કામગીરી કર્યા વગર ખોટા બિલો બનાવીને સરકાર પાસેથી નાણાં પાડવાનું મનરેગા કૌભાંડ
શહેરા તાલુકામાં મનરેગા હેઠળના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરાયો. શહેરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સરકારી યોજનામાં કોઈ પણ પ્રકારની સ્થળ પર કામગીરી કર્યા વગર ખોટા બિલો તેમજ ખોટા જોબકાર્ડ બનાવીને સરકારી નાણાંનો દૂર ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. મનરેગા યોજના અંતર્ગત જુથકુવા, કેટલશેડ, ચેકવોલ, … Continue reading કામગીરી કર્યા વગર ખોટા બિલો બનાવીને સરકાર પાસેથી નાણાં પાડવાનું મનરેગા કૌભાંડ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed