8 થી 10 ટકા દૂધનું ઉત્પાદન વધારી આપતો નવો બીટ ચારો, ખારી જમીનમાં થઈ શકે છે

ગાંધીનગર, 13 સપ્ટેમ્બર 2020 ઓછા ઉત્પાદન ખર્ચે મબલખ પાક તૈયાર કરીને તેનો પશુને ચારા તરીકે આપવાથી દૂધમાં 8થી 10 ટકાનો વધારો કરી શકાયો છે. આ ચારો એક પ્રકારના બીટ છે. જેને બીટ ચારા તરીકે ઓળખાવવામાં આવે છે. કાંકરેજી અને થરપારકર ગાયોને બીટ ચારો આપવાથી જેના દૂધ ઉત્પાદનમાં 8થી 10 ટકાનો વધારો થયો છે. બીટચારો ઓછા … Continue reading 8 થી 10 ટકા દૂધનું ઉત્પાદન વધારી આપતો નવો બીટ ચારો, ખારી જમીનમાં થઈ શકે છે