ભાજપની સરકાર અને સંગઠનમાં દરબારોનો દબદબો પણ ક્ષત્રિઓની બાદબાકી કરી દેવામાં આવી

ગાંધીનગર, 8 જાન્યુઆરી 2020 ભાજપના રાજપૂત નેતાઓને તરછોડીને એક સામાન્ય નેતાને દિલ્હીથી મહામંત્રી બનાવી દેવાતાં આંતરિક નારાજગી જોવા મળે છે. ભાજપના નેતા પ્રદિપ વાઘેલા સામે ભાજપમાં વિરોધની શક્યતા છે. ઈન્દ્ર વિજય જાડેજા સહિત બે ડઝન દરબાર નેતાઓને પડતા મૂકીને નવા છોકરાને મહત્વ આપતાં પીઢ નેતીઓ દુભાયા છે.  પક્ષે આવું કેમ કર્યું તે સમજાતું નથી, એવું … Continue reading ભાજપની સરકાર અને સંગઠનમાં દરબારોનો દબદબો પણ ક્ષત્રિઓની બાદબાકી કરી દેવામાં આવી