद किया जाना था, उन्हें अगले दिन भुगतान किया गया था, जिसमें दर्शाया गया था कि माल प्राप्त हो चुका है। इस प्रकार पैसे किसी तरह जा रहे थे। जिसमें गांधीनगर के राजनेताओं की छत्रछाया भी थी जो साबित होती है। ये राजनेता कौन थे?

 करोड़ों का घटिया श्रम घोटाला

20.33 करोड़ रुपये के 258 काम सौंपे गए। लेकिन काम कहां करना है, इसकी कोई व्याख्या नहीं थी। यह स्पष्ट नहीं है कि राशि के भुगतान के बावजूद काम का प्रकार क्या है। मजदूरी दर कैसे निर्धारित की गई इसका भी खुलासा नहीं किया गया है। वे गरीबों के पैसे भी हजम कर पाए हैं। जब तक नरेंद्र मोदी गुजरात में थे, यह श्रम घोटाला ठीक हो गया था। अब जब वह प्रधान मंत्री बन गए हैं, विजय रूपानी सरकार दबी आवाज़ में कहती है, “हम अधिकारियों के खिलाफ कार्रवाई करने के लिए काम कर रहे हैं।” जिसका ऑडिट नहीं किया गया था। श्रमिक अनुबंध में जिस स्थान पर काम किया गया था, मजदूरों की संख्या भी नहीं बताई गई थी। ठेकेदार ने जो कहा उसे सरकार ने मान लिया और पैसे चुका दिए गए।

घोटाला करने के लिए कर्ज लो

भाजपा सरकार ने मेट्रो परियोजना को पूरा करने के लिए बैंक से 12 प्रतिशत की उच्च दर से 250 करोड़ रुपये का ऋण लिया था। इसने पंजाब नेशनल बैंक से 11.50 प्रतिशत ब्याज पर 116 करोड़ रुपये का ऋण लिया था। उन्होंने यूनाइटेड बैंक ऑफ इंडिया से 11 प्रतिशत ब्याज पर 100 करोड़ रुपये का ऋण लिया था। Metrotrennophysis एक को रद्द करने के कारण कुछ राशि वापस कर दी गई थी। हालांकि, 235.82 करोड़ रुपये सावधि जमा था और 80.87 करोड़ रुपये चालू खाते में रखा गया था। इसके अलावा, जमा की दर ब्याज दर से कम थी। यदि बड़ी राशि है, तो बैंक जमाकर्ता को एक अच्छा कमीशन भी देता है। जो किसी के पास गया हो। इस प्रकार, सरकार द्वारा 12.93 करोड़ रुपये का ब्याज घाटा हुआ।

मोदी के कार्यकाल में 445 करोड़ रुपये का नुकसान

मेट्रो ट्रेन का मार्ग अक्सर बदलना पड़ा है। जिससे 2 फैज़ को बहुत परेशानी हुई। पहली लाइन सरकार द्वारा 445.86 करोड़ रुपये की लागत से तय की गई थी। तब नरेंद्र मोदी ने एक चरण की परियोजना को छोड़ने का फैसला किया। इस व्यय में से मोटेरा, इन्द्रदा, चिलोडाना स्थलों पर 373.62 करोड़ रुपये की एक बड़ी राशि का उपयोग किया गया था, जिन्हें डिपो, कास्टिंग यार्ड, परीक्षण पटरियों के रूप में इस्तेमाल किया गया था। लागत बर्बाद होती है। कोई सर्वेक्षण रिपोर्ट नहीं थी। जहां ये भारी खर्च किया गया है, जहां इंद्राडा और चिलोदा की जमीनें मेट्रो कंपनी के कब्जे में नहीं हैं। मोदी के कार्यकाल के दौरान हुई घटना को कवर करने के लिए, मेट्रो ट्रेन प्रबंधकों ने निर्णय लिया कि मार्च 2016 तक प्रगति में 527.88 करोड़ रुपये और पुराने चरण में 355.80 करोड़ रुपये को बैलेंस शीट से हटा दिया जाना चाहिए। इसका मतलब यह है कि प्रधानमंत्री मोदी के कार्यकाल में हुआ मेट्रो रेल घोटाला अब इसे कवर करने के लिए उनकी किताबों से निकाला जा रहा है। मुख्यमंत्री आनंदीबेन पटेल, विजय रूपानी और नरेंद्र मोदी ने घटना को अंजाम दिया है। इस प्रकार, मोदी 445.86 करोड़ रुपये के मेट्रो घोटाले के साथ दिल्ली गए हैं।

वाउचरों पर करोड़ों रु दीया

माल की खरीद में कई स्थानों पर देखा गया है कि माल की प्राप्ति का प्रमाण पत्र दिया गया था। उनमें से प्रत्येक का एक ही कैप्शन था, “प्रमाणपत्र दिया जाता है कि सामान, सामान, बिल में उल्लिखित सामान खरीद आदेश के अनुसार प्राप्त किया गया है।” बिल में मांग की गई राशि आवश्यक मानदंडों के अनुसार है। इसलिए बिल का भुगतान करने की सिफारिश की गई है। ”इस प्रमाणपत्र के आधार पर पैसे का भुगतान किया गया था। जिसमें इन बिलों के साथ ट्रक नंबर, जगह, माप पुस्तिका आदि कहीं भी संलग्न नहीं थे, इस प्रकार भ्रष्टाचार की एक अद्भुत चाल का पता चला।

संजय गुप्ता की भूमिका, मोदी के खास आईएएस

मेट्रो रेल घोटाले के सिलसिले में गुजरात के पूर्व आईएएस अधिकारी संजय गुप्ता को गिरफ्तार किया गया है। 113 करोड़ रुपये के अहमदाबाद-गांधीनगर मेट्रो रेल घोटाला मामले में भी जमानत मिल गई है। देसाई को इस शर्त पर जमानत दी गई कि वह रु। 50 लाख रुपये की दो किस्तों में एक करोड़ रुपये की सुरक्षा राशि जमा की जाये। गुप्ता और सात अन्य को अहमदाबाद और गांधीनगर (मेगा) के लिए राज्य के स्वामित्व वाली मेट्रो-लिंकएक्सप्रेस के कार्यकारी अध्यक्ष के रूप में गिरफ्तार किया गया था। 113 करोड़ रुपये की कथित सीमेंट और मेट्रो परियोजना के “नकली” बिल और “नकली” दस्तावेज जमा किए। पूर्व कंपनी प्रबंधक राधेश भट्ट को 2.62 करोड़ रुपये की चपत लगाने का आरोप था। Metrothibulet

अहमदाबाद मेट्रो ट्रेन का रूट, जो 2004 में शुरू हुआ था, अक्सर बदल दिया गया था। जिसमें करोड़ों का नुकसान लोगों को हुआ है।[:]