24 નેતાઓની તસવીરો મૂકી પણ મોદીની ન મૂકી, પાટીલને બદનામ કરવાનું કાવતરું?

ગાંધીનગર, 1 સપ્ટેમ્બર 2020 ભાજપના દરેક પ્રચાર સાહિત્યમાં દિલ્હી હાઈકમાન્ડ નરેન્દ્ર મોદીની તસવીર રાખવી ફરજિયાત છે. પણ ભાજપનો જૂથવાદ હવે પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ ઉત્તર ગુજરાતના પાટણમાં જવાના છે. તેમના ત્યાં 25 નેતાઓ સાથેના મોંઘા પોસ્ટર લગાવી દેવાયા છે. 10 ઊટના એક બેનર પાછળ 4 હજારનો ખર્ચ થાય છે. આ બેનરમાં … Continue reading 24 નેતાઓની તસવીરો મૂકી પણ મોદીની ન મૂકી, પાટીલને બદનામ કરવાનું કાવતરું?