થરાદમાં ભ્રષ્ટાચારની નહેર 30 દિવસમાં 16 વખત તૂટી, ભાજપે નર્મદાના નામે ભ્રષ્ટાચાર કર્યો

બનાસકાંઠાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા કેનાલ બનાવામાં આવી છે. નહેર બનાવવાના કામમાં ભાજપના જાણીતા નેતાઓએ મોટાપાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાથી વારંવાર તૂટી રહી છે. એક મહિનાના સમયમાં કેનાલમાં 16 ગાબડાઓ પડ્યા છે, તો કોઈ જગ્યા પર કેનાલ ઓવર ફ્લો થવાથી ખેડૂતોના ખેતર પાણી-પાણી થઇ જાય છે. ખેડૂતોએ નર્મદા કેનાલનું નામ … Continue reading થરાદમાં ભ્રષ્ટાચારની નહેર 30 દિવસમાં 16 વખત તૂટી, ભાજપે નર્મદાના નામે ભ્રષ્ટાચાર કર્યો