પાટીલનો સત્તાનો સોદો – પક્ષાંતર કરાવીને ભાજપ હવે કોંગ્રેસના પ્રમુખથી રાજકોટ જીતવા માંગે છે

ગાંધીનગર, 12 ફેબ્રુઆરી 2021 ગુજરાતના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ભાજપ દ્વારા રાજકોટ જિલ્લા પંચાયતના 36 ઉમેદવારોના નામો જાહેરાત કરવામાં આવ્યા છે. કોંગ્રેસમાંથી પક્ષાંતર કરીને આવેલા સભ્યને ઉમેદવાર બનાવાયા છે. ભાજપના પ્રમુખ સી આર પાટીલે રાજકોટની ભૂમિ પરથી જાહેરાત કરી હતી કે કોંગ્રેસના એક પણ લોકોને ભાજપમાં નહીં લેવામાં આવે. હવે ત્યાં જ કોંગ્રેસથી … Continue reading પાટીલનો સત્તાનો સોદો – પક્ષાંતર કરાવીને ભાજપ હવે કોંગ્રેસના પ્રમુખથી રાજકોટ જીતવા માંગે છે