16 ટકા વધું ઉત્પાદન આપતાં મગફળીની નવી જાત શોધતા જૂનાગઢના કૃષિ વિજ્ઞાની, ખેડૂતોને ચાંદી

ગાંધીનગર, 9 ડિસેમ્બર 2020 ચોમાસામાં વાવી શકાય એવી વેલડી પ્રકારની મગફળીની નવી જાત જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીઓએ શોધી છે. જે ખેડૂતોમાં પ્રિય થઈ રહી છે. ગુજરાત મગફળી 41 (જીજી 41)નું વાવેતર કરવા માટે ભલામણ કરવામાં આવી છે. જેનું ઉત્પાદન 2722 કિલો એક હેક્ટરે છે. જે બીજી જાતો કરતાં 16 ટકા વધારે ઉત્પાદન આપે છે. … Continue reading 16 ટકા વધું ઉત્પાદન આપતાં મગફળીની નવી જાત શોધતા જૂનાગઢના કૃષિ વિજ્ઞાની, ખેડૂતોને ચાંદી