ગુજરાતની વસતીમાં 71 લાખનો વધારો, રોજ બે હજારનો ઉમેરો, સરકાર કહે છે 2.5 લાખ જન્મ થયા

પોપ્યુલેશન પ્રોજેક્શન દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે, કે વર્ષ ૨૦૨૧માં ગુજરાત રાજયની વસતી ૬.૬૧ કરોડને પાર થઇ જશે. ૩.૫૦ કરોડ પુરૂષો, જ્યારે ૩.૧૧ કરોડ મહિલાઓ હશે. ૨૦૧૧માં રાજયની કુલ વસતી ૫.૯૦ કરોડ હતી. જેમાં ૩.૧૦ કરોડ પુરૂષ અને ૨.૮૦ કરોડ મહિલાઓ હતી. રોજ 1945 લોકોની વસતી વધી રહી છે. 10 … Continue reading ગુજરાતની વસતીમાં 71 લાખનો વધારો, રોજ બે હજારનો ઉમેરો, સરકાર કહે છે 2.5 લાખ જન્મ થયા