સરકાર કેળાંનો ચાંદી જેવો ભાવ ગણે છે, નુકસાન 7500 કરોડનું ને સહાય 1 ટકો

ગાંધીનગર, 30 મે 2021 રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા 12 જાન્યુઆરી 2021ના રોજ એક લેખિત આદેશ કરેલો છે. જેમાં કેળના વૃક્ષની કિંમત રૂપિયા 1500 ગણી છે. સરકારના ભાવ ગણવામાં આવે તો ખેડૂતોને કેળામાં નુકસાન રૂપિયા 15 હજાર કરોડ થાય છે. પણ સરકાર હેક્ટર દીઠ તમામને સહાય ચૂકવે તો પણ રૂપિયા 300 કરોડથી વધું ન થાય. … Continue reading સરકાર કેળાંનો ચાંદી જેવો ભાવ ગણે છે, નુકસાન 7500 કરોડનું ને સહાય 1 ટકો