PAC 9 : અદાણીને સરાકરે ભાડા અને કબજા કરારમાં ખામી રાખી કરોડોનો ફાયદો કરાવ્યો  

ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિનો સ્ફોટક અહેવાલ. ભાગ 9 દિલીપ પટેલ ગાંધીનગર , 29 ફેબ્રુઆરી 2020 ગુજરાત સરકારે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ગુજરાત અદાણી પોર્ટ લી.ને BOOTના સિધ્ધાંતો હેઠળ ભાડાપટ્ટે આપવા માટે બજાર ભાવે 4518.37 એકર જમીન 11 જાન્યુઆરી, 2000માં આપી હતી. નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્ય પ્રધાન  તરીકે દિલ્હીથી નક્કી કરીને ઠોકી બેસાડવામાંમાં આવ્યા બાદ … Continue reading PAC 9 : અદાણીને સરાકરે ભાડા અને કબજા કરારમાં ખામી રાખી કરોડોનો ફાયદો કરાવ્યો