[:gj]16 ટકા વધું ઉત્પાદન આપતાં મગફળીની નવી જાત શોધતા જૂનાગઢના કૃષિ વિજ્ઞાની, ખેડૂતોને ચાંદી[:en]Junagadh Uni. has discovered a new variety of groundnut which has 16 percent higher yield [:hn]जूनागढ़ के कृषिविज्ञानी ने मूंगफली की नई किस्म की खोज की जिसमें 16 प्रतिशत अधिक उपज होती है[:]

[:gj]ગાંધીનગર, 9 ડિસેમ્બર 2020
ચોમાસામાં વાવી શકાય એવી વેલડી પ્રકારની મગફળીની નવી જાત જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીઓએ શોધી છે. જે ખેડૂતોમાં પ્રિય થઈ રહી છે. ગુજરાત મગફળી 41 (જીજી 41)નું વાવેતર કરવા માટે ભલામણ કરવામાં આવી છે. જેનું ઉત્પાદન 2722 કિલો એક હેક્ટરે છે. જે બીજી જાતો કરતાં 16 ટકા વધારે ઉત્પાદન આપે છે. હાલ જીજી 11 જાત 2352 કિલો ગ્રામ, જીજેજી 17 જાત 2344 કિલો આપે છે. દાણા અને તેલના ટકા પણ વધું છે. પાનના ટપકા, ગેરૂના રોગ, થ્રીપ્સ, પાનખાનારી ઈયળ સામે જીક જીલે છે.

ચોમાસામાં ઉગાડવામાં આવતી તમામ જાતો કરતાં આ જાતનું ઉત્પાદન સૌથી વધું છે. હાલ 1798થી 2125 કિલો હેક્ટરે પેદાશ આપતી જાતો ખેડૂતો ઉગાડે છે. જે હિસાબે 597 કિલો અને 1090 કિલો વધારે ઉત્પાદન આપે છે.

જો આ જાત ખેતરમાં ખરી ઉતરે અને રોગ ઓછા આવશે તો તે ખેડૂતો માટે ચાંદી પૂરવાર થઈ શકે તેમ છે.

ગયા વર્ષે 20 લાખ હેક્ટરમાં મગફળી વાવવામાં આવી હતી. જો તમામ વિસ્તારમાં આ નવી જાત ઉગાડવામાં આવે તો 10 લાખ કિલો વધું ઉત્પાદન મગફળીનું આખા ગુજરાતમાં થઈ શકે છે. એક કિલોના રૂ.50 ગણવામાં આવે તો રૂ.5000 કરોડથી રૂ.10 હજાર કરોડની આવક વધી શકે છે.

જોકે, ઉનાળામાં 10 વર્ષથી વાવવામાં આવતી ઉભડી ઉનાળુ જાત કરતાં તેમાં ઉત્પાદન ઓછું છે. ઉભડી હેક્ટરે 3483 કિલો ઉત્પાદન થાય છે. પણ તે ચોમાસામાં થતી નથી પણ ઉનાળામાં થાય છે.

જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયના કુલપતિ ડો. વી. પી. ચોવટીયાએ આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી.

ગુજરાતમાં મગફળીની પહેલી નવી જાત 1964માં જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયે બહાર પડી હતી. ત્યારથી ગુજરાતના ખેડૂતો આખા દેશમાં મગફળી પકવવામાં આગળ રહ્યા છે. હાલ ચોમાસાની 20 અને ઉનાળાની 4 જાતો ખેડૂતો ઉગાડે છે.[:en]Gandhinagar, 9 December 2020
Scientists at Junagadh Agricultural University in Gujarat have discovered a new variety of groundnut that can be sown in the monsoon. Gujarat is recommended for groundnut 41 (GG 41) cultivation. Its production is 2722 kg per hectare. Which gives 16 percent higher yield than other varieties. Presently GG 11 variety gives 2352 kg, GJG 17 variety 2344 kg. The percentage of nut and oils is also high. Leaf spot, ocher disease, thrips, leaf blight is less.

This variety has the highest production of all the varieties produced in the monsoon. Presently, farmers are cultivating varieties yielding 1725 to 2125 kg per hectare. New variety which gives an additional yield of 597 kg and 1090 kg.

If this variety is susses in the field and the disease is reduced, it can be a silver lining for the farmers.

Groundnut was planted in Gujarat in 20 lakh hectares last year. If this new variety is grown in all regions, more than 100 cr kilograms of groundnut can be produced throughout Gujarat. Revenue can be increased from Rs 5,000 crore to Rs 10,000 crore if calculated at Rs 50 per kg. Which is becoming a favorite among the farmers.

However, it has lower yields than summer varieties, which have been planted for 10 years. The vertical production is 3483 kg per hectare. But this happens not in monsoon but in summer.

An official announcement in this regard was made by Dr. VP Chowtiya, Vice Chancellor of Junagadh Agricultural University.

The first new variety of groundnut in Gujarat was released in 1964 by Junagadh Agricultural University. Since then, farmers in Gujarat have been pioneers in groundnut cultivation across the country. Currently farmers cultivate 20 varieties of monsoon and 4 varieties of summer.[:hn]गांधीनगर, 9 दिसंबर 2020
गुजरात के जूनागढ़ कृषि विश्वविद्यालय के वैज्ञानिकों ने मूंगफली की नई किस्म की खोज की है जिसे मानसून में बोया जा सकता है।  गुजरात मूंगफली 41 (जीजी 41) की खेती के लिए अनुशंसित की है। इसका उत्पादन 2722 किलोग्राम प्रति हेक्टेयर है। जो अन्य किस्मों की तुलना में 16 प्रतिशत अधिक उपज देता है। वर्तमान में जीजी 11 किस्म 2352 किलोग्राम, जीजेजी 17 किस्म 2344 किलोग्राम देती है। दाना और तेलों का प्रतिशत भी अधिक है। लीफ स्पॉट, गेरू रोग, थ्रिप्स, लीफ ब्लाइट।

इस किस्म में मानसून में पैदा होने वाली सभी किस्मों का सबसे अधिक उत्पादन होता है। वर्तमान में, किसान 1798 से 2125 किलोग्राम प्रति हेक्टेयर उपज देने वाली किस्मों की खेती कर रहे हैं। नई किस्म जो 597 किग्रा और 1090 किग्रा की अतिरिक्त उपज देता है।

यदि यह किस्म खेत में सफळ हो जाती है और बीमारी कम हो जाती है, तो यह किसानों के लिए चांदी का अस्तर हो सकता है।

गुजरात में मूंगफली पिछले साल 20 लाख हेक्टेयर में लगाई गई थी। यदि यह नई किस्म सभी क्षेत्रों में उगाई जाती है, तो पूरे गुजरात में 10 लाख किलोग्राम अधिक मूंगफली का उत्पादन किया जा सकता है। अगर 50 रुपये प्रति किलोग्राम की गणना की जाए तो राजस्व 5,000 करोड़ रुपये से बढ़कर 10,000 करोड़ रुपये हो सकता है। जो किसानों के बीच पसंदीदा बन रहा है।

हालांकि, गर्मियों की किस्मों की तुलना में कम पैदावार होती है, जो 10 वर्षों के लिए लगाए गए हैं। ऊर्ध्वाधर उत्पादन 3483 किलोग्राम प्रति हेक्टेयर है। लेकिन ऐसा मानसून में नहीं बल्कि गर्मियों में होता है।

जूनागढ़ कृषि विश्वविद्यालय के कुलपति डॉ वी पी चोवटीया ने इस संबंध में एक आधिकारिक घोषणा की थी।

गुजरात में मूंगफली की पहली नई किस्म 1964 में जूनागढ़ कृषि विश्वविद्यालय द्वारा जारी की गई थी। तब से, गुजरात के किसान पूरे देश में मूंगफली की खेती में अग्रणी रहे हैं। वर्तमान में किसान मानसून की 20 किस्मों और गर्मियों की 4 किस्मों की खेती करते हैं।[:]