ખારી જમીન પર મીઠી ખારેક થવા લાગી

વઢિયાર પ્રદેશ ક્ષારની જમીન પર છે. વર્ષોથી પડતર જમીન હોવાથી તેને ખારી જમીન તરીકે ઓળખે છે. આવી ખારી જમીન પર સફળ ખેતી 10 વર્ષથી થઈ રહી છે. હવે ખારો પ્રદેશ મીઠી ખારેકનો પ્રદેશ બની ગયો છે. ભેજ ખારેકનો દુશ્મન છે, કચ્છમાં 500 વર્ષથી ખારેકની ખેતી થાય છે. પાટણના સામી તાલુકાના રવદ ગામના શંકર લલ્લુ પટેલને … Continue reading ખારી જમીન પર મીઠી ખારેક થવા લાગી