પાક લણતાં નાના મશીનો વધવા લાગતાં ગુજરાતમાં 10 લાખ ખેત મજૂરો બેકાર બની જશે

ગાંધીનગર, 24 ઓક્ટોબર 2020 ગ્રામ્ય વસતી વધવાનો દર 9.3 ટકા અને શહેરોનો 39 ટકા છે. જે 2021ની વસતી ગણતરીમાં 0 થઈ શકે છે. કારણ કે હવે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરમાં કામ કરતાં ટ્રેક્ટર ઉપરાંત પાક લણવા માટેના નાના મશીનો આવી રહ્યાં છે. જે રીતે ઘઉંનો પાક લેવા માટે પંજાબથી મશીનો આવતાં હતા તે રીતે ખેડૂતો હવે … Continue reading પાક લણતાં નાના મશીનો વધવા લાગતાં ગુજરાતમાં 10 લાખ ખેત મજૂરો બેકાર બની જશે