રૂપાણીના 25 ગણા મોતના આંકડા, મોતના સાચા આંકડા માટે કોંગ્રેસ મૃત્યનો સરવે કરી સહાય અપાવશે

ગાંધીનગર, 10 મે 2021 ગુજરાતની વડી અદાલતે સરકારને ટકોર કરી છે કે સરકાર આંકડાઓ છુપાવે છે. એવા સંજોગોમાં ગુજરાતમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા તમામ મૃતકના પરિવારોને સરકારની રૂપિયા 4 લાખની સહાય મળે એ હેતુથી ગુજરાત કોંગ્રેસ દ્વારા જે પણ મૃતક પરિવારો છે, એમની માહિતી મેળવવામાં આવશે. એ માહિતી એકત્રીત કરીને સરકારને સુપ્રત કરવામાં આવશે. જેથી … Continue reading રૂપાણીના 25 ગણા મોતના આંકડા, મોતના સાચા આંકડા માટે કોંગ્રેસ મૃત્યનો સરવે કરી સહાય અપાવશે