[:gj]પાક લણતાં નાના મશીનો વધવા લાગતાં ગુજરાતમાં 10 લાખ ખેત મજૂરો બેકાર બની જશે[:en]Small harvesting machines in the fields, 10 lakhs farm laborers will become unemployed in Gujarat[:hn]खेतों में छोटी कटाई मशीनों की संख्या बढ़ने लगी है, गुजरात में 10 लाख खेत मजदूर बेरोजगार हो जाएंगे[:]

[:gj]ગાંધીનગર, 24 ઓક્ટોબર 2020

ગ્રામ્ય વસતી વધવાનો દર 9.3 ટકા અને શહેરોનો 39 ટકા છે. જે 2021ની વસતી ગણતરીમાં 0 થઈ શકે છે. કારણ કે હવે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરમાં કામ કરતાં ટ્રેક્ટર ઉપરાંત પાક લણવા માટેના નાના મશીનો આવી રહ્યાં છે. જે રીતે ઘઉંનો પાક લેવા માટે પંજાબથી મશીનો આવતાં હતા તે રીતે ખેડૂતો હવે પોતાના નાના મશીનો ખરીદી રહ્યાં છે. રાજકોટ, જસદણ, જામનગર અને અમદાવાદમાં આવા મશીનો મોટા પ્રમાણમાં બે વર્ષથી બની રહ્યાં છે.

ગુજરાતમાં 55 લાખ ખેડૂતો છે જેમાં 25 લાખ ખેડૂતો આવા મશીનો વસાવીને કામ કરાવશે. કારણ કે એક મશીન અને 25 મજૂરનું કામ આપે છે. એક મજૂરનો મજૂરીનો દર સરેરાશ રૂ.300 છે. આમ મશીન સસ્તા પડશે. મજૂરીનો દર ઊંચો ગયો અને અને હવે મજૂરો મળતા ન હોવાથી બહારના રાજ્યોથી મજૂરો આયાત કરવા પડે છે. તેથી ખેડૂતો પાક લણવા માટેના નાના મશીનો વસાવી રહ્યાં છે. જે 1.5 લાખથી 5 લાખ સુધીના આવે છે અને ગુજરાત સરકાર તેમાં 30થી 50 ટકા સુધી સબસીડી આપે છે.

2020માં 70 લાખ ટન અનાજ  અને 40 લાખ ટન તેલિબિંયાનો પાક બે વર્ષમાં જ માણસથી નહીં પણ મશીનથી લેવાતો હશે. માત્ર કપાસની 80 લાખ ગાંસડી મજૂરોને ઉચ્ચક આપી દેવામાં આવે છે. ઊંચી મજૂરીના કારણે ખેડૂતો કપાસ ઉગાડતાં બંધ થયા છે. તેમાંએ અનાજ, ઘાંસ, તેલિબિંયામાં મશીન દ્વારા લણવાનું શરૂં થઈ જતાં કપાસનો વાવેતર વિસ્તાર 10 લાખ હેક્ટર માંડ રહેશે. જ્યારે કપાસનું રૂ વિણવાના મશીનો આવી જશે ત્યારે ફરી એક વખત કપાસનું વાવેતર અમૂક અંશે વધશે.

1 માર્ચ 2011માં 6.04 કરોડની ગુજરાતની વસતીમાંથી 3.47 કરોડ ગામડાની વસતી હતી. 2.03 કરોડ એટલે કે 33.7 ટકા મુખ્ય કામ કરનારા લોકો હતા. 44.02 લાખ માર્જીનલ વર્કર હતા. 59 ટકા લોકો રાજ્યમાં કામ કરતાં ન હતા. 38 લાખ લોકો ગામડામાં મુખ્ય કે માર્જીનલ કામ કરનારા હતા.

28.54 લાખ હેક્ટરમાં અનાજ, 7.85 લાખ હેક્ટરમાં કઠોળ, 25 લાખ હેક્ટરમાં મગફળીમાં મજૂરોના બદલે માણસ સંચાલિત મશીન દ્વારા થતી હશે. 2001થી 2011 સુધીના 10 વર્ષના મોદીના શાસનમાં 54.47 લાખ ખેડૂતો હતા તેમાં 3.55 લાખ ખેડૂતો ઓછા થયા હતા. તે જ રીતે 2011થી 2021 સુધીમાં 4 લાખ ખેડૂતો ઓછા થયા હવે તે સંખ્યા 2021થી 2031માં બીજા 10 લાખ ખેડૂતો ઘટી ગયા હશે. જે ખરેખર તો ખેત મજૂર બન્યા હશે અને બીજાના ખેતરમાં મશીન ચલાવતાં હશે.

2001થી 2011 સુધીમાં 16.78 લાખ ખેત મજૂરોનો વધારો થયો હતો. સામાન્ય રીતે દર 10 વર્ષે 2 ટકા લોકો ખેતી કે ખેત મજૂરી છોડવી પડે છે. જે હવે મશીન યુગમાં સીધી 5 ટકા થઈ જશે. જે રીતે ટ્રેક્ટર આવવાથી ગુજરાતમાં બળકોની સંખ્યાં 80 ટકા ઘટી ગઈ છે. તે રીતે હવે મજૂરોની સંખ્યા 80 ટકા ઘટી જશે.

2011ની વસતી ગણતરી પ્રમાણે ગુજરાતમાં 12 લાખ લોકોએ ખેતી કે ખેત મજૂરી છોડી દીધી હતી.[:en]Gandhinagar, 24 October 2020

The rural population growth rate of Gujarat is 9.3 percent and the urban population is 39 percent. The rural citizens are going towards the city. For example, in the rural Ilako, the population growth in 2021 may be 0. Because now after the tractors working in the fields in rural areas, now small harvesting machines are coming.

1 machine working 25 to 40 labourers. So, the labourers will become useless. Farmers are now buying their own small machines. Earlier large machines used to come from Punjab to harvest wheat. Now small machines are maiking in large numbers in Rajkot, Jasdan, Jamnagar and Ahmedabad for over two years.

25 lakh machines will arrive

There are 55 lakh farmers in Gujarat, out of which 25 lakh farmers will work in 10 years by installing such machines. Because one machine and 25-40 laborers work. The average wage rate per worker is Rs 300. Thus the machine will become affordable.

Wage rates have gone up and now workers have to import from outside states, because less labor is available in Gujarat. Hence farmers are installing small harvesting machines. Which is priced from Rs 1.5 lakh to Rs 5 lakh and the Gujarat government subsidizes it from 30 to 50 percent.

Cereal and oilseed crops

In 2020, 7 million tonnes of grain and 4 million tonnes of oilseeds will be harvested not just by man but by machine in two years. Only 80 lakh bales of cotton workers have been removed. There is no machine working at this time. Due to high wages, farmers have reduced cotton growing. After harvesting from cotton, hay and oilseed machine, the area of ​​cotton left barely 1 million hectares. When cotton weaving machines arrive, once again cotton cultivation will increase to some extent.

38 lakh laborers

As on March 1, 2011, 3.47 crore villages out of a population of 6.04 crore in Gujarat. 2.03 crore or 33.7 percent were the main workers. There were 44.02 lakh marginal workers. 59 percent of the cogs in the state were not functioning. 38 lakh people were the main or marginal workers in the villages.

3.50 lakh farmers quit farming in Modi’s 10 years

Cereals in 28.54 lakh hectares, pulses in 7.85 lakh hectares, groundnut in 25 lakh hectares will be done by human powered machines instead of labor. In Modi’s 10-year rule from 2001 to 2011, there were 54.47 lakh farmers, of which 3.55 lakhs were reduced. Similarly, from 2001 to 2011, 7 lakh farmers were reduced.

Now this number will be reduced from 10 lakh other farmers from 2021 to 2031. Who would have actually become farm laborers and run machines in someone else’s farm. The new 6 law enacted by Modi and Chief Pradhan Vijay Rupani Sarkar will work to reduce farming.

16 lakh farm laborers increase

In the first 10 years of Modi’s poor governance from 2001 to 2011, there was an increase of 16.78 lakh farm laborers. Generally, 2% of the people have to quit farming or farm work every 10 years. Which will now be 5 per cent directly in the machine age. With the arrival of tractors, the number of troops in Gujarat has decreased by 80 percent. In this way, the number of laborers will come down by 80 percent. According to the 2011 census, 1.2 million people in Gujarat had quit farming or farm work.[:hn]गांधीनगर, 24 अक्तुबर 2020

गुजरात के ग्रामीण जनसंख्या वृद्धि दर 9.3 प्रतिशत है और शहरी जनसंख्या 39 प्रतिशत है। ग्राम्य नागरिको शहर की ओर जा रहे है। ईसलिये ग्राम्य ईलाको में 2021 में जनसंख्या वृद्धि 0 हो सकता है। क्योंकि अब ग्रामीण क्षेत्रों में खेतों में काम करने वाले ट्रैक्टरों के बाद,  अब छोटी कटाई मशीनें आ रही हैं। 1 मसीन 25 से 40 मजदूर का काम करता है। अतने मजदूर बेकार हो जायेगा । किसान अब अपनी छोटी मशीनें खरीद रहे हैं। पहले बडी मशीनें गेहूं की कटाई के लिए पंजाब से आती थीं। अब छोटी  मशीनें राजकोट, जसदान, जामनगर और अहमदाबाद में दो साल से बड़ी संख्या में हैं।

25 लाख मशीन आ जायेगी

गुजरात में 55 लाख किसान हैं, जिनमें से 25 लाख किसान ऐसी मशीनें लगाकर 10 सालो में काम करेंगे। क्योंकि एक मशीन और 25-40 मजदूर काम करते हैं। प्रति श्रमिक औसत मजदूरी दर 300 रुपये है। इस प्रकार मशीन सस्ती हो जाएगी। मजदूरी दरें बढ़ गई हैं और अब मजदूरो कों बाहरी राज्यों से आयात करना पड़ता है, क्योंकि गुजरात में कम श्रम उपलब्ध है। इसलिए किसान छोटी कटाई मशीन स्थापित कर रहे हैं। जो 1.5 लाख रुपये से लेकर 5 लाख रुपये तक किंमत की है और गुजरात सरकार इसे 30 से 50 प्रतिशत तक सब्सिडी देती है।

अनाज और तिलहन की फसले

2020 में, 7 मिलियन टन अनाज और 4 मिलियन टन तिलहन की कटाई सिर्फ आदमी द्वारा नहीं बल्कि मशीन द्वारा दो साल में की जाएगी। केवल 80 लाख गांठ कपास मजदूरों निकाल ते है। ईस में अभी कोई मशीन काम नहीं कर रही है। उच्च मजदूरी के कारण, किसानों ने कपास उगाना कम कर दिया है। कपास, घास और तिलहन की मशीन से कटाई शुरू होने के बाद कपास का क्षेत्रफल मुश्किल से 10 लाख हेक्टेयर बाकी रहेदा। जब कपास की बुनाई की मशीनें आएंगी, तो एक बार फिर से कपास की खेती कुछ हद तक बढ़ जाएगी।

38 लाख मजदूर

1 मार्च, 2011 को, गुजरात में 6.04 करोड़ की आबादी में से 3.47 करोड़ गाँव की थी। 2.03 करोड़ या 33.7 प्रतिशत मुख्य श्रमिक थे। 44.02 लाख सीमांत श्रमिक थे। राज्य में 59 प्रतिशत कोग काम नहीं कर रहे थे। 38 लाख लोग गांवों में मुख्य या सीमांत श्रमिक थे।

मोदी के 10 वर्ष में 3.50 लाख किसानोने खेती छोडी

28.54 लाख हेक्टेयर में अनाज, 7.85 लाख हेक्टेयर में दाल, 25 लाख हेक्टेयर में मूंगफली श्रम के बजाय मानव संचालित मशीन द्वारा किया जाएगा। 2001 से 2011 तक मोदी के 10 साल के शासन में, 54.47 लाख किसान थे, जिनमें 3.55 लाख कम हो गये थे। इसी तरह, 2001 से 2011 तक ४ लाख किसानों कम हो गया था। अब यह संख्या 2021 से 2031 तक अन्य 10 लाख किसानों से कम हो जाएगी। जो वास्तव में खेत मजदूर बन गए होंगे और किसी और के खेत में मशीनों को चलाते होंगे। मोदी और मुख्य प्रधान विजय रूपानी सरकारो नें बनाया नया 6 कानून खेती को कम करने में काम करेगा।

16 लाख खेत मजदूर बढे

मोदी के पहले 10 साल के खराब शासन में 2001 से 2011 तक, 16.78 लाख खेत मजदूरों की वृद्धि हुई। आम तौर पर, हर 10 साल में 2% लोगों को खेती या खेत में काम छोड़ना पड़ता है। जो अब मशीन युग में सीधे 5 प्रतिशत हो जाएगा। ट्रैक्टरों के आगमन के साथ, गुजरात में सैनिकों की संख्या में 80 प्रतिशत की कमी आई है। इस तरह अब मजदूरों की संख्या में 80 फीसदी की कमी आएगी। 2011 की जनगणना के अनुसार, गुजरात में 12 लाख लोगों ने खेती या खेत का काम छोड़ दिया था।[:]