કચ્છના નાના રણની 600 ચોરસ કિલોમીટર જમીન વીજ કંપનીઓને આપી દેવા મોદીનું દબાણ

ગાંધીનગર, 19 નવેમ્બર 2020 કચ્છના નાના રણની 5 હજાર ચોરસ કિલોમીટરમાંથી 600 ચોરસ કિલોમીટર જમીન વીજળી કંપનીઓને વેંચી મારવા માટે જમીન સંપાદન હાથ ધરવામાં આવ્યું છે. 60 હજાર હેક્ટર જમીન આ રીતે સંપાદન કરાશે. જેમાં 1.48 લાખ એકર જમીન આપવામાં આવશે. એક હેક્ટર એટલે 10 હજાર ચોરસ મીટર જમીન ગણાય છે. અમદાવાદ 466 ચોરસ કિલોમીટરનું … Continue reading કચ્છના નાના રણની 600 ચોરસ કિલોમીટર જમીન વીજ કંપનીઓને આપી દેવા મોદીનું દબાણ